મતદાર યાદીમાં તમારો ભાગ નંબર અને અનુક્રમ નંબર જોવા તેમજ મતદારની તમામ વિગતો જોવા ઉપયોગી લિંક

Join Whatsapp Group Join Now

મતદાર યાદીમાં તમારો ભાગ નંબર અને અનુક્રમ નંબર જોવા તેમજ મતદારની તમામ વિગતો જોવા ઉપયોગી લિંક

મહત્વપૂર્ણ લિંક

મોબાઈલ નંબર પરથી મતદારની વિગત જાણવા માટે અહીં ક્લિક કરો. 


મોબાઈલ નંબર નો ઓપ્શન પસંદ કરવા માટે આ ઈમેજ જોઇ લેવી.



મહત્વપૂર્ણ લિંક

મહત્વપૂર્ણ લિંક

તમારો ભાગ નંબર, અનુક્રમ નંબર અને અન્ય વિગતો જોવા અહીં ક્લિક કરો. 



મહત્વપૂર્ણ લિંક

ચૂંટણી કાર્ડ(એપિક) નંબર નાખો એટલે તમારું નામ,બુથ, ક્રમાંક, અને ક્યાં મતદાન કરવા જવા નું છે એની વિગતો ઓનલાઈન જોવા અહી ક્લિક કરો.



મહત્વપૂર્ણ લિંક






મતદાર યાદીમાં તમારો ભાગ નંબર અને અનુક્રમ નંબર જોવા તેમજ મતદારની તમામ વિગતો જોવા ઉપયોગી લિંક


https://project303.blogspot.com/2022/03/Matdar-yadi-bhag-number-kram-number-chuntani.html


મતદાર યાદીમાં તમારો ભાગ નંબર અને અનુક્રમ નંબર જોવા તેમજ મતદારની તમામ વિગતો જોવા ઉપયોગી લિંક

તમામ મિત્રોએ પોતાની ચૂંટણી કાર્ડ ની વિગતો મદદથી ની વિગતો પોતાના પરિવારના ક્રિકેટ ની વિગતો પોતાના પરિવારના તમામ સભ્યો ની મતદાર યાદી વિગતો તમામે તમામ વિગતો અમુક સમયે ઓનલાઇન ચેક કરતા રહેવું જોઈએ સરકાર શ્રી દ્વારા ચૂંટણી વિભાગ દ્વારા તમામ વિગતો ઓનલાઇન મૂકી દેવામાં આવે છે ક્યારેક એવું બનતું હોય છે કે ભૂલમાંથી કોઈ ખામી સર્જાઇ હોય અથવા તો તમારે કોઈ ભૂલ સુધારણા કરાવી હોય ને ના થઇ હોય અથવા તો તમારા બુથ લેવલ ઓફિસર ની કામગીરી કરી હોય અને તે અપડેટ નથી હોય તો તમામે તમામ વિગતો તમે ઓનલાઇન ચેક કરી શકો છો તમારો વોર્ડ નંબર અથવા તો તમારું ચૂંટણી તમારા વિસ્તારમાં તમારી સોસાયટીનું અથવા તમારા ગામ નું મતદાન મથક ભુજ તેના પર બુથ લેવલ ઓફિસર કામગીરી કરતા હોય છે અને ચૂંટણી ક્યારે મતદાર યાદી આવી વિગતો માટે બુથ લેવલ ઓફિસર ઘણી બધી કામગીરી કરતા હોય છે અને તેનો સમયગાળો પણ હોય છે એ દરમિયાન તમારે કોઈ વિગતો સુધારવાની હોય ચેક કરાવવાની હોય તો તમામ વિગતો તે તારીખ મુજબ મોટાભાગે રવિવારે કે તમામ લોકોને સરકારી નોકરી હોય કે મજૂર હોય તો રવિવારે રજા હોય તો કામગીરી કરી શકે તો સુધારી શકે તે માટે આવી મોટાભાગની કામગીરી રવિવારે કરવામાં આવતી હોય છે અને રવિવારના દિવસે બુથ લેવલ ઓફિસર મતદાન મથક ઉપર સવારથી સાંજ સુધી હાજર હોય છે અને તે મુજબ કામગીરી કરતા હોય છે રવિ ઉપયોગી માહિતી અમે અમારા પ્રોજેક્ટ ક્ષેત્ર whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ જો તમે મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તો હવે મતદાર સુધારણા ની વિગતો ચુંદડી ખાતાની વિગતો સમયાંતરે જ્યારે જ્યારે સરકાર શ્રી દ્વારા નો કાર્યક્રમ આવી ત્યારે અમે મૂકીએ છીએ અને લોકોને આવી બાબતોની જાણકારી આપીએ છીએ તો તમે અમારા પ્રોજેક્ટ જોડાયેલા હોય તો આવી ચૂંટણીની મતદારયાદી ની વિગતો મેળવવા માટે જોડાઈ જવા વિનંતી કરીએ છીએ જ્યારે જ્યારે ફરીવાર કાર્યક્રમ આવશે ત્યારે તેની વિગતો અને તેની માહિતી પણ તેના માટે કાયમ માટે ગ્રુપમાં જોડાયેલા રહેવું જોઈએ તમારી વિગતો હાલ તમે આ લિન્ક થી ઓનલાઇન ચેક કરી શકો છો જો કોઈ ભૂલ જેવું લાગતું હોય અથવા કોઇ સુધારો કરવાની જરૂરિયાત લાગતી હોય તો તેના માટે તમારે અગાઉથી પુરાવા એકઠા કરી રાખવા જોઈએ જે દિવસે કામગીરી ચાલુ થાય તે દિવસે તેનું ફોર્મ નમૂના મુજબનુ ફોર્મ આપતું હોય જે સુધારા મુજબ જે ફોર્મ આવતું હોય તે ફોર્મ ભરી અને તેને સુધારો કરાવી શકો છો આ માટે તમારે નજીકના બુથ લેવલ ઓફિસર નો સંપર્ક કરી તેની માહિતી તમે લઇ શકો છો આવી ઉપયોગી માહિતી તમે અને તમારા પરિવાર તમામ તમામ મિત્રો સુધી મોકલવી જોઇએ અને લોકોને જાણ કરવી જોઈએ મતદાર યાદી વિગતો ચૂંટણી અંગેની વિગતો ઓનલાઇન મૂકેલી હોય છે તે તમે જાતે જ ચેક કરી શકો છો તેને ચેક કરવાની પ્રોસેસ પણ સરળ હોય છે કોઈ agri પ્રોસેસ હોતી નથી એકવાર શાંતિથી ઓપન કરી બ્રાઉઝર વેબસાઈટ ઉપર થયા બાદ તેને વાંચી અભ્યાસ કરી જેમ સ્ટેપ આવતા જતા હશો તેમ તેમ વિગતો તમારી આપોઆપ મળતી જશે માટે આવી સરળ માહિતી ને ઉપયોગી માહિતી મુકવાનો મેં કામ કરી રહ્યા છે આવી ઉપયોગી માહિતી મતદારયાદીની ઉપયોગી માહિતી તમારે વિગત તમે ઓનલાઈન જોવા માટે મતદાર યાદીમાં તમારું ભાગ નંબર કયો હશે તમારો અનુક્રમ નંબર કયો છે અને વિગતો તમે જોવા માટે આ લીન્ક પર માટે સેવ રાખવી અને તમામે તમામ મિત્રો સુધી મોકલવા માટે વિનંતી કરીએ છીએ 



મતદાર યાદીમાં તમારો ભાગ નંબર અને અનુક્રમ નંબર જોવા તેમજ મતદારની તમામ વિગતો જોવા ઉપયોગી લિંક

મતદાર યાદીમાં તમારો ભાગ નંબર અને અનુક્રમ નંબર જોવા તેમજ મતદારની તમામ વિગતો જોવા ઉપયોગી લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR