વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા જૂના બનાસકાંઠા જિલ્લાના પેપર 80 ગુણ ના ડાઉનલોડ કરવા માટે

Join Whatsapp Group Join Now

વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા જૂના બનાસકાંઠા જિલ્લાના પેપર 80 ગુણ ના ડાઉનલોડ કરવા માટે


પ્રથમ સત્ર 

Maths ( ગણિત )



વાર્ષિક પરીક્ષા

મહત્વપૂર્ણ લિંક

મહત્વપૂર્ણ લિંક






વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા જૂના બનાસકાંઠા જિલ્લાના પેપર 80 ગુણ ના ડાઉનલોડ કરવા માટે

https://project303.blogspot.com/2022/03/Varshik-parixa-paper-banaskantha-pdf.html



વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા જૂના બનાસકાંઠા જિલ્લાના પેપર 80 ગુણ ના ડાઉનલોડ કરવા માટે 


પ્રાથમિક શાળા વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ આવી જાય છે ત્યારે શિક્ષકો દ્વારા બાળકોને જુદી જ તૈયારીઓ કરવામાં આવતી હોય છે પ્રાથમિક શાળાઓમાં ધોરણ પહેલા બીજામાં પ્રજ્ઞા અભિગમ વગર ચાલતો હોય છે તેમાં પણ જુદી જુદી તૈયારી થતી હોય છે તેવા ધોરણ ત્રીજુ ધોરણ ચોથુ ધોરણ પાંચ માં પણ વિશેષ શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે તેમાં પણ શિક્ષકો વિશે મુજબ ભણાવતા હોય છે અને શિક્ષણ કાર્ય કરાવતા હોય છે તે સમયે જે શિક્ષકો વિશે શિક્ષકનું કાર્ય કરી રહ્યા છે તેમને તેમના વિશેની સજ્જતા માટે બાળકોનો વિષયમાં સારામાં સારી તૈયારી થાય તે માટે જુદા જુદા પ્રયત્ન કરી રહ્યો છે તે માટે તેઓ અન્ય જિલ્લાના અથવા તો મોડેલ પેપર શોધી અને બાળકોને તૈયારી કરવા માટે જુદા જુદા પ્રયત્નો કરી રહ્યા હોય છે કે જ્યારે જે વિષયની જરૂરિયાત પડે ત્યારે તે વિશે ના મોડલ પેપર શોધી અને બાળકોને પ્રેક્ટીસ કરાવતા હોય છે ધોરણ છઠ્ઠુ ધોરણ સાત ધોરણ-૮માં હોય તેવા ધોરણમાં પણ વિશે શિક્ષક પદ્ધતિથી કામગીરી કરતા હોય છે સામાજિક વિજ્ઞાનના શિક્ષક હોય હિન્દી વિશે ના શિક્ષકોએ ગુજરાતી વિષયના શિક્ષક ગણિત વિશે ના શિક્ષકોએ અને કોઈપણ વિષયના શિક્ષક હોય એ તમામે તમામ શિક્ષકો તેમના વિશેના બનાવી બાળકોને લખવાની પ્રેક્ટિસ કરાવતા હોય છે અહીં જુદા જુદા મોડેલ પેપર નું સંકલન કરી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા પેપર લઈને તેને પીડીએફ બનાવી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી લાભ મળે તેવો પ્રયત્ન કરી રહ્યા હોય છે તે પીડીએફ અહીં મૂકી દેવાનો પ્રયત્ન કરી દેવામાં આવે છે આ ઉપયોગી માહિતી તમામે તમામ બાળકોને લાભ થાય બાળકોની વિષયની સજ્જતા વધે બાળકોની લખવાની પ્રેક્ટિસ વધે તે માટે સારા શૈક્ષણિક હેતુસર જ મુકી દેવામાં આવ્યા છે આ પાછળ બાળકો નો સારો લાભ થાય બાળકો શિક્ષણકાર્ય વધે બાળકોને પ્રેક્ટીસ સારી થાય બાળકોની શક્તિ વધે બાળકો અને પેપર લખવાની સમજણ પડી શિક્ષક દ્વારા તેની સાચી સમજણ આપવામાં આવી આવા તમામ ગ્રહોને ધ્યાનમાં રાખીને આ પીડીએફ ફાઈલ શેર કરી દેવામાં આવી છે કે જે બાળકોને આવા પેપર ની જરૂરિયાત હોય તે તમામે તમામ બાળકો સુધી આવી માહિતી પહોંચાડજો જે વાલી ના બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તે વાલીઓને વિનંતી કે અમારું પ્રોજેક્ટ whatsapp ગ્રુપ છે તેમાં તમે જોડાઈ જાય જો જો તમે ઓનલાઇન માહિતી જોતા આવડે છે તો તમારે ઘણી બધી ઉપયોગી માહીતી તેમાં મળી રહેશે ધોરણ છઠ્ઠુ ધોરણ સાતમું ધોરણ આઠ માં કોઈપણ વિષય ના પેપર જોઈતા હોય તો તમામે તમામ વિષય ના પેપર ની પીડીએફ બનાવી દેવામાં આવી છે અને તેમાં તમામે તમામ વિષયના પેપર નો તમે પ્રેક્ટિસ કરી શકશો મોડેલ પેપર હોવાથી અને જિલ્લા શિક્ષણ સમિતિના પેપર હોવાથી બાળકો સમજણ પડશે સાચી પેપર લખવાની પદ્ધતિ શિક્ષક સમજાવી શકશે તે માટે આવા મોડલ પેપર વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો અંગત એ પ્રયત્ન કરવા અમારી નમ્ર અરજ છે 



વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા જૂના બનાસકાંઠા જિલ્લાના પેપર 80 ગુણ ના ડાઉનલોડ કરવા માટે

વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા જૂના બનાસકાંઠા જિલ્લાના પેપર 80 ગુણ ના ડાઉનલોડ કરવા માટે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR