શાળા સમય બાબત વિવિધ જિલ્લા ના લેટર વાંચવા માટે મહત્વપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ લિંક
બનાસકાંઠા જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
દાહોદ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
શાળા સમય બાબત વિવિધ જિલ્લા ના લેટર વાંચવા માટે મહત્વપૂર્ણ માહિતી
શાળા સમય બાબત વિવિધ જિલ્લા ના લેટર વાંચવા માટે મહત્વપૂર્ણ માહિતી
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓના શાળા સમય બાબત ઉપયોગી પરિપત્રો કલેક્શન કરી અહી મુકવામાં આવશે આજે જીલ્લાના પરીપત્રો આવતા જશે તે મુકવામાં આવતા જશે જેમ પરિપત્ર આવતા જશે તેમ તેમ તેનું સંકલન કરી અહીં મુકી દેવામાં આવશે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગરમીના કારણે સવારની શાળા થવાથી જુદા જુદા સમયના પરિવર્તન થતા હોય છે અમુક જિલ્લા વચ્ચેના કાયમી પરિપત્ર હોય છે જે જિલ્લાના કાયમી પૂરી થતા જ હોય છે તેમને ફરીથી નવા પરિપત્ર કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી જૂના પરિપત્રનો અમલ કરવાનો થતો હોય છે હાલ જે નવા વર્ષમાં જે જીલ્લાના પરીપત્રો થતા હશે તેનું સંકલન કરીને એક સાથે મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે અમુક જિલ્લાઓમાં વર્ષની શરૂઆતમાં અથવા તો કાયમી ધોરણે એક જ સમય નો પરિપત્ર જે કાયમી ધોરણ માટે હોય છે જેમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી અહીં આપેલા પત્રોનો અભ્યાસ કરી તમે અન્ય જિલ્લાઓ ના સમય પણ જાણી શકશો ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓ છે અને જિલ્લાઓ જિલ્લાઓના માટે લવ માટે વિવિધ પરીપત્રો સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરે છે ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ નો સમય સવાર નો અથવા તો સમયના ફેરફાર કરી દેવામાં આવતા હોય છે ત્યારે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તંત્રનું લેટર બનાવવામાં આવતો હોય છે અને લેટરમાં સમય ઉલ્લેખ કરી દેવામાં આવતો હોય છે માટે આવા ઉપયોગી પરિપત્રો સંકલન કરી સાથે મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ સાથે અન્ય સમયના પણ પરિપત્રો બીજો જરૂરિયાત હોય તો તે પણ મુકવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેના ઉપર સંકલન કરી અને મૂકી દેવામાં આવશે જે વાલી ના બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય એટલે કે ધોરણ ૧ થી માંડીને ધોરણ ૮ સુધીના બાળકો અભ્યાસ કરતા હોય તમામે તમામ વાલીઓએ વોટ્સએપનો ઉપયોગ કરતા હોય તો અથવા તો ઓનલાઇન માહિતી જોતા આવડતું હોય તો તેમની તમારા જિલ્લા નો સમય તમે ઓનલાઈન જોઈ શકો છો એનો લીટર પણ અહી મુકી દેવામાં આવશે તો તમારા જિલ્લાનું નામ મૂકવામાં આવ્યો હોય તો તેનો કાયમી ધોરણે થવાની શક્યતા ઓછી હોય છે કે હું કાયમી ધોરણે જ લીટર થતો હોય છે તો એમાં ફેરફાર થતા નથી હોતા અને જ્યારે જ્યારે ફેરફાર કરવા જરૂરિયાત પડે ત્યારે નવો લીધો બનાવવામાં આવતો જ હોય છે માટે જો જે બાળકોના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા તમામ બાળકો ના વાલીઓને અથવા તો ઓનલાઇન માહિતી જોતા આવડતું હોય તો તમામે તમામ મિત્રો આ માહિતી ઓનલાઈન જોઈ શકે છે અને અન્ય મિત્રો સુધી પહોંચાડી શકે છે પ્રાથમિક શાળા લગતી જુદી જુદી માહિતી અને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકતા જોઈએ છીએ આજે સમય ને લગતા જુદા જુદા પરીપત્ર સંકલન કરી મૂકી દેવામાં આવશે જો આપ પ્રાથમિક શાળા સમય વિશે ના પરીપત્રો સંકલન જોવા માગતા હોય તો ઉપયોગી કાર્ય માટે સેવ કરી રાખવી આ લીંક ઉપર જુદા જુદા પરિપત્ર મુકવામાં આવશે તો તમામે તમામ મિત્રો આવી ઉપયોગી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવા માટે વિનંતી કરીએ છીએ
શાળા સમય બાબત વિવિધ જિલ્લા ના લેટર વાંચવા માટે મહત્વપૂર્ણ માહિતી