સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષાનુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

 સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષાનુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી 


મહત્વપૂર્ણ લિંક

આજે લેવાયેલ સ્કૂલ ઇન્સ્પેક્ટ SI પરિક્ષાએ ઓફિશિયલ પ્રોવિજનલ આંસરકી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષાનુ 2022નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક

સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષાનુ 2019નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષાનુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી

https://project303.blogspot.com/2022/02/school-inspector-exam-material-download.html


સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષાનુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાની સુવિધા માટે ગુણોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે ગુણોત્સવ કાર્યક્રમમાં ઘણાબધા ફેરફાર કરી દેવામાં આવે છે એક વખત ફરી ફેરફાર કરેલ આ મહત્વના ફેરફાર થવો જોઈએ તમામે તમામ શાળાઓમાં ગુજરાત રાજ્ય જેટલી પણ પ્રાથમિક શાળાઓ આવેલી છે તમામે તમામ પ્રાથમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન થાય એટલે કહેવાનો મતલબ કે અગાઉના ગુણોત્સવમાં અમુક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન થતું હતું અને અન્ય શાળાઓમાં સ્વેચ્છિક મૂલ્યાંકન એટલે કે સ્વાગત કરવામાં આવતું હતું જે શાળા દ્વારા જાતે મૂલયાંકન થતું હતું અને અમુક જ શાળામાં ફક્ત ગણીગાંઠી શાળામાં જ બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવતું હતું પણ હવે નવા નિયમોમાં ફેરફાર મોત ગુજરાતની તમામ તમામ શાળાઓમાં બે પ્રકારના મૂલ્યાંકન કરવામાં આવે છે તો તે માટે કરનાર વ્યક્તિની જરૂર પડતી હોય છે તે માટે સરકારી શિક્ષણ વિભાગે સ્કૂલ ઇન્સ્પેક્ટર ની પોસ્ટ નક્કી કરેલી છે અને તેની ભરતી શાળાના શિક્ષક માંથી જ કરવામાં આવી તેઓ આગ્રહ રાખવામાં આવ્યો છે અને તેની પરીક્ષાની જાહેરાત કરી અને પસંદગી કરવામાં આવતી હોય છે તેના તબક્કા મૂલ્યાંકન કરીને તેને ભરતી કરવામાં આવતી હોય છે જે સ્કૂલ ઇન્સ્પેક્ટર ની પસંદગી થાય તે સ્કૂલ ઇન્સ્પેક્ટર તેની શાળા માંથી મુક્ત કરી દેવામાં આવી છે તમે ગમે તેની જોડે નથી થતી હોવાથી તેનું નામ શાળામાં ચાલુ રહેતું હોય છે ફક્ત શાળામાંથી જ કરી દેવામાં આવતા હોય છે તેવા સ્કૂલ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા માટે વિવિધ મટીરીયલ ની જરૂર પડતી હોય છે તમારા મટિરિયલની સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરશો અમારા ગ્રુપનું નામ પ્રોજેક્ટર 3 છીએ તેમાં તમને જોડાઈ જવા વિનંતી કરવામાં આવે છે પ્રોજેક્ટર 17 whatsapp ગ્રુપમાં આવી શૈક્ષણિક માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે તમારે જ્યારે જ્યારે તેરી આ ગ્રુપ માંથી મળી રહેશે પ્રાથમિક શાળા મૂલ્યાંકન માટે સ્કૂલ ઇન્સ્પેક્ટર સાથે મુલાકાત કરવાની થતી હોય છે અને મુલાકાત દરમિયાન તેનું ફોર્મ ભરવાનું થતું હોય છે અને એ ફોર્મ ઓનલાઇન સબમિટ કરવાનું હોય છે શાળામાં તમામ તમામ વસ્તુ પ્રાર્થના સંમેલન થી માંડીને સફાઈથી ચાલુ કરીને શાળા છેલ્લે છૂટી જાય ત્યાં સુધી શાળામાં કોઈપણ જાતનો ફેરફાર કર્યા વગર તમામે તમામ બાબતનું મૂલ્યાંકન કરવાનું થતું હોય છે અને સ્કૂલ ઇન્સ્પેક્ટર ની પસંદગી પરીક્ષા માટે વિવિધ મુકવા માટે આ પોસ્ટ બનાવવામાં આવી છે આ પોસ્ટમાં તમને સ્કૂલ ઇન્સ્પેક્ટર માટે જુદા જુદા મટીરિયલ સંકલન કરી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે તમારી આસપાસ કોઈપણ શાળાના શિક્ષક હોય અને તેમને ગુણોત્સવ અંતર્ગત હોય અથવા તો તો તમામે તમામ શિક્ષકોએ schools ટ્રેક્ટર ની પરીક્ષા માગતા હોય અને તેનું માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો અહીંયા જુદી-જુદી માહિતી મુકવામાં આવશે સ્કૂલ ઇન્સ્પેક્ટર નું પેપર કેવું હોય એ પેપરનો નમુનો પણ તમને મળી રહેશે તેના માટે કયા અભ્યાસક્રમ ની જોગવાઈ છીએ તે અભ્યાસક્રમની માહિતી પણ તમને મળી રહેશે માટે વિવિધ માહિતી માટે અમારા સાથે જોડાઇ રહેવા માટે વિનંતી કરવામાં આવે છે અંતર્ગત મૂલ્યાંકન કરવા માટે જે પોસ્ટ ઊભી કરવામાં આવી છે તે પોસ્ટની પસંદગી માટે અહીં માહિતી મુકવાનો પ્રયત્ન કરેલ છે 

સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષાનુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી


સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષાનુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી

સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષાનુ મટીરીયલ ડાઉનલોડ કરવા માટે ખૂબ ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR