એચટાટ, સ્કૂલ ઇન્સ્પેક્ટર, સીઆરસી, બીઆરસી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી લિંક સાચવી રાખો

Join Whatsapp Group Join Now

એચટાટ, સ્કૂલ ઇન્સ્પેક્ટર, સીઆરસી, બીઆરસી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી લિંક સાચવી રાખો

મહત્વપૂર્ણ લિંક






















એચટાટ, સ્કૂલ ઇન્સ્પેક્ટર, સીઆરસી, બીઆરસી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી લિંક સાચવી રાખો


https://project303.blogspot.com/2022/03/Crc-exan-htat-exam-link.html



એચટાટ, સ્કૂલ ઇન્સ્પેક્ટર, સીઆરસી, બીઆરસી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી લિંક સાચવી રાખો


પ્રાથમિક શાળાઓ માટે જુદી જુદી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ ઉપયોગી માહિતી માટે આ પોસ્ટ બનાવવામાં આવેલી છે અહીં આપેલી જુદી-જુદી માહિતીઓ પ્રાથમિક શાળામાં લેવાતી જુદી-જુદી પરીક્ષામાં ખરેખર ઉપયોગી અને ખાસ મહત્વપૂર્ણ માહિતી આ એક જ જગ્યાએથી મળી રહે તે હેતુસર બધું સંકલન કરી અને મુકવામાં આવેલ છે અહીં આપેલ એ જુદી જુદી માહિતીઓ તમે તમારા મિત્રોને અથવા તમારી આસપાસ કોઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને તેમને જુદી જુદી તૈયારી કરવાની થતી હોય તેમનું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોય તેમને જુદી-જુદી પરીક્ષા આપવાની થતી હોય છે તમારા કંટ્રોલમાં પણ પરીક્ષાઓ લેવાતી હોય છે સીઆરસી ભરતીમાં પરીક્ષા લેવાતી હોય છે સ્કૂલ ઇન્સ્પેક્ટર ની તૈયારી કરતા હોય તેમના મિત્રો પણ પરીક્ષા આપવાની થતી હોય છે જે મિત્રો શિક્ષકમાંથી આચાર્યના હોય જે શિક્ષકોની પાંચ વર્ષની નોકરી થઈ ગઈ અને મુખ્ય શિક્ષક નું સીધેસીધા ફિક્સ પગાર વગર સીધા જ પૂરા પગારમાં નોકરી કરવાની ઇચ્છા હોય તેવા તમામે તમામ શિક્ષકો મિત્રો માટે ઉપયોગી મહત્વની માહિતી છે આ લિંકમાં જુદી-જુદી માહિતી સાથે મળી રહે તે હેતુસર તમામ વસ્તુ સંકલન કરીને મૂકવામાં આવેલી છે તમામ તમામ મિત્રો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચી અને વધુમાં વધુ મિત્રો આનો લાભ લે તે માટે ઉપયોગી માહિતી મુકી દેવામાં આવી છે આવી જુદી જુદી માહિતીઓ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે તમે જ જોડાયેલાં હોય તો જોડાઇ જવા વિનંતી કરવામાં આવે છે જો તમે તે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાયેલા છો તો તમારે આવી ઉપયોગી માહિતી સમયાંતરે તમને મળતી રહે છે સીઆરસી બીઆરસી ની પરીક્ષા હોય કે અન્ય કોઈ કન્ટ્રોલ ની પરીક્ષા હોય તે વિવિધ પરીક્ષાઓ માટે ઉપયોગી માહિતી ખરેખર તમામ મિત્રોને માહિતી મળી રહે તે માટે જ બનાવવામાં આવે છે પ્રાથમિક શિક્ષણને લગતી જુદી જુદી જુદા જુદા નિયમોની જુદી જુદી માહિતી એકસાથે મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે તો આ ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચી વધુમાં વધુ મિત્રો તૈયારી કરી અને તમારી આસપાસ કોઈ એવા મિત્ર છે અને પ્રાથમિક શિક્ષક બનવાની ઈચ્છા હોય અને એને લગતી ટેટની પરીક્ષા આપવાની થતી હોય તો તેવા મિત્રોને પણ આવી માહિતી ઉપયોગી થઇ શકે છે તો તેવા મિત્રો સુધી પણ આવી માહિતી પહોંચી અને જે શિક્ષક બનવા માગતા હોય તેવા મિત્રો ને પણ ઉપયોગી થઇ શકે તેવી આ ઉપયોગી માહિતી તમામે તમામ લોકો સુધી પહોંચી તમામે તમામ સ્પર્ધકો તૈયારી કરતા પરીક્ષાર્થીઓ તમામે તમામ લોકો સુધી આવી ઉપયોગી માહિતી ઝડપથી પહોંચે તે માટે તમામ તમામ માહિતી ઓનલાઇન મળી રહે એક જગ્યાએ તમારે જુદી-જુદી વસ્તુઓ શોધી ના પડે અને એક જ સ્થળે એક જગ્યા તમામે તમામ માહિતી મળી રહી તેઓ નાનો એવો પ્રયત્ન કરવામાં આવ્યું છે આ ઉપયોગી ભારતના તમારા મિત્રો ને પણ જાણકારી અને વધુમાં વધુ લોકો આ વસ્તુ ડાઉનલોડ કરી તેની તૈયારી કરી તેવી વિનંતી કરવામાં આવે છે બજારમાં ઘણા બધા પુસ્તકો તૈયારી ન મળતા હોય છે સરકારી વેબસાઇટ પરની જે માહિતી હોય તે મુકવાનો પ્રયત્ન કર્યો છે ભાવિક ઉપયોગી માહિતી ઉપયોગી મટીરીયલ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો અંગત રસ લઈ પ્રયત્ન કરવા માટે વિનંતી કરવામાં આવે છે 



એચટાટ, સ્કૂલ ઇન્સ્પેક્ટર, સીઆરસી, બીઆરસી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી લિંક સાચવી રાખો

એચટાટ, સ્કૂલ ઇન્સ્પેક્ટર, સીઆરસી, બીઆરસી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી લિંક સાચવી રાખો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR