ગુજરાતની માહિતી માટેના કેટલાક પ્રશ્નો તથા છત્તીસગઢ રાજ્યને લગતાં કેટલાક પ્રશ્નો - એક ભારત શ્રેષ્ઠ ભારત માટે ખાસ ઉપયોગી
ગુજરાતની માહિતી માટેના કેટલાક પ્રશ્નો તથા છત્તીસગઢ રાજ્યને લગતાં કેટલાક પ્રશ્નો - એક ભારત શ્રેષ્ઠ ભારત માટે ખાસ ઉપયોગી
1. ગુજરાતની સ્થાપના ક્યારે થઇ હતી . ?
જવાબ- 1 મે 1960
2. ગુજરાત રાજ્યનું ઉદગાટન કોના હસ્તે થયુ હતું . ?
જવાબ- રવિશંકર મહારજ ના હસ્તે .
3. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યુ હતું . ?
જવાબ- ડૉ.જીવરાજ મેહતા
4. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ બન્યુ હતું . ?
જવાબ- ડૉ.મેંહદી નવાઝ જંગ
5. ગુજરાત રાજ્યનું રાજ્ય ફુલ કર્યું છે . ?
જવાબ-ગલગોટો( મેરીગોલ્ડ )
6. ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે .
જવાબ- જય જય ગરવી ગુજરાત ...
7. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે . ?
જવાબ-સુરખાબ( ફ્લેમિંગો )
8. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે . ?
જવાબ- સિંહ
9. ગુજરાત રાજ્યનું રાજ્ય ફળ કયું છે . ?
જવાબ - કેરી
10. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલ છે .
જવાબ- 33 જિલ્લા
11. વસ્તીની દ્રષ્ટીએ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કયો છે . ?
જવાબ- અમદાવાદ જિલ્લો
12.વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કયો છે . ?
જવાબ- કચ્છ જિલ્લો
13. ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે . ?
જવાબ- લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
14. ગુજરાતની સૌથી મોટી નદી કઇ છે . ?
જવાબ- નર્મદા
15. ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે . ?
જવાબ- સાબરમતી .
16. 12 જ્યોર્તિલિંગમાંનુ એક સોમનાથનું મંદિર ગુજરાતના કયાં જિલ્લામાં આવેલ છે . ?
જવાબ- ગીર સોમનાથ
17. ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન કર્યું છે . ?
જવાબ- સાપુતારા
18. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે . ?
જવાબ- વૌઠાનો મેળો અમદાવદ જિલ્લામાં
19. ગુજરાતની પહેલી રાજધાની કઇ હતી . ?
જવાબ- અમદાવાદ
20. ગુજરાત રાજ્યની અત્યારની રાજધાની કઇ છે . ?
જવાબ- ગાંધીનગર
21.ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ? જવાબ : પશ્ચિમ
22.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? જવાબ : 1600 કિલોમીટર
23.ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ? જવાબ : 2
24.ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ : મધ્યપ્રદેશ
25.ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ? જવાબ : રાજસ્થાન
26.ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ? જવાબ : મહારાષ્ટ્ર
27.ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે ?
જવાબ : પાકિસ્તાન
28.ગુજરાતની ઉત્તર - દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ : 590 કિમી
29.ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ? જવાબ : ' 1,96,024 ચો.કિમી
30.ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ : 5
31.ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ?
જવાબ :5
32.ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ?
જવાબ : ગુજરાતની
33.ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
જવાબ : સાતમું
34.કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ?
જવાબ : રણપ્રદેશનો
35.ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ?
જવાબ : અરબ સાગર
36.ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ?
જવાબ : 2
37.ગુજરાતની પૂર્વ - પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ : 500 કિમી
38.ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
જવાબ : કર્કવૃત્ત
39.કચ્છનું રણ એ શું છે ?
જવાબઃ ખારોપાટ
40.સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ? જવાબ : ઉચ્ચપ્રદેશ
41.ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ?
જવાબ : 6 %
42.ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે . ?
જવાબ : છ રાજ્યો માંથી
43.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ : 3
44. ગુજરાતમાં સૌથી ઉંચો પર્વત કયો છે . જવાબ : ગીરનાર પર્વત
45. મા ચામુંડા ક્યાં ડુંગર પર બિરજમાન છે . ?
જવાબ : ચોટીલાનો ડુંગર
46. મહાકાળી માતાજી કયાં ડુંગર પર બિરાજમાન છે . ?
જવાબ : પાવગઢના ડુંગર
47. માતાનો મઢ નામનું આશાપુરા માતાજીનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલ છે . ?
જવાબ : કચ્છ જિલ્લમાં
48. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું . ?
જવાબ : ભીમદેવ સોલંકીએ
49. ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે . ?
જવાબ : કંડલા
50. કર્ણાવતી શહેર કોણે વસાવ્યુ હતું . ?
જવાબ : કર્ણદેવ સોલંકીએ છત્તીસગઢ
છત્તીસગઢ રાજ્યને લગાતાં કેટલાક પ્રશ્નો .
1. છત્તીસગઢ રાજ્યની સ્થાપના ક્યારે થઇ હતી . ?
જવાબ- 1 નવેમ્બર 2000
2. છત્તીસગઢ રાજ્યનું પાટનગર ક્યું છે . ?
જવાબ- રાયપુર
3. છત્તીસગઢ રાજ્યની મુખ્ય ભાષા કઇ છે .
જવાબ- છત્તિસગઢી
4. છત્તીસગઢ રાજ્ય ક્યાં રાજ્ય માંથી વિભાજિત થયું હતું . ?
જવાબ- મધ્ય પ્રદેશ રાજ્ય માંથી
5.છત્તીસગઢરાજ્યનું સૌથી મોટું શહેર ક્યું છે . ?
જવાબ- રાયપુર
6.છત્તીસગઢ રાજ્યમાં અત્યારે કુલ કેટ્લા જિલ્લાઓ છે . ?
જવાબ- 28 જિલ્લાઓ
7.છત્તીસગઢ રાજ્યના અત્યારના મુખ્યમંત્રી કોણ છે . ?
જવાબ- ભૂપેશ બાધેલ
8.છત્તીસગઢ રાજ્યના અત્યારના રાજ્યપાલ કોણ છે . ?
જવાબ- અનસૂયા ઉઇકેય
9.છત્તીસગઢ રાજ્ય વિસ્તારની દ્રષ્ટીએ ભારતમાં ક્યો ક્રમ ધરાવે છે . ?
જવાબ- 9 મો ક્રમ
10.છત્તીસગઢ રાજ્યનું રાજ્ય પ્રાણી ક્યું છે . ?
જવાબ- જંગલી ભેંસ
11.છત્તીસગઢ રાજ્યનું રાજ્ય પક્ષી ક્યું છે . ?
જવાબ- પહાડી મેના
12.છત્તીસગઢ રાજ્યનું રાજ્ય વૃક્ષ ક્યું છે . ?
જવાબ- સાલ
13.છત્તીસગઢ રાજ્યને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે . ?
જવાબ- ચોખાના કટોરા તરીકે
14.છત્તીસગઢ રાજ્યની ઉત્તર- પશ્ચિમ સીમાં પર ક્યું રજ્ય આવેલ છે . ?
જવાબ- મધ્ય પ્રદેશ રાજ્ય
15.છત્તીસગઢ રાજ્યમાં ક્યાં ક્યાં લોક નૃત્યો જાણિતા છે . ?
જવાબ- પંથી , સુઆ , રાઉત , કરમા
16.છત્તીસગઢ રાજ્યનો સૌથી ઉંચો જલધોધ ક્યો છે . ?
જવાબ- તરથગઢ જળધોધ
17.ભિલાઇ સ્ટીલ ઉદ્યોગ ક્યાં રાજ્યમાં આવેલ છે . ?
જવાબ - છત્તીસગઢ રાજ્યમાં .
18.છત્તીસગઢ રાજ્ય કેટ્લા રાજ્યોની સીમા સાથે જોડાયેલ છે . ?
જવાબ- સાત રાજ્યોની સેમા સાથે
19.છત્તીસગઢ રાજ્યમાં ક્યું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે . ?
જવાબ- કાંગોરી રાષ્ટ્રીય ઉદ્યાન
20.છત્તીસગઢ રાજ્યમાં લોકસભાની કુલ બેઠકો કેટ્લી છે . ?
જવાબ- 11 બેઠકો
21.છત્તીસગઢ રાજ્યમાં રાજ્યસભાની કુલ બેઠકો કેટ્લી છે . ?
જવાબ- 05 બેઠકો
22.છત્તીસગઢ રાજ્ય ના નામ વિષે શું માન્યતા છે . ?
જવાબ- એક સમયે આ રાજ્યમાં 36 જિલ્લા હતા .
23.છત્તીસગઢ રાજ્યની રાજ્ય રમત કઇ છે . ?
જવાબ- તિરંદાજી
24.પ્રાચિન સમયમાં છત્તીસગઢ ક્યાં નામે ઓળખાતુ હતું . ?
જવાબ- દક્ષિણ કોસલ નામે
25.છત્તીસગઢ રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી કોણ હતું . ?
જવાબ- અજીત કુમાર જોગી
26.છત્તીસગઢ રાજ્યનાં પ્રથમ રાજ્યપાલ કોણ હતુ . ?
જવાબ- ડી.એન.સહાય ( દિનેશ નદન સહાય )
27.છત્તીસગઢમાં લોકપ્રિય નૃત્ય ક્યાં અવસર પર કરવામાં આવે છે . ?
જવાબ . દિવાળીના અવસરે
28.છત્તીસગઢ રાજ્યનું કુલ ક્ષેત્રફળ કેટલું છે . ?
જવાબ- 1,35,292 ( કિમી ) 2
29.ક્ષેત્રફળની દ્રષ્ટ્રીએ છત્તીસગઢ ભારતમાં ક્યું સ્થાન ધરાવે છે . ?
જવાબ- દશમુ
30.છત્તીસગઢ રાજ્યની ગંગા નદી કઇ નદીને કેહવામાં આવે છે . ?
જવાબ- ઇન્દ્રાવતી નદીને ,
31.છત્તીસગઢ રાજ્યનું નિર્માણ મધ્યપ્રદેશના કેટ્લા જિલ્લા લઇને કરવામાં આવ્યુ . ?
જવાબ- 16 જિલ્લા
32.છત્તીસગઢનું પ્રખ્યાત ડંડારી નૃત્ય ક્યા પર્વ પર કરવામાં આવે છે . ?
જવાબ- હોડીના પર્વ પર
33.છત્તીસગઢ રાજ્યની પહેલી સંકલ્પના કોણે કરી હતી . ?
જવાબ- પંડિત સુંદરલાલ શર્મા .
34.છત્તીસગઢ રાજ્યની સૌથી મોટી જનજાતી કઇ છે . ?
જવાબ- ગોંડ જનજાતી .
35.છત્તીસગઢનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યો છે . ?
જવાબ- ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન
36.વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો . ?
જવાબ = છત્તીસગઢ ચંપારણ માં
37.છત્તીસગઢ રાજ્ય ભારતમાં ક્યાં ક્રમનું રાજ્ય છે . ?
જવાબ- 26 માં ક્રમનું
38.છત્તીસગઢમાં મહાત્મા ગાંધીનું પ્રથમ આગમન ક્યારે થયું હતુ . ?
જવાબ- ઇ.સ. 1928 માં .
39.વસ્તીની દ્રષ્ટીએ છત્તીસગઢનો સૌથી મોટો જિલ્લો ક્યો છે . ?
જવાબ- રાયપુર જિલ્લો
40.છત્તીસગઢ રાજ્યની વડી અદાલત ( હાઇકોર્ટ ) ક્યાં આવેલ છે . ?
જવાબ- વિલાસપુર
41.છત્તીસગઢની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે . ?
જવાબ- મહાનદી પરિયોજના
42.છત્તીસગઢમાં સૌથી વધારે ગરમી ક્યાં શહેરમાં પડે છે . ?
જવાબ- ચંપ્પા
43.છત્તીસગઢ રાજ્યમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે . ?
જવાબ- 4
44.છત્તીસગઢની વિધાનસભાનું નામ કોના પરથી પાડવામાં આવ્યું હતુ . ?
જવાબ- સંવેદના પરથી
45.છત્તીસગઢમાં મુખ્યમંત્રીના આવસનું શું નામ રાખવામાં આવ્યું છે . ?
જવાબ- કરુણા
46.છત્તીસગઢમાં પોલિસ વાહનનો સી.જી.કોડ ક્યો છે . ?
જવાબ- 03
47.છત્તીસગઢ રાજ્યનાં મહત્વના શહેરો જણાવો . ?
જવાબ- રાયપુર , દુર્ગ , વિલાસપુર , કોરબા , ભિલાઇ , રાજનંદનગામ , વગેરે .
48.છત્તીસગઢના ક્યાં જિલ્લા માંથી કર્કવૃત પસાર થાય છે . ?
જવાબ- 3 જિલ્લા , કોરિયા , સુરજપુર , બલરામપુર
49.પ્રસિદ્ધ પાંડવાયી ગાયન ક્યાં ગ્રંથ સાથે સંબંધ ધારવે છે . ?
જવાબ- મહાભારત
50.છત્તીસગઢની સૌથી વધારે જમીન સીમા ક્યાં રાજ્ય સાથે જોડાયેલા છે .
જવાબ- ઓરિસ્સા રાજ્ય સાથે .
ગુજરાતની માહિતી માટેના કેટલાક પ્રશ્નો તથા છત્તીસગઢ રાજ્યને લગતાં કેટલાક પ્રશ્નો - એક ભારત શ્રેષ્ઠ ભારત માટે ખાસ ઉપયોગી