આધારની કામગીરી અંતર્ગત ન્યુ એનરોલમેન્ટ , મેન્ડેટરી , નોન - મેન્ડેટરી અપડેશન અને ડેમોગ્રાફિક અપડેશ ફી લેવા બાબત

Join Whatsapp Group Join Now

આધારની કામગીરી અંતર્ગત ન્યુ એનરોલમેન્ટ , મેન્ડેટરી , નોન - મેન્ડેટરી અપડેશન અને ડેમોગ્રાફિક અપડેશ ફી લેવા બાબત


મહત્વપૂર્ણ લિંક

અપડેશ ફી  બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



આધારની કામગીરી અંતર્ગત ન્યુ એનરોલમેન્ટ , મેન્ડેટરી , નોન - મેન્ડેટરી અપડેશન અને ડેમોગ્રાફિક અપડેશ ફી લેવા બાhttps://project303.blogspot.com/2022/03/Aadhar-card-paripatr-fee-babat.htmlબત


https://project303.blogspot.com/2022/03/Aadhar-card-paripatr-fee-babat.html

https://project303.blogspot.com/2022/03/Aadhar-card-paripatr-fee-babat.html



આધારની કામગીરી અંતર્ગત ન્યુ એનરોલમેન્ટ , મેન્ડેટરી , નોન - મેન્ડેટરી અપડેશન અને ડેમોગ્રાફિક અપડેશ ફી લેવા બાબત

આધારની કામગીરી અંતર્ગત ન્યુ એનરોલમેન્ટ , મેન્ડેટરી , નોન - મેન્ડેટરી અપડેશન અને ડેમોગ્રાફિક અપડેશ ફી લેવા બાબત . સંદર્ભ : - ( 1 ) અત્રેના પત્ર ક્રમાંકઃપ્રાશિનિ / આધાર / ૨૦૧૭ / ૮૫૪૮-૮૬૩૬ , Sr. No. 1 2 ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના આધાર નોંધણીની કામગીરી કરવા માટે અત્રેની કચેરીને એનરોલમેન્ટ એજન્સીની તરીકે નિમણૂક કરવામાં આવેલ છે . જે બાળકો આધાર કાર્ડ ધરાવતા નથી તેવા બાળકોના નવા આધાર એનરોલમેન્ટ તથા ૫ વર્ષ અને ૧૫ વર્ષ પૂર્ણ થયેલ હોય ત્યારબાદ પ્રથમ વાર બાળકના મેન્ડેટરી બાયોમેટ્રીક અપડેશનની કોઇપણ પ્રકારની ફી લેવાની થતી નથી . UIDAI ના સંદર્ભિત ઓફિસ મેમોરેન્ડમમાં આધારની સર્વિસમાં થયેલ ભાવ ફેરફારનું ટેબલ નીચે મુજબ છે . 4 તા .૨૫ / ૦૯ / ૨૦૧૭ ( 2 ) UIDAI Office Memorandum F.No. 4 ( 4 ) / 57 / 372 / 2016 / E & U - 1 , Dt.09th May , 2020 5 ( 3 ) UIDAI Office Memorandum F.No. 44 ) / 57 / 372 / 2018 / E & U - I , Dt . 12th October , 2020 ( 4 ) UIDAI Office Memorandum F.No. 4 ( 4 ) / 57 / 372 / 2016 / E & U - 1 , Dt.21h April , 2021 ક્રમાંકઃપ્રાશિનિ આધાર ફિ / ૨૦૨૧-૨૨ / 456 J2 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી , બ્લોક નં .૧૨ / ૧ , ડૉ.જીવરાજ મહેતા ભવન , ગુ.રા.ગાંધીનગર , તા .૦૫ / ૦૩ / ૨૦૨૨ , Services Aadhaar Enrolment Mandatory Biometric ( MBU ) / MBU along demographic update 3 Demographic update Update with Biometric with or without Demographic update E - Aadhaar download and colour print on A4 Sheet Rate of fee to be collected from Residents & Student by Registrar / EA / District ( incl . GST ) Tree of Cost Free of Cost Rs.100.00 Rs.50.00 Rs.30.00 

UIDAI ના સંદર્ભિત પત્ર -1 & 2 પ્રમાણે ઉક્ત ટેબલમાં સર્વિસ નં . - ૧ માં વિદ્યાર્થી આધાર કાર્ડ ધરાવતો ના હોય તેનું નવું આધાર કાર્ડ કરવામાં આવે તો તેની કોઇપણ પ્રકારની ફી વિદ્યાર્થી પાસેથી લેવાની થતી નથી . સર્વિસ નં . : - ૨ મુજબ ( ૫ વર્ષ અને ૧૫ વર્ષ ) પૂર્ણ થતા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રથમવાર મેન્ડેટરી બાયોમેટ્રીક અપડેશન કરવા માટેની કોઇપણ પ્રકારની ફિ લેવાની થતી નથી . સર્વિસ નં . - ૩ મુજબ બાયોમેટ્રિક અપડેશન ( નોન - મેન્ડેટરી ) કરવા માટેની ભારત સરકારના નિયમાનુસાર રૂ .૧૦૦ / - લેખે વિદ્યાર્થી પાસેથી ફી લેવાની રહેશે સર્વિસ નં . - ૪ ડેમોગ્રાફિક અપડેશન ( જેમ કે , નામ , જન્મ તારીખ , સરનામું , મોબાઇલ નં જાતિ વગેરેમાં સુધારા - વધાર કરવા માટે ) નિયમાનુસાર રૂ .૫૦ / - લેખે ફિ લેવાની રહેશે . વધુમાં , આધારની કામગીરી કરતા ઓપરેટર / સુપરવાઇઝર દ્વારા કરવામાં આવતા ડેમોગ્રાફિક અપડેશન અને બાયોમેટ્રીક અપડેશન ( નોન - મેન્ડેટરી ) ફી UIDAI ના સોફ્ટવેરમાંથી જનરેટ થયેલ રસીદ પ્રમાણે વિદ્યાર્થી પાસેથી લેવાની રહેશે . તથા ઓપરેટર / સુપરવાઇઝર ધ્વારા ડેમોગ્રાફિક અપડેશન અને બાયોમેટ્રીક અપડેશન ( નોન - મેન્ડેટરી ) કરી સામે રસીદ આપવામાં આવે છે કે કેમ ? તે અંગેનું મોનિટરિંગ જિલ્લા કક્ષાએથી કરવાનું રહેશે . ઓપરેટર / સુપરવાઇઝર જે રસીદ પ્રમાણે ફિ ઉઘરાવવામાં આવે છે તે રોજે - રોજ કે અઠવાડિયાના અંત સુધીમાં જિલ્લા કક્ષાએ આધારની કામગીરી માટે ખોલાવેલ બેન્ક ખાતામાં જમા કરાવવાના રહેશે . 

આધારની કામગીરી અંતર્ગત ન્યુ એનરોલમેન્ટ , મેન્ડેટરી , નોન - મેન્ડેટરી અપડેશન અને ડેમોગ્રાફિક અપડેશ ફી લેવા બાબત

આધારની કામગીરી અંતર્ગત ન્યુ એનરોલમેન્ટ , મેન્ડેટરી , નોન - મેન્ડેટરી અપડેશન અને ડેમોગ્રાફિક અપડેશ ફી લેવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR