રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુથ વીમા યોજના ના બચત ફાળાની ચુકવણી બાબત

Join Whatsapp Group Join Now

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુથ વીમા યોજના ના બચત ફાળાની ચુકવણી બાબત 



મહત્વપૂર્ણ લિંક 7-2-23












મહત્વપૂર્ણ લિંક 23-9-22

રાજ્ય સરકાર નાં કર્મચારી ઓની જુથ વીમા યોજના ૧૯૮૧ અન્વયે ૧-૭-૨૨ થી ૩૦-૯-૨૨  નાં સમયગાળા માટે બચત ફાળા ની ચુકવણી બાબત ઠરાવ નાણાં વિભાગ તા.૨૩-૯-૨૨ 















મહત્વપૂર્ણ લિંક 6-6-22

જુથ વીમા યોજના ના બચત ફાળાની ચુકવણી બાબત લેટર-6-6-2022 વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

જુથ વીમા યોજના ના બચત ફાળાની ચુકવણી બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુથ વીમા યોજના ના બચત ફાળાની ચુકવણી બાબત

https://project303.blogspot.com/2022/03/Juth-vima-babat-paripatra.html

https://project303.blogspot.com/2022/03/Juth-vima-babat-paripatra.html









રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુથ વીમા યોજના ના બચત ફાળાની ચુકવણી બાબત

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુથ વીમા યોજના -૧૯૮૧ અન્વયે તા .૦૧ / ૦૧ / ૨૦૨૨ થી તા .૩૧ / ૦૩ / ૨૦૨૨ ના સમયગાળા માટેના બચત ફાળાની ચુકવણી બાબત . ગુજરાત સરકાર નાણા વિભાગ ઠરાવ ક્રમાંક : જવય - ૧૦૨૦૨૦-૨૯૧-૪ સચિવાલય , ગાંધીનગર . તા .૦૨ / ૦૩ / ૨૦૨૨ સંદર્ભ : ૧. નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક : એપીબી - ૧૦૮૧-૩૧-૪ તા .૧૦ / ૧૧ / ૧૯૮૧ ૨. નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક : જવય - ૧૦૨૦૦૮-૧૯૩-૪ , તા .૦૩ / ૦૩ / ૨૦૨૦ ૩.નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક : જવય - ૧૦૨૦૨૦-૨૯૧-૪ , તા .૧૫ / ૦૬ / ૨૦૨૦ ૪.નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક : જવય - ૧૦૨૦૨૦-૨૯૧-૪ , તા .૨૫ / ૦૯ / ૨૦૨૦ ૫.નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક : જવય - ૧૦૨૦૨૦-૨૯૧-૪ , તા . ૨૯/૧૨/૨૦૨૦ ૬.નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક : જવય - ૧૦૨૦૨૦-૨૯૧-૪ , તા . ૧૨/૦૩/૨૦૨૧ ૭.નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક : જવય - ૧૦૨૦૨૦-૨૯૧-૪ , તા . ૧૨/૦૭/૨૦૨૧ ૮. નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક : જવય - ૧૦૨૦૨૦-૨૯૧-૪ , તા . ૧૪/૦૯/૨૦૨૧ ૯. નાણા વિભાગનો ઠરાવ ક્રમાંક : જવય - ૧૦૨૦૨૦-૨૯૧-૪ , તા .૧૪ / ૧૨ / ૨૦૨૧ - : ઠરાવ : રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના -૧૯૮૧ સંદર્ભમાં દર્શાવેલ ઠરાવ ( ૧ ) ની જોગવાઈ મુજબ તા .૦૧ / ૦૪ / ૧૯૮૨ થી અમલમાં છે . આ યોજનાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને ચાલુ નોકરી દરમિયાન મૃત્યુના પ્રસંગે વીમા રક્ષણ અને વ્યાજ સહિત એકત્રિત બચત અને નિવૃત્તિ સમયે વ્યાજ સહિત એકત્રિત બચત મળવાપાત્ર છે . આ યોજનાની જોગવાઈઓ મુજબ વીમા ફાળાની ૩૦ ટકા રકમ વીમા ફંડમાં અને ૭૦ ટકા રકમ બચત ફંડ ખાતે જમા લેવામાં આવે છે . સંદર્ભ ( ૯ ) માં દર્શાવેલ તા . ૧૪/૧૨/૨૦૨૧ ના ઠરાવથી વર્ષ ૨૦૨૧-૨૨ માં તા .૦૧ / ૧૦ / ૨૦૨૧ થી તા .૩૧ / ૧૨ / ૨૦૨૧ સુધી નિવૃત્તિ અને મૃત્યુ પ્રસંગે કર્મચારીઓને જૂથ વીમા યોજના હેઠળ બચત ફાળાની વ્યાજ સહિત ચુકવણાંની ગણતરી માટેના પત્રકો બહાર પાડવામાં આવેલ હતા . તે મુજબ તા .૦૧ / ૦૧ / ૨૦૨૨ થી  


તા .૩૧ / ૦૩ / ૨૦૨૨ ના સમયગાળામાં નિવૃત્તિ અને મૃત્યુના સમયે કર્મચારીઓને અનુક્રમે વ્યાજ સહિત એકત્રિત બચત ફાળાની તથા વીમા રક્ષણ અને વ્યાજ સહિત એકત્રિત બચત ફાળાની ચુકવણીની ગણતરી માટે આ ઠરાવ સાથે સંલગ્ન છે , તે મુજબ ત્રણ પત્રકો પ્રસિધ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . પુખ્ત વિચારણાને અંતે ૭.૧ % ના ત્રિમાસિક ચક્રવૃધ્ધિ વ્યાજ દરે ગણતરી કરીને આ ઠરાવ સાથે સંલગ્ન ત્રણ પત્રકો આ સાથે દર્શાવેલ સમજુતી સહ પ્રસિધ્ધ કરવામાં આવે છે . સમજુતી ( પત્રક : ૦૧ માટે ) આ પત્રક જે કર્મચારી / અધિકારીએ આ યોજનામાં જોડાયા તારીખથી નિવૃતી / મૃત્યુ સુધી નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા દરે ફાળાની કપાત કરાવેલ હોય તેને લાગુ પડશે . ઠરાવની તારીખ પડેલ / સુઘારેલ " ક " " ગ “ ઘ ” જુથ જુથ ૮૦ ૨૦ ૧૨૦ ૩૦ ૨૦૦ ૫૦ ૪૦૦ ૧૦૦ તા .૧૦ / ૧૧ / ૮૧ તા .૦૧ / ૦૪ / ૮૨ તા .૦૧ / ૦૯ / ૮૯ તા .૦૧ / ૦૪ / ૯૦ લાગુ દરની તારીખ તા .૨૬ / ૦૩ / ૯૩ તા .૦૧ / ૦૪ / ૯૩ તા .૩૧ / ૧૨ / ૦૨ તા .૦૧ / ૦૧ / ૦૩ તા .૧૦ / ૧૧ / ૮૧ તા .૩૧ / ૧૨ / ૦૨ તા .૧૦ / ૧૧ / ૮૧ જુથ ૪૦ 50 ૧૦૦ ૨૦૦ સમજુતી ( પત્રક : ૦૨ માટે ) આ પત્રક જે કર્મચારી / અધિકારીએ આ યોજનામાં જોડાયા તારીખથી તા .૧૦ / ૧૧ / ૮૧ ના ઠરાવ અનુસાર તા .૩૧ / ૧૨ / ૦૨ સુધી અને તા .૩૧ / ૧૨ / ૦૨ ના ઠરાવ અનુસાર તા .૦૧ / ૦૧ / ૦૩ થી નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા દરે નિવૃતી / મૃત્યુ સુધી ફાળાની કપાત કરાવેલ હોય તેને લાગુ પડશે . ઠરાવની તારીખ લાગુ પડેલ / સુધારેલ દરની તારીખ તા .૦૧ / ૦૪ / ૮૨ તા .૦૧ / ૦૧ / ૦૩ થ “ ગુજ જુથ જુથ જૂથ ૮૦ ૪૦ ૨૦ ૪૦૦ ૨૦૦ ૧૦૦ ૮૦ જુથ તા .૦૧ / ૦૪ / ૮૨ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે , ૧૦ ૧૫ ૨૫ uo સમજુતી ( પત્રક : ૦૩ માટે ) આ પત્રક જે કર્મચારી / અધિકારીએ તા .૧૦ / ૧૧ / ૮૧ ના ઠરાવ અનુસાર આ યોજનામાં જોડાયા તારીખથી નિવૃતી / મૃત્યુ પર્યંત નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા દરે ફાળાની કપાત કરાવેલ હોય તેને લાગુ પડશે . ઠરાવની તારીખ લાગુ પડેલ દરની તારીખ “ ક ” ૪૦ “ ઘ ” થ ૧૦ ૫૦ “ ખ ” જુથ | “ ગ ” “ ઘ ” જુથ જૂથ ૨૦ ૧૦


રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુથ વીમા યોજના ના બચત ફાળાની ચુકવણી બાબત

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુથ વીમા યોજના ના બચત ફાળાની ચુકવણી બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR