દાહોદ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો
મહત્વપૂર્ણ લિંક
1/4/2022 થી શાળા સમય સવારનો કરવા બાબત દાહોદ જિલ્લાનો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
દાહોદ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો
દાહોદ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો
ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લા આવેલા છે તેમાં દાહોદ જિલ્લો પણ એક મોખરાનું સ્થાન ધરાવે છે દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે શાળાના સમય માટેનો અહીં મૂકવામાં આવેલો છે પ્રાથમિક શાળાઓના સમયમાં ઘણી વખત ફેરફાર થતા હોય છે અને અમુક સમયાંતરે બદલાવ પણ આવતા હોય છે જ્યારે જ્યારે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવશે ત્યારે ત્યારે તેના લગતા લીટર અહી મુકી દેવામાં આવશે દાહોદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો માટેની બાળકો થતાં વાલીઓ માટે ઉપયોગી માહિતી માટે આ લિંક શેર કરી લેવા વિનંતી કરીએ છીએ દાહોદ જિલ્લામાં જે બાળકો અભ્યાસ કરતા હોય તમામે તમામ વાલીઓ તથા દાહોદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં નોકરી કરતા તમામ શિક્ષકો માટે તેમની શાળાનો સમય કઈ તારીખ થી કયા સમયે રહેશે તેની જાણકારી માટે ઉપયોગી લિન્ક બનાવવામાં આવી છે આ લિંકમાં દાહોદ જિલ્લાની શાળાના સમયમાં જે ફેરફાર થશે પહેલી પર મૂકવામાં આવશે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે કાયમી ધોરણે ઉપયોગી કરવા માટે આ લીંક બનાવવામાં આવી છે દાહોદ જિલ્લામાં જે જે પરિપત્ર થશે તે મુકવા માટે પ્રયત્ન કરશો તો તમારી પાસે પણ જવા કોઈ પરિપત્ર હોય તો પણ વોટ્સએપ દ્વારા અને કોઈ માધ્યમથી તે મોકલી શકો અને અન્ય મિત્રો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરી શકો છો દાહોદ જિલ્લામાં ગરમીની કારણે પણ અમુક વાર સમયના ફેરફાર થઈ શકતા હોય છે શિયાળો હોય તો જો સમય હોઈ શકે છે ઉનાળામાં જો સમય હોઈ શકે છે ચોમાસામાં જુદો હોય સમસ્યા હોઈ શકે છે આ માટે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવતા હોય છે અને તે મુજબ શાળાના સમયે ચાલતા હોય છે જ્યારે જ્યારે ફેરફાર કરવામાં આવશે ત્યારે ત્યારે તેનો લેટર મળશે તો મૂકી દેવામાં આવશે તે વાંચીને તમે અભ્યાસ કરીને તે મુજબ કામગીરી કરી શકશો શાળાના શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી અમે પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ કે તમારી આસપાસ કોઈને શૈક્ષણિક માહિતી અધિકાર છે ને લગતી માહિતી મેળવવી હોય તો પ્રોજેક્ટર whatsapp ગ્રુપ ખરેખર સારું છે ને તેમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ દાહોદ જિલ્લામાં અભ્યાસ કરતા તમામ બાળકોના વાલીઓ વોટ્સએપનો ઉપયોગ કરતા હોય તો તમે તમામ બાળકોના વાલીઓએ તમારી શાળાનો સમય પણ તમે ઘરે બેઠા તમારા મોબાઇલમાં જોઈ શકશો તેના માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી અને વધુમાં વધુ whatsapp ગ્રુપ સુધી શેર કરવા માટે વિનંતી કરીએ છીએ
દાહોદ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો