Join Whatsapp Group
Join Now કચ્છ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો
મહત્વપૂર્ણ લિંક
કચ્છ જિલ્લાના શાળા સમય બાબત 29-6-2024 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કચ્છ જિલ્લાના શાળા સમય બાબત 22-3-2024 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કચ્છ જિલ્લાના શાળા સમય બાબત 6-2-2023 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કચ્છ જિલ્લાના શાળા સમય બાબત 17-1-2023 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કચ્છ જિલ્લાના શાળા સમય બાબત 17-1-2023 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કચ્છ જિલ્લાના શાળા સમય બાબત 4-1-2023 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કચ્છ જિલ્લાના શાળા સમય બાબત 31-3-2022 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો
કચ્છ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો
કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે સમય બાબતના વિવિધ પરીપત્રો સંકલન કરે એ મુકવામાં આવશે કચ્છ જિલ્લામાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છીએ કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જેમના બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેવા તમામે તમામ વાલીઓ માટે ઉપયોગી માહિતી છે જે પ્રાથમિક શાળાના શિક્ષકો કચ્છ જિલ્લામાં નોકરી કરી રહ્યા છીએ તેવા શિક્ષકો માટે પણ ઉપયોગી માહિતી થઈ પડશે દરેક શિક્ષકોએ શાળા સમય બાબતે વિવિધ પરીપત્ર સંકલન હોતું હોય છે શિક્ષકોએ શાળા સમય પરિપત્ર સેવ કરી રાખવો જોતો હોય છે જ્યારે જરૂર પડે ત્યારે તે સમયે જોઈ શકાય છે શાળામાં પણ તેની કોપી કરીને ફાઇલ કરી રાખવાની થતી હોય છે પ્રાથમિક શાળાઓ પરિપત્રો અને ફાઈલ હોય છે જેમાં શાળા સમય પરિપત્ર અચૂકથી પ્રિન્ટ કરી રાખવો જોઇએ જ્યારે જરૂર પડે ત્યારે તેઓ સમયે તેની ચોકસાઈ કરી શકાય છે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના વાલીઓ ઓનલાઇન માહિતી મેળવતા હશે આવડતું હોય તો તેમના મોબાઇલ ઇન્ટરનેટની સગવડ હોય તો તેવા તમામે તમામ પ્રાથમિક શાળાના બાળકોના વાલીઓ જેમના બાળકો કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે તેવા તમામ બાળકોના વાલીઓ માટે પણ ઉપયોગી માહિતી છે જે બાળકોના વાલીઓ પાસે ઇન્ટરનેટની સગવડ હોય તમામે તમામ પોતાની પાસે ઘરે બેઠા જ પોતાની પ્રાથમિક શાળાનો સમય વાંચી શકે છે અને જાણી શકે છે કચ્છ જિલ્લામાં વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હોવા છતાં તેમાં કચ્છનું રણ આવેલું છે રણના કારણે ગરમી વધુ પડતી હોવાથી તેઓ સમયના ફેરફાર વારંવાર કરવાના થતા હોય છે તે માટે જુદાજુદા લીટર કરવાના થતા હોય છે કચ્છમાં થતા જશે તેમ તેમ અહીં મૂકવાનો પ્રયત્ન કરશો હાલના સમયે જિલ્લાની પ્રાથમિક શાળાનો સમય જાણવા માટે તેઓ શાળામાં જ પરિપત્ર પહોંચાડી દેવામાં આવતા હોય છે પણ અમુક સમય શાળામાં પરિપત્રો પડે પણ તેની પ્રિન્ટ કરી તિજોરીમાં રાખી લીધેલા હોય છે અમે આ લેટર ઓનલાઇન કરી દઈએ છીએ જેના કારણે તમે ગમે ત્યારે ગમે તે સમયે કોઈપણ જગ્યાએ આ લેટર વાંચી શકો છો અને તેનો જવાબ સમય જાણી શકો છો તમે ઉપયોગી માહિતી અમારા પ્રોજેક્ટ whatsapp માં મૂકતા હોઈએ છીએ જો તમે આવી માહિતી ઉપયોગી લાગતી હોય અને મદદરૂપ થતી હોય તો અમારા પ્રોજેક્ટ માટે વિનંતી કરીએ છીએ કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ બાળકોના વાલીઓ તથા પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકો અને અમે વિનંતી કરીએ છીએ કે મારા સાથે જોડાઈ રહેજો ને ઉપયોગી માહિતી અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો
કચ્છ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો
