રમત ગમતના સાધનોની ખરીદી બાબત લેટર તથા માર્ગદર્શન બાબત મહત્વપૂર્ણ માહિતી

Join Whatsapp Group Join Now

 રમત ગમતના સાધનોની ખરીદી બાબત લેટર તથા માર્ગદર્શન બાબત મહત્વપૂર્ણ માહિતી


મહત્વપૂર્ણ લિંક સ્પોર્ટ્સ ગ્રાન્ટ

સ્પોર્ટ ગ્રાંટ પરીપત્ર અને માર્ગદર્શિકા 2022-23
 PAGE 1 // PAGE 2



મહત્વપૂર્ણ લિંક રમત ગમત 

રમત ગમત ના સાધનો ખરીદી અને ગ્રાન્ટ વપરાશ બાબત પરિપત્ર 13/01/2022  લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.



રમત ગમતના સાધનોની ખરીદી બાબત લેટર તથા માર્ગદર્શન બાબત મહત્વપૂર્ણ માહિતી


https://project303.blogspot.com/2022/02/ramat-gamat-sadhano-kharidi-mahiti.html


























રમત ગમતના સાધનોની ખરીદી બાબત લેટર તથા માર્ગદર્શન બાબત મહત્વપૂર્ણ માહિતી








રમત ગમતના સાધનોની ખરીદી બાબતે . O અનુ ૧ ર ભારત સરકાર , શિક્ષા મંત્રાલય ધ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં પ્રાથમિક , ઉચ્ચતર પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રમત ગમતના સાધનો આપવા માટે નીચે મુજબનું બજેટ મંજુર કરવામાં આવેલ છે . શાળાઓનો પ્રકાર કીટ દીઠ કિંમત ( રુ માં ૫૦૦૦,૦૦ ૧૦૦૦૦,૦૦ ૩ 8 શિક્ષણનો અધિકાર સમગ્ર શિક્ષા સૌ ભણે , સૌ આગળ વધે પ્રાથમિક શાળા ઉચ્ચતર પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેકટ ઓફિસ , સમગ્ર શિક્ષા સેકટર -૧૭ , ગાંધીનગર -૩૮૨૦૧૭ C ; \ Users \ SSA - ARCH 3 \ Desktop \ '12 .docx ફોન નં . ૦૭૯-૨૩૨૪૩૧૩૩ , ૨૯૬૩૮૪૦૪ Email : ssamcivilgcpe@gmail.com Website : www.ssagujarat.org હેલ્પલાઇન નં : ૧૮૦૦-૨૩૩-૭૯૬૫ તારીખઃ -૧૩ ] [ ૧ જે તે જિલ્લાની શાળાઓમાં ત્યાંની સ્થાનિક અને પ્રચલિત રમતો માટે જરુરી સાધનો શાળા કક્ષાએથી જ નકકી કરી ખરીદી શકાય તે માટે મંજુર થયેલ રકમ સ્કુલ મેનેજમેન્ટ કમિટિ ( એસએમસી ) ને ફાળવવામાં આવે છે . જે માટે સ્કુલ મેનેજમેન્ટ કમિટીએ નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહેશે . શાળા કક્ષાએ ઉપરોકત રકમની મર્યાદામાં રમત ગમતના સાધનોની ખરીદી થાય તે ધ્યાનમાં રાખવાનું રહેશે . સદર સાધનોની ખરીદી માટે ખેલે ઇન્ડીયા - ખીલે ઇન્ડીયા ' ની તા .૨૪.૧૨.૨૦૧૮ ની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે . ( સામેલ બિડાણ મુજબ ) • સાધનોની ખરીદી વખતે રમત ગમત અધિકારી , શાળા કક્ષાએથી વ્યાયામ શિક્ષક તેમજ અન્ય રમતોના નિષ્ણાંતોના પરામર્શમાં રહીને જ કરવાની રહેશે . સાધનોની ખરીદી માટે શિક્ષા મંત્રાલય ધ્વારા આપવામાં આવેલ યાદીને અનુસરવાની રહેશે . ૨૫૦૦૦.૦૦ ૨૫૦૦૦.૦૦ 

ખરીદી કરેલ સાધનોની ચકાસણીની જવાબદારી જે તે કલસ્ટરના સીઆરસીની રહેશે . તાલુકા કક્ષાએ ૧૦ ટકા શાળાઓની ચકાસણી બીઆરસીએ કરવાની રહેશે . જિલ્લા કક્ષાએ આ સાધનોની ચકાસણી માટે કમિટી બનાવવાની રહેશે . જેના ધ્વારા ૫ ટકા જેટલી શાળાઓની ચકાસણી કરવાની રહેશે . આ સાઘનોની ખરીદી નિષ્ણાંતને સાથે રાખીને , રમતના મેદાનને તથા ખેલ - મહાકુંભમાં રમાતી રમતાને ધ્યાને રાખીને , શાળાના બાળકો જે રમતમાં રસ ધરાવતા હોય તેમજ સ્થાનિક રમતોને પ્રોત્સાહન મળી રહે તેવા ઉચ્ચ ગુણવત્તા ઘરાવતા સાઘનોની ખરીદી કરવાની રહેશે . રાજયની પ્રાથમિક શાળાઓ , ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ , માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રમત ગમતના સાધનો ખરીદવા માટેની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએ જમા કરાવવામાં આવશે . અત્રેની કચેરીએથી જિલ્લા કક્ષાએ ૧૦૦ ટકા ગ્રાન્ટ જમા કરાવવામાં આવશે . શાળાઓની યાદી ઇ મેઇલ ધ્વારા મોકલી આપવામાં આવશે . રમત ગમતના સાધનોની પસંદગી તેમજ ખરીદી સ્કુલ મેનેજમેન્ટ કમિટી ધ્વારા કરવાની રહેશે તથા આ સાધનોની જાળવણી શાળાએ કરવાની રહેશે . 


સમગ્ર શિક્ષાઅંતર્ગતરમતગમત માટેની સાધન સહાય અંગેની માર્ગદર્શિકા ખેલે ઇન્ડીયા- ખીલે ઇન્ડીયા સ પૂર્વભૂમિકા ( Ahmi viv નાણાકીયવર્ષ18-19માંગુણવત્તાયુક્ત શાળા શિક્ષણને સાર્વિત્રિક બનાવવામાટે સમગ્ર શિક્ષાનીશરૂઆતકરવામાં આવી છે . જેનો ઉદ્દેશ પૂર્વ પ્રાથમિક , પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિકથી ઉચ્ચતર માધ્યમિક સ્તરનેસમાવિષ્ટ કરી શિક્ષણને સર્વગ્રાહી રીતે પુરુ પાડવાનો છે . આ યોજનાપૂર્વ પ્રાથમિકશિક્ષણથી ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી એક સંકલિત / સંયુક્ત શાળાની વ્યવસ્થા પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે . જેનાથી શાળા શિક્ષણના વિવિધ સ્તરોમાંતમામ બાળકોનું નામાંકન થશે , શાળા બહારના બાળકો વૈકલ્પિક શિક્ષણના માધ્યમ દ્વારા શાળામાં દાખલ થશે અને બાળકો તેમનુ શાળા શિક્ષણપૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત થશે . આ યોજનાનો ઉદ્દેશ Sustainable Development Goal ( SDG ) અનુસાર પૂર્વ પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક તબક્કા સુધી સમાવિષ્ટ અને સમાન ગુણવત્તાયુકત શિક્ષણને સુનિશ્ચિત કરવાનો છે . આ યોજના અંતર્ગત રમતગમત અને શારીરિક શિક્ષણ ઘટક હેઠળ રમતગમતના સાધનો આપવાના થાય છે . રમતગમત વિભાગ સાથે સંકલન કરી ઇન્ડોર અને આઉટડોર રમતો માટેનારમતગમતના સાધનો ખરીદવાનોખર્ચઆ ઘટકમાંથી કરવાનો છે . સરકારી શાળાઓમાં રમતગમત અને શારીરિક શિક્ષણ માટેની યોજના હેઠળની જોગવાઈઓનીચે પ્રમાણે છે . પ્રાથમિક શાળાઓ માટે વાર્ષિક રૂા .૫૦૦૦ / - સુધી ઉચ્ચતરપ્રાથમિક શાળાઓ માટે વાર્ષિક રૂા ૧૦૦૦૦ / - સુધી માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળાઓ માટે વાર્ષિક રૂા .૨૫૦૦૦ / - સુધી આ યોજના અંતર્ગત તમામ સરકારી શાળાઓમા બિન - કાર્યરતશાળાના સાધનોની ફેરબદલીમાટે અને અન્ય રીકરીંગ ખર્ચ જેમ કે રમતગમતની સામગ્રી , રમતગમતના સાધનો , પ્રયોગશાળાઓ , વીજળીના બીલ , ઈન્ટરનેટ , પાણી , શિક્ષણ સહાય વગેરે માટેજરુરી વસ્તુઓ વગેરે માટે વાર્ષિક સંયુક્ત શાળા ગ્રાંટ આપવામા આવે છે . જેમા હયાતઇન્ફ્રાસ્ટ્રકચરનીજાળવણી તથા શૌચાલય અને અન્ય સુવિધાઓની વાર્ષિક જાળવણી અને સમારકામની પણ જોગવાઈ છે . શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ગ્રાંટની રકમ રૂા 25000 થી રૂા .૧૦૦૦૦૦ / -સુધીનીછે . રમતગમતના સાધનો માટેની માર્ગદર્શિકા અ ) રમતગમતના સાધનોની યાદી બાળકોની ઉંમરના આધારે રમતગમતના સાધનોનો સુચક યાદી એનેક્ષર -૧ પર છે . ( મોટાભાગના ભલામણ કરેલ રમતગમતના સાધનોના વિડિયોઝ યુટ્યુબ પર ઉપલબ્ધ છે ) જો કે આ માત્ર એક સૂચક યાદી છે . રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો ઇચ્છે તો પોતાની શાળાઓને સંબંધિતપરંપરાગત પ્રાદેશિક રમતોને પ્રોત્સાહિતકરવા માટે જરુરી સાધનો શાળાના આચાર્યના પ્રમાણપત્ર સાથે આ ગ્રાંટ માથી ખરીદી શક્શે . શાળામાં ઇન્ફ્રાસ્ટકચર અને મેદાનની ઉપલબ્ધતા મુજબ શાળા દ્વારા રમતગમતના સાધનોની પસંદગી થઇ શકશે . સ્થાનિક કક્ષાએ પરંપરાગત / પ્રાદેશિક રમતગમતોનો સમાવેશ કરવા માટે જરૂરી ઓછી કિંમતના / નિ : શુલ્ક સાધનો ખરીદવા માટે શાળાઓને પ્રોત્સાહિત કરવાની રહેશે . રાજયો / કેન્દ્ર શાસિત પ્રદેશોએ રમગ ગમતના સાધનોની જાળવણી કરી તેમને કાર્યરત અવસ્થામાં રાખવા પડશે . જેની માટે સમયાન્તરે સાધનોની દેખરેખ કરવાની રહેશે તથા કાર્યરત સાધનો , મરામતની જરૂરિયાત વાળા સાધનો , બિનવપરાશ લાયક સાધનોઅને નવા ખરીદવાના થતા સાધનો વિશેનો સ્ટોક રેકર્ડ મેઇન્ટેન કરવાનો રહેશે . બ ) રમતોની યાદી રાજયો / કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારી શાળાઓમાં બાળકોની ઉંમરના આધારે રમતોની સુચક યાદી એનેક્ષર -૨ પર સામેલ છે . 

કે ) રમતગમતના સાધનોની ખેતી 55 ) સાધનોના રેકર્ડની જાળવણી શાળામાં રમતગમતના સાધનોના સ્ટોક મેન્ટેનન્સ માટેની જવાબદારી શાળાના રમતગમતના શિક્ષક અથવા કોઇ એક જવાબદાર શિક્ષકને ઇન્ચાર્જ તરીકે આપવાની રહેશે સ્ટોક મેન્ટેનન્સ અને રમતગમતના સાધનોના વપરાશ માટેની વિગતવાર માર્ગદર્શિકા એનેક્ષર -૩ પર સામેલ છે . જેમાં પુખ્ત વ્યક્તિના નિરીક્ષણ હેઠળમેદાનમાં બાળકોની સલામતી માટેના નિર્દેશો પણ સામેલ છે . 

રમત ગમતના સાધનોની ખરીદી બાબત લેટર તથા માર્ગદર્શન બાબત મહત્વપૂર્ણ માહિતી

રમત ગમતના સાધનોની ખરીદી બાબત લેટર તથા માર્ગદર્શન બાબત મહત્વપૂર્ણ માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR