SMC અને SMC EDUCATIONમાં આવેલ ગ્રાન્ટની માહિતી વર્ષ-2021-22 ની માહિતી જોવા માટે
મહત્વપૂર્ણ લિંક
SMC ગ્રાન્ટ ઉપયોગ અંગે માર્ગદર્શિકા જોવા અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
વર્ષ ૨૦૨૩/૨૪ ની વિવિધ ગ્રાન્ટની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
SMC અને SMC EDUCATIONમાં આવેલ ગ્રાન્ટની માહિતી વર્ષ-2021-22 ની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો
SMC અને SMC EDUCATIONમાં આવેલ ગ્રાન્ટની માહિતી વર્ષ-2021-22 ની માહિતી જોવા માટે
SMC અને SMC EDUCATIONમાં આવેલ ગ્રાન્ટની માહિતી વર્ષ-2021-22 ની માહિતી જોવા માટે
પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા ખર્ચા માટે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે શાળા નાં કાર્યક્રમ કરવાના થતા હોય તો મુક કાર્યક્રમોના પરિપત્ર સાથે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે અમુક કહે છે કે જે શાળાની તમામ સંખ્યાને આધારે આપવામાં આવતી હોય છે અમુક ગ્રાન્ટ એવી હોય છે કે જે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ફાળવણી થતી હોય છે અમુક વખતે જે ધોરણ નો કાર્યક્રમ હોય તારો કે કોઈ કાર્યક્રમ સ્વરક્ષણની તાલીમ કાર્યક્રમ હોય તો એ કન્યાઓની સંખ્યાને આધારે અથવા તો યુનિટ પ્રજ્ઞા ગ્રાન્ટ હોય તો કેટલી ગ્રાન્ટ મળે તે નક્કી કરી તે યુનિટ મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે અમુક સમયે વિક્રાંત હોય છે કે ગાય કો કાર્યક્રમ હોય એક ભારત શ્રેષ્ઠ ભારત એવો કાર્યક્રમ છે તે બાળક દીઠ ૫૦ જ્ઞાન ફાળવવામાં આવતી પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા સમયે જુદી જુદી ત્રણ ફાળવણી થતી હોય છે અહીં એક એવી પીડીએફ મૂકવામાં આવી છે કે જેનો આ વર્ષ દરમિયાન કઈ તારીખે કેટલા રૂપિયા ગ્રાન્ટ ફાળવી તેની અંદાજિત વિગત મૂકવામાં આવી છે કે અંદાજીત વિગત ના કારણે તમે તમારી શાળાની વિગત જોઈ શકો છો પોતાની શાળામાં આવી ગ્રાન્ટ આવી છે તો નથી આવી તે જાણી શકાય છે અને પાસબુક ની એન્ટ્રી માં પણ ચેક કરી શકાય છે આ વિગત એક સાથે તૈયાર કરી ઘણી બધી ઉપયોગી થાય તેવી માહિતી છે તમે ઉપયોગી માહિતી વધુમાં વધુ પ્રાથમિક શાળાઓમાં સુધી પહોંચી એક પ્રકારનું સંકલન થાય શાળામાં જુદા જુદા ખર્ચા કરવા માટે જે શાળામાં સરકાર દ્વારા કરવામાં આવે છે તેની સંકલન કરીને એક સરસ મજાની સમગ્ર વર્ષ દરમિયાન ની વિગતો તૈયાર કરવામાં આવી છે આવી ઉપયોગી વિગત વધુમાં વધુ સારા સુધી પહોંચી અને શાળામાં ફાળવવામાં આવે તે વિશે જાણ થાય તે ખૂબ જ ઉપયોગી થાય તેવી બાબત છે આ સંકલન ખરેખર તમામ મિત્રોને ગમશે પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા પ્રકારના બેંક ખાતા હોય છે એસએમસી નું ખાતું હોય છે એસ.એમ.સી એજ્યુકેશન બેન્ક ખાતું હોય છે શાળામાં સ્વચ્છતા અને રાત્રીના ખાતામાં અથવા તો બધાં સ્વરૂપે ગ્રાન્ટ મળતી હોય તો રકમ મળતી હોય ગામ લોકો તરફથી પણ બેંક ખાતુ અલગ હોય છે તમે જુદા જુદા બેંક ખાતામાં જમા રકમના આધારે તેના રોજમેળ નિભાવવાના થતા હોય છે તેનો હિસાબ રાખવાનો થતો હોય છે પ્રાથમિક શાળામાં હિસાબ રાખી અને તેની વિગતો પણ નોંધવામાં આવતી હોય છે તેનો નિયમ મુજબ ખર્ચ પણ કરવામાં આવતું હોય છે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા અને તેમની કમિટી દ્વારા અથવા તો જુદા જુદા કાર્યક્રમોમાં જુદી જુદી કમિટી બનાવવાની થતી હોય છે અને તેમ તેમ શાળામાં ખર્ચો કરવાનો થતો હોય છે તમે જુદી જુદી માહિતી માટે અમારું whatsapp group whatsapp ગ્રુપમાં ઓનલાઇન માહિતી મુકવાનો પ્રયત્ન કરીએ છીએ જો તમારે ઓનલાઇન માહિતી જોતા અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરતા તમને ફાવતું હોય અથવા તો તેમના આવડતું હોય તો તમે મારા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો આ વિગતો ફક્ત ઓનલાઇન જ મૂકશો સિદ્ધિ સિદ્ધિ વિગતો મૂકતા નથી ઓનલાઇન વિગતો મેળવવા માગતા તમામે તમામ મિત્રો પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા તથા સરકારી નાણાકીય સહાય કરતી હોય છે તેની વિગત અહીં રજૂ કરવામાં આવી છે શાળામાં મળતી નાણાકીય સહાય એક વર્ષ અને વિગત મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે આ વિગતો જાણવા માટે અને તમારા મિત્રો ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને વધુમાં વધુ મિત્રો ને એવી જાણકારી મળી તે હેતુસર તમારી પાસે જેટલા પણ whatsapp ગ્રુપ હોય એ તમામ ગ્રુપ સુધી શેર કરવા માટે વિનંતી કરીએ છીએ
SMC અને SMC EDUCATIONમાં આવેલ ગ્રાન્ટની માહિતી વર્ષ-2021-22 ની માહિતી જોવા માટે