શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં શાળાઓમાં ઉનાળુ વેકેશન તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ સુધીના ૩૫ દિવસ માટેની માત્ર કુંકીંગ કોસ્ટની રકમ ખાસ સહાય તરીકે ચુકવવા બાબત

Join Whatsapp Group Join Now

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં શાળાઓમાં ઉનાળુ વેકેશન તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ સુધીના ૩૫ દિવસ  માટેની માત્ર કુંકીંગ કોસ્ટની રકમ ખાસ સહાય તરીકે ચુકવવા બાબત



શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં શાળાઓમાં ઉનાળુ વેકેશન તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ સુધીના ૩૫ દિવસ  માટેની માત્ર કુંકીંગ કોસ્ટની રકમ ખાસ સહાય તરીકે ચુકવવા બાબત

https://project303.blogspot.com/2022/02/vacation-35-days-cooking-cost-mdm-paripatra.html

https://project303.blogspot.com/2022/02/vacation-35-days-cooking-cost-mdm-paripatra.html

https://project303.blogspot.com/2022/02/vacation-35-days-cooking-cost-mdm-paripatra.html

https://project303.blogspot.com/2022/02/vacation-35-days-cooking-cost-mdm-paripatra.html

https://project303.blogspot.com/2022/02/vacation-35-days-cooking-cost-mdm-paripatra.html

https://project303.blogspot.com/2022/02/vacation-35-days-cooking-cost-mdm-paripatra.html

https://project303.blogspot.com/2022/02/vacation-35-days-cooking-cost-mdm-paripatra.html


 POSHAN ( M.D.M ) યોજના અંતર્ગત " કોરોના વાયરસ ( COVID - 19 ) ના કારણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં શાળાઓમાં ઉનાળુ વેકેશન તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ સુધીના ૩૫ દિવસ  માટેની માત્ર કુંકીંગ કોસ્ટની રકમ ખાસ સહાય તરીકે ચુકવવા બાબત . કુંકીંગ કોસ્ટ સહાય -૩૫ દિવસ : કોરોના મહામારીના સમયગાળામાં બાળકોને પોષણ મળી રહે અને રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે તે હેતુથી સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ ૧ થી ૮ ના વિધાર્થીઓને P.M. POSHAN ( M.D.M ) યોજના અંતર્ગત અનાજ અને કુંકીંગ કોસ્ટની રકમ ચુકવવામાં આવે છે . નેશનલ ફૂડ સિક્યુરીટી એકટ -૨૦૧૩ ની જોગવાઈઓ મુજબ P.M. POSHAN ( M.D.M યોજનાનો અમલ શાળા દિવસો માટે જ કરવાનો હોય છે , રવિવાર જાહેર રજાઓ અને દિવાળી - ઉનાળુ વેકેશન નો સમાવેશ શાળા દિવસોમાં થતો નથી તેથી તે દિવસો માટે ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસ આપવાનું રહેતુ નથી . પરંતુ કોરોના મહામારીના ખાસ સંજોગો લક્ષમાં રાખી ભારત સરકાર ના તા .૧૫ / ૦૬ / ૨૦૨૧ ના D.0.No.1-2 / 2021 / Desk ( MDM ) પત્રથી મળેલ સુચના પ્રમાણે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગના તા .૦૭ / ૦૮ / ૨૦૨૧ ના ઠરાવ ક્રમાંક : -મભય / ૨૦૨૧ / ૨૧૧ / આર , થી ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ના ઉનાળુ વેકેશનના તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ સુધીના તમામ ૩૫ દિવસો માટે ખાસ કિસ્સામાં P.M. POSHAN ( M.D.M ) યોજના હેઠળ માત્રફુંકીંગ કોસ્ટની રકમ જેટલી સહાય વિધાર્થી / વાલીનાબેંક ખાતામાં જમા આપવા આપવા નિર્ણય લીધેલ છે . કોઈ સંજોગો માં આ ૩૫ દિવસ માટે અનાજ આપવાનું નથી .


૨ . શિક્ષણ વિભાગના તા .૨૮ / ૪ / ૨૦૨૧ ના ઠરાવ મશબ / ૧૨૨૦ / ૮૭ / છ , થી ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં તા .૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૬ / ૦૬ / ૨૦૨૧ સુધીનું કુલ ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલ હતું . તેથી શિક્ષણ વિભાગના તા .૦૭ / ૦૮ / ૨૦૨૧ ના ઠરાવક્રમાંક : મભય / ૨૦૨૧ / ૨૧૧ / આર થી મળેલ સુચના મુજબ P.M.POSHAN ( M.D.M ) યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓના ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં નોંધાયેલા ધોરણ ૧ થી ૮ ના તમામ વિધાર્થી ઓને આ ખાસ સહાય તરીકે માત્ર કુંકીંગ કોસ્ટ ની રકમ બેંક એકાઉન્ટ મારફત ચુકવવા નિર્ણય લીધેલ છે.જેમાં અનાજનો સમાવેશ થતો નથી . ૩. ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધો . ૧ થી ૮ માં નોંધાયેલા હતા તેજ વિધાર્થીઓને નીચે મુજબ તા .૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૬ / ૦૬ / ૨૦૨૧ સુધીના ઉનાળુ વેકેશનના ૩૫ દિવસો માટે P.M. POSHAN ( M.D.M ) યોજનાની પ્રવર્તમાન કુકીંગ કોસ્ટની રકમ જેટલી ખાસ સહાય ચુકવવાની થાય છે . શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ નોંધાયેલ વિધાર્થી સંખ્યા ૧ ધોરણ ૧ થી ૫ માં નોંધાયેલા વિધાર્થી સંખ્યા ધોરણ ૬ થી ૮ માં નોંધાયેલા વિધાર્થી સંખ્યા ધોરણ ૧ થી ૮ માં નોંધાયેલા વિધાર્થી સંખ્યા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં તા .૩૦ / ૦૪ / ૨૦૨૧ ( ભા.સ.દ્વારા અંતિત નોંધાયેલ વિધાર્થીઓની કુલ સંખ્યા ૨ ૩૨,૧૨,૭૪૦ ૧૮,૩૩,૮૦૯ પ્રતિદિન વિધાર્થી પ્રત્યેક બાળકને ઉનાળા દીઠ કુંકીંગ કોસ્ટ . વેકેશનના કુલ ૩૫ દિવસ માટે ચુકવવાની થતી ૧/૪/૨૦૨૦ થી | કુંકીંગ કોસ્ટની કુલ રકમ અમલમાં ) ( તા . ૦૩/૦૫/૨૦૨૧ થી રૂપિયા ૫૦,૪૬,૫૪૯ ૨.૪.૯૭ ૩.૭.૪૫ ૩ તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ ) રૂપિયા ૪ ૩ ૧૭૩.૯૫ ૩. ૨૬૦.૭૫


V ૪. શિક્ષણ વિભાગના તા .૦૮ / ૦૭ / ૨૦૨૧ ના ઠરાવ શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : -મભય / ૨૦૨૧ / ૨૧૧ / આર , ની વિગતો સાથે તેમાં જણાવેલ તમામ માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તતાપુર્વક પાલન કરીને તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ સુધીના ૩૫ દિવસના ઉનાળુ વેકેશનના સમયગાળા માટે શૈક્ષણિક્વર્ષ ૨૦૨૦-૨૧ માટે શાળામાં નોંધાયેલા વિધાર્થીઓને ખાસ સહાય તરીકે કુકીંગ કોસ્ટની રકમની નિયમસરની ચુકવણીની જરુરી કાર્યવાહી સમયસર પુર્ણ કરવા આથી જણાવવામાં આવે છે . જ્યારે આ ૩૫ દિવસ માટે વિધાર્થી કે વાલીને અનાજનું વિતરણ કરવાનું નથી.તે અંગેની જરૂરી સુચનાઓ આપની કક્ષાએથી તાલુકા કચેરીઓને અને શાળાઓને તાત્કાલિક આપવાની રહેશે.અને તેની ચકાસણી કરવાની રહેશે . આ સાથે તા .૦૮ / ૦૭ / ૨૦૨૧ નો ઠરાવ સામેલ છે . ૫ . શિક્ષણ વિભાગના તા .૦૮ / ૦૭ / ૨૦૨૧ ના ઠરાવ શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : -મભય / ૨૦૨૧ / ૨૧૧ / ની શરતમાં જણાવ્યા મુજબ શાળાના મુખ્ય શિક્ષક / શિક્ષક / SMC દ્વારા ખાસ સહાય ની નક્કી થયેલી કુંકીંગ કોસ્ટની રકમ વિધાર્થી / વાલીઓના બેંક એકાઉન્ટમાં તુર્તજ જમા કરાવવાના રહેશે . ( ૧ ) . ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ ના સમયગાળામાં તા .૩૦ / ૦૪ / ૨૦૨૧ અંતિત નોંધાયેલા વિધાર્થીઓને ( તા .૦૧ / ૦૪ / ૨૦૨૧ થી તા .૦૨ / ૦૫ / ૨૦૨૧ સુધીના સમયગાળામાં જે નોંધાયેલા વિધાર્થીઓને કુંકીંગ કોસ્ટની રકમ ચુકવાયેલ હો તેમને ) જ કુંકીંગ કોસ્ટની રકમ જેટલી ખાસ સહાયની રકમ વિધાર્થી વાલીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે . જે વિધાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ ના સમયગાળામાં ધોરણ -૫ માં હતો અને હાલ ધોરણ -૬ માં હોયતો તેવા વિધાર્થીઓને ધોરણ ૧ થી ૫ ના નિયત પ્રમાણ મુજબ ( ધોરણ ૫ મુજબ ) તથા જે વિધાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ ના સમયગાળામાં ધોરણ -૮ માં હતો અને હાલ ધોરણ -૯ માં હશે તો તેવા વિધાર્થીઓને ધોરણ ૬ થી ૮ ના નિયત પ્રમાણ મુજબ ( ધોરણ -૮ મુજબ ) નિયત ફુંકીંગ કોસ્ટ ની રકમ જમા કરાવવાની રહેશે . આ માટે ગયા શૈક્ષણિક વર્ષમાં નોંધાયેલા વિધાર્થીઓની વિગતોનો ઉપયોગ કરવાનો થાય . ( ૨ ) વર્ષ ૨૦૨૧-૨૨ના વર્ષમાં ધોરણ ૧ માં નવા નોંધાયેલા ( જુન -૨૦૨૧ ના નવા લીધેલ પ્રવેશ ) કોઈપણ વિધાર્થીને શાળા કક્ષાએથી આ ખાસ સહાય ચુકવવાની નથી , કારણ કે તે ઉનાળુ વેકેશન માં નોંધાયેલા નહોતા તેની ખાસ કાળજી શાળાના આચાર્યશ્રી શિક્ષકો તેમજ જિલ્લા અને તાલકા કચેરી તરફ્થી રાખવાની રહેશે .


1 ( ૩ ) તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ સુધીના ૩૫ દિવસના સમયગાળા માટે ( વેકેશન ગાળો ) ઉનાળુ વેકેશનના તા .૦૩ / પ્રાથમિક શાળાના નોંધાયેલ વિધાર્થીઓને દૈનિક ધોરણે કુકીંગ કોસ્ટની ચુકવાયેલ રકમની અધતન વિગતોનો દૈનિક રિપોર્ટ નિયત પત્રકમાં અત્રેના amal mdm branch @ gmail.com Email અને commissonermdm @ gmail Email એડ્રેસ પર અચુક મોકલવાનો રહેશે . તેમજ અત્રેના mdm branch @ gmail.com Email એડ્રેસ પરની ગુગલ ડ્રાઈવ ( Googal Drive ) પર અત્રેથી દર્શાવેલ નિયત નમુનાના પત્રકમાં દરરોજ વિધાર્થી / વાલીના બેંક ખાતામાં જમા થયેલ રકમની માહિતી આપવાની રહેશે . આ બાબતે કોઈ વિલંબ ન થાય તે જોવાનું રહેશે . ( ૪ ) શાળા અને તાલુકા જિલ્લા કક્ષાએ હિસાબો ઓડિટના હેતુથી અધતન રાખવાના રહેશે.અત્રેથી આપેલ સુચનાઓની ચુસ્ત અમલવારી કરવાની રહેશે . ( ૫ ) કોઈપણ વિધાર્થી ઉનાળુ વેકેશનની ખાસ સહાયની ફુંકીંગ કોસ્ટની રકમથી વંચિત ન રહે તેની શાળા કક્ષાએ ખાત્રી કરવાની રહેશે . તથા મામલતદારશ્રી નાયબ કલેકટરશ્રી ( મ.ભો.યો. ) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી , નગર પ્રાથમિક . શિક્ષણ સમિતી , મ્યુનિસિપલ કોર્પોરેશન , મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તથા કલેકટરશ્રી તરફથી આ અંગે દેખરેખ રાખવાની રહેશે , અને આ ચુકવણી સંબંધી શાળાની મુલાકાત / તપાસણી પણ કરવાની રહેશે . ( ૬ ) વધુમાં નેશનલ ફૂડ સિક્યુરીટી એકટ ૨૦૧૩ અને મધ્યાહન ભોજન યોજનાના નિયમ -૨૦૧૫ ની જોગવાઈઓ મુજબ આ કામગીરી સમય મર્યાદામાં પુર્ણ કરવાની છે , જિલ્લા / તાલુકા કચેરીએ આ બાબતે સુપરવિઝન કરવાનું રહેશે . તથા નિયત તપાસણીના નમુના મુજબ પ્રત્યેક શાળાની તપાસણી થાય તે માટે જિલ્લા કક્ષાએ ત્વરિત આયોજન કરવાનું રહેશે . આ બાબતને ટોચ અગ્રતા આપવા વિનંતી છે . ( ૭ ) આ ખાસ સહાય ની કુંકીંગ કોસ્ટની રકમ વર્ષ ૨૦૨૦-૨૧ માં નોંધાયેલા વિધાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવેલ રકમની વિગતો અગાઉ આ કચેરી તરફ્થી આપની કચેરીને મોકલાવેલ પત્રક -૩ અને ૪ જે શાળાના આચાર્ય પાસેથી ભરાવીને તાલુકા કચેરીમાં રાખવા અને તેના ઉપરથી તાલુકા કચેરીઓ પાસેથી પત્રક -૧ અને ૨ માં વિગતો મેળવી તેનું સંકલન કરાવીને માહિતીની ચકાસણી કરાવીને વિતરણની વાસ્તવિક વિગતો પત્રક -૧ અને ૨ માં આ કચેરીમાં મોકલી આપવાની રહેશે .


V ( ૮ ) રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના તા .૦૮ / ૦૭ / ૨૦૨૧ ના ઠરાવ શિક્ષણ વિભાગના ઠરાવ ક્રાંક : મભય / ૨૦૨૧ / ૨૧૧ / આર થી મળેલ મંજુરી મુજબ તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ સુધી ના ૩૫ દિવસના ઉનાળુ વેકેશનના સમયગાળા માટે કોસ્ટની રકમ યોગ્ય રીતે સમયસર તમામ લાભાર્થી સુધી પહોંચે છે કે કેમ ? તેની જિલ્લા કક્ષાએથી શાળા / લાભાર્થી સુધી વારંવાર સઘન ચકાસણી કરવાની રહેશે . રાજ્યના તમામ જિલ્લા કોર્પોરેશન તરફ્થી અત્રે મોકલેલ એપ્રિલ -૨૦૨૧ માં નોંધાયેલા કુલ વિધાર્થીઓની સંખ્યા પ્રમાણે સામેલ પત્રક મુજબ કુંકીંગ કોસ્ટની કુલ રકમ જેટલી ખાસ સહાય માટે રૂ .૧૦૩૭૦.૨૨ લાખની ગ્રાન્ટ ફાળવણીનો હુકમ કરવામાં આવે છે . આ સાથે સામેલ ફાળવણી પત્રકમાં દર્શાવેલ જિલ્લામાં નોંધાયેલા વિધાર્થી ઓની સંખ્યામાં જો તફાવત હોય તો નાયબ કલેકટરશ્રી ( મ.ભો.યો ) એ અત્રે તાત્કાલિક અહેવાલ અત્રે મોકલવાનો રહેશે . 

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં શાળાઓમાં ઉનાળુ વેકેશન તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ સુધીના ૩૫ દિવસ માટેની માત્ર કુંકીંગ કોસ્ટની રકમ ખાસ સહાય તરીકે ચુકવવા બાબત

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં શાળાઓમાં ઉનાળુ વેકેશન તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ સુધીના ૩૫ દિવસ માટેની માત્ર કુંકીંગ કોસ્ટની રકમ ખાસ સહાય તરીકે ચુકવવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR