ઉનાળાની અતિગરમીનાં કારણે ખાસ કેસમાં આંગણવાડી કેન્દ્રનાં સમયમાં ફેરફાર કરવા બાબત તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગરને ઉનાળુ વેકેશન આપવા અંગે

Join Whatsapp Group Join Now

ઉનાળાની અતિગરમીનાં કારણે ખાસ કેસમાં આંગણવાડી કેન્દ્રનાં સમયમાં ફેરફાર કરવા બાબત તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગરને ઉનાળુ વેકેશન આપવા અંગે 

મહત્વપૂર્ણ લિંક

આંગણવાડી કેન્દ્રનાં સમયમાં ફેરફાર કરવા બાબત તેમજ ઉનાળુ વેકેશન આપવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



ઉનાળાની અતિગરમીનાં કારણે ખાસ કેસમાં આંગણવાડી કેન્દ્રનાં સમયમાં ફેરફાર કરવા બાબત તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગરને ઉનાળુ વેકેશન આપવા અંગે

https://project303.blogspot.com/2022/04/Aanganvadi-samay-fefar-paripatra.html



ઉનાળાની અતિગરમીનાં કારણે ખાસ કેસમાં આંગણવાડી કેન્દ્રનાં સમયમાં ફેરફાર કરવા બાબત તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગરને ઉનાળુ વેકેશન આપવા અંગે સંદર્ભ : - ( ૧ ) પરિપત્ર ક્રમાંક : - એન -૨ / આઇસીડીએસ - આ.વાડીસમય -૨૦૦૨ તા .૮ / ૧ / ૨૦૦૨ ( ૨ ) યોજના -૨ / આઇસીડીએસ - આ.વા.સમયવધારો -૩૦૩૧૬ / ૪૩૦ તા .૪ / ૯ / ૨૦૧૩ ( ૩ ) સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક : આઈસીડી / ૧૦૨૦૧૯૮૧૬૫૨ / બ ( પાર્ટ -૨ ) , તા .૨૫ / ૧૧ / ૨૦૧૯ માનનીયશ્રી , ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળનાં આંગણવાડી કેન્દ્રો માટેનો સમય સંદર્ભ ( ૨ ) વાળા પરિપત્રથી સવારનાં ૯.૦૦ થી ૧૫.૦૦ કલાક સુધીનો નક્કી થયેલો છે.જ્યારે સંદર્ભ ( ૧ ) વાળા પરિપત્રથી આંગણવાડી કેન્દ્રો માટે ઉનાળાની ઋતુમાં માસ એપ્રિલથી જુન માસ સુધીનાં સમયગાળા માટે સવારનો સમય કરવાનું નિયત થયેલ છે . સબબ હાલ ઉનાળાની ઋતુને ધ્યાને લઇ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એપ્રિલ -૨૦૨૨ થી જુન ૨૦૨૨ સુધીનાં ત્રણ માસ માટે આંગણવાડી કેન્દ્રોનો સમય સવારનાં ૦૭.૩૦ થી ૧૩.૩૦ કલાક સુધીનો નિશ્ચિત કરવામાં આવે છે . આ સમયની અવધિ માસ એપ્રિલ થી માસ જૂન સુધીની રહેશે . માસ જુલાઇ -૨૦૨૨ થી સવારના ૯.૦૦ થી ૧૫.૦૦ કલાક સુધીના રાબેતા મુજબના સમયનું અમલીકરણ કરાવવાનું રહેશે . વધુમાં સંદર્ભ ( ૩ ) સમક્ષના સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગના તા .૨૫ / ૧૧ / ૨૦૧૯ ના ઠરાવને અનુસરીને આંગણવાડી કાર્યકર / તેડાગર બહેનોને વારાફરતી ૧૫-૧૫ દિવસનું ઉનાળુ વેકેશન આપવાનું રહેશે .  




ઉનાળાની અતિગરમીનાં કારણે ખાસ કેસમાં આંગણવાડી કેન્દ્રનાં સમયમાં ફેરફાર કરવા બાબત તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગરને ઉનાળુ વેકેશન આપવા અંગે

ઉનાળાની અતિગરમીનાં કારણે ખાસ કેસમાં આંગણવાડી કેન્દ્રનાં સમયમાં ફેરફાર કરવા બાબત તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગરને ઉનાળુ વેકેશન આપવા અંગે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR