પગાર કેન્દ્રોમાં ફેરફાર ન કરવા બાબત

Join Whatsapp Group Join Now

પગાર કેન્દ્રોમાં ફેરફાર ન કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક


પગાર કેન્દ્રોમાં ફેરફાર ન કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો




પગાર કેન્દ્રોમાં ફેરફાર ન કરવા બાબત



https://project303.blogspot.com/2022/04/Pagar-kendra-ferfar-paripatra.html




પગાર કેન્દ્રોમાં ફેરફાર ન કરવા બાબત

 . તા . 7/04/2022 પ્રતિ . જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , તમામ શાસનાધિકારીશ્રી , તમામ વિષયઃ- પગાર કેન્દ્રોમાં ફેરફાર ન કરવા બાબત . ઉપર્યુક્ત વિષય પરત્વે જણાવવાનું કે , કેટલાક જિલ્લા / નગર શિક્ષણ સમિતિ હસ્તક ગૃપશાળા / પગાર કેન્દ્ર શાળાઓ કાર્યરત છે . જેમાં જિલ્લા કક્ષાએથી ઈરાદાપૂર્વક પગાર કેન્દ્રોમાં ફેરફાર કરવાની બાબત આ કચેરીને ધ્યાને આવેલ છે . જિલ્લા / નગર શિક્ષણ સમિતિ હસ્તક હાલ કાર્યરત પગાર કેન્દ્રોમાં ફેરફારની જરૂરીયાત ઉપસ્થિત થયેથી આ કચેરીની મંજૂરી મેળવવાની રહેશે અને મંજૂરી મળ્યાં બાદ જ તે મુજબનો ફેરફાર કરવાનો રહેશે . આ કચેરીની મંજૂરી સિવાય કોઈ જિલ્લા / નગર શિક્ષણ સમિતિએ પગાર કેન્દ્રોમાં કે તેમાં સમાવિષ્ટ શાળાઓમાં ફેરફાર ન કરવા આથી સૂચના આપવામાં આવે છે 



પગાર કેન્દ્રોમાં ફેરફાર ન કરવા બાબત

પગાર કેન્દ્રોમાં ફેરફાર ન કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR