અરસ-પરસ માંગણીથી અરસ-પરસ જિલ્લા ફેરબદલીની અને આંતરિક અરજીઓ મોકલવા બાબત વિવિધ જિલ્લા ના પરિપત્ર

Join Whatsapp Group Join Now

અરસ-પરસ માંગણીથી અરસ-પરસ જિલ્લા ફેરબદલીની  અને આંતરિક અરજીઓ મોકલવા બાબત વિવિધ જિલ્લા ના પરિપત્ર  


મહત્વપૂર્ણ લિંક

આંતરિક અરસ પરસના ઓર્ડર તા.23/02/2024 અને જિલ્લાફેર આંતરીક અરસપરસ બદલી કેમ્પ ના ઓર્ડર 26/02/2024 સુધીમાં આપી દેવામાં આવશે લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

એક તરફી જિલ્લાફેર તથા અરસ-પરસ અરજીઓ બાબત રાજ્યકક્ષાનો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

નીચે આપેલ પરિપત્ર રદ કરેલ છે

પોરબંદર જિલ્લાનો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


અરસ-પરસ માંગણીથી અરસ-પરસ જિલ્લા ફેરબદલીની  અને આંતરિક અરજીઓ મોકલવા બાબત વિવિધ જિલ્લા ના પરિપત્ર


https://project303.blogspot.com/2022/04/Aras-paras-badli-paripatra.html




અરસ-પરસ માંગણીથી અરસ-પરસ જિલ્લા ફેરબદલીની  અને આંતરિક અરજીઓ મોકલવા બાબત વિવિધ જિલ્લા ના પરિપત્ર


ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બદલીના નવા નિયમો ફેરફાર થતો ઘણા બધા ફેરફારો અને સામે આવશે જે જિલ્લામાં અરસ-પરસ બદલીનો પરીપત્ર થવાના બાકી હોય એ થયા હોય તે તમામે તમામ જિલ્લા નું સંકલન કરીને જુદા જુદા જિલ્લાના ના બદલીના પરિપત્રો મૂકવાનો પ્રયત્ન કરશો જિલ્લામાં અરસ પરસ બદલી કરાવવા માંગતા હોય શિક્ષકોની ફોર્મ ભરવાના ફોર્મ પણ સાથે મૂકવાનો પ્રયત્ન કરશો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિત્રો માટે પ્રોજેક્ટ ક્ષેત્ર whatsapp ગ્રુપમાં ચલાવતા હોઈએ છીએ તેમ જ મિત્રો જોડાવા કે તેમને જવા વિનંતી કરીએ છીએ તમારે રાજકોટ જિલ્લા જિલ્લા ફેર બદલી નું કામ જરૂર પડે ત્યારે તેની માહિતી મળી જતી નથી ને તમારે ઘણી બધી શોધખોળ કરી હતી અને ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે પણ જ્યારે અમારા ગ્રુપમાં જોડાયેલા છો આવી માહિતી આપતા હોઈએ છીએ તો તમને સમયાંતરે માહિતી મળતી રહેશે માટે તમે જ પ્રાથમિક શાળા કોક ફરજ બજાવતા હોય તો તમામે તમામ મિત્રો સુધી માહિતી પહોંચાડજો અને અરસ-પરસ બદલી માટેના પરીપત્ર સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તમારી આસપાસના કોઇ પણ જીલ્લાનો અથવા તમારા જિલ્લાના અરસ પરસ બદલીના પરિપત્રો ની જરૂર પડશે તો અમે અહીં મૂકવાનો પ્રયત્ન કરશો તો જુદા જુદા whatsapp ગ્રુપ અને જગ્યાએ સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા વિવિધ માહિતી ના પરિપત્ર મૂકવાનું સંકલન કરી વધુ લોકો સુધી વધુ શિક્ષકો ને મદદ થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અહિયાં કોઈપણ લીટર મુકવાનો આશય ફક્ત અને ફક્ત બૂક ની મદદ કરવાના હેતુસર જ મુકવામાં આવતો હોય છે અન્ય કોઈ અમારો હેતુ નથી તે એ સ્પષ્ટપણે જણાવી દઈએ છીએ અરસ-પરસ બદલી માટેની માહિતી વધુ જણ લોકો સુધી પહોંચી અરસ પરસ બદલીના નિયમો વધુ લોકો વાંચે અરસ-પરસ બદલી ની માહિતી વધુ શિક્ષકો સુધી પહોંચે ને વધુ લોકો તેનાથી માહિતગાર થાય ફક્ત આ હેતુસર જ અહીં ઓનલાઇન કરવાનું આવે છે નહિતર મારે આ મિત્ર ઓનલાઈન કરવાની કોઈ જરૂર પડતી નથી પણ લોકોની મદદ થાય જાગૃતિ ફેલાય અને નિયમોની વધુ જાણકારી મળી ૩૩ અરસ-પરસ બદલીનો પરીપત્ર સંકલન કરી એક સાથે જુદા જુદા જિલ્લાઓના પરિપત્રો ના ભેગા કરી એક જગ્યાએ મળી રહે તે હેતુસર અમે આવું કામ કરી રહ્યા છીએ તમારા કામમાં મદદરૂપ બનવા માટે તમારી પાસે પણ જો વારસ જિલ્લાના પરિપત્ર હોય તો અમને વોટ્સએપના માધ્યમથી પહોંચાડજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવા તમે અંગત રીતે પણ પ્રયાસ કરજો તમારા મોબાઈલ પર પણ whatsapp માં ચાલતા પ્રાથમિક શિક્ષકોના જ ઘણા બધા ગ્રુપ હશે તો તમારા મોબાઇલમાં જ પ્રાથમિક શિક્ષકોના whatsapp ના ગ્રુપ છે આ ગ્રુપમાં પણ આવી માહિતી મુકજો અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માટે સૌને વિનંતી કરજો અને અરસ પરસ બદલીના નિયમો અને સરસ્વતીના ફોર્મસ બદલીના પરિપત્રો બદલી ની જુદી-જુદી વિગતો વધુ લોકો સુધી પહોંચાડવા માટે તમે અંગત રસ લઈ અને આમાં પરિપત્રો વધુને વધુ લોકો સુધી શેર કરશો નમ્ર અરજ કરીએ છીએ 



અરસ-પરસ માંગણીથી અરસ-પરસ જિલ્લા ફેરબદલીની  અને આંતરિક અરજીઓ મોકલવા બાબત વિવિધ જિલ્લા ના પરિપત્ર

અરસ-પરસ માંગણીથી અરસ-પરસ જિલ્લા ફેરબદલીની અને આંતરિક અરજીઓ મોકલવા બાબત વિવિધ જિલ્લા ના પરિપત્ર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR