શાળામાં પુસ્તક વાચક સ્પર્ધા યોજવા બાબત મહત્વપૂર્ણ માહિતી

Join Whatsapp Group Join Now

 શાળામાં પુસ્તક વાચક સ્પર્ધા યોજવા બાબત મહત્વપૂર્ણ માહિતી

 

 

મહત્વપૂર્ણ લિંક

પુસ્તક વાચક સ્પર્ધા ના કાર્યક્રમમાં ફેરફાર બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

CRC કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધા માટે મૂલ્યાંકન પત્રક PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

CRC કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધા માટે મૂલ્યાંકન પત્રક EXCEL ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક

પુસ્તક વાચક સ્પર્ધા લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



શાળામાં પુસ્તક વાચક સ્પર્ધા યોજવા બાબત મહત્વપૂર્ણ માહિતી


https://project303.blogspot.com/2022/02/pustak-vachak-spardha-paripatra-mulyankan-patrak.html

https://project303.blogspot.com/2022/02/pustak-vachak-spardha-paripatra-mulyankan-patrak.html

https://project303.blogspot.com/2022/02/pustak-vachak-spardha-paripatra-mulyankan-patrak.html




શાળામાં પુસ્તક વાચક સ્પર્ધા યોજવા બાબત મહત્વપૂર્ણ માહિતી

શાળા કક્ષાએ

સી.આર.સી કક્ષાએ

બી.આર.સી કક્ષાએ

જિલ્લા કક્ષાએ

રાજ્ય કક્ષાએ 




શાળામાં પુસ્તક વાચક સ્પર્ધા યોજવા બાબત મહત્વપૂર્ણ માહિતી


શિક્ષણનો અધિકાર સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે , સૌ આગળ વધે પત્રક્રમાંક : એસએસ / QEM / ૨૦૨૧-૨૨ / \ $ 3-932 પ્રતિ , જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી , સમગ્ર શિક્ષા , જિલ્લા  ઃ તમામ . ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેકટ ઓફીસ , સમગ્ર શિક્ષા , સેકટર -૧૭ , ગાંધીનગર . e - mail : ssamstatett@gmail.com website : www.ssagujarat.org BHARAT પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન 171 E : \ Ass.tt - p318 \ FORWARD.docx તા .૦૭ / ૨ / ૨૦૨૨ ag પ્રતિ , જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિલ્લા પ્રોજેકટ કચેરી , સમગ્ર શિક્ષા , જિલ્લા  ઃ તમામ . શાસનાધિકારીશ્રી : અમદાવાદ , રાજકોટ , સુરત , વડોદરા . વિષય : રાજયની તમામ સરકારી શાળાઓના ધોરણ –૬ , ૭ , ૮ , ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન / ઓનલાઈન મોડથી ' પુસ્તક વાચક સ્પર્ધા ' યોજવા બાબત સંદર્ભ : માન.એસપીડીશ્રીની નોંધ પર મળેલ મંજુરી અધ્યયન નિષ્પત્તિઓમાં સુધારો લાવવામાં વાંચનનું યોગદાન વિવિધ સંશોધનોમાં દર્શાવવામાં આવ્યું છે . વાંચન એ ભાષા અને લેખન કૌશલ્યોને સક્ષમ બનાવવા તરફનું એક પગલું છે . તે શબ્દભંડોળ , સર્જનાત્મકતા , વિવેચનાત્મક વિચારસરણી , કલ્પના અને અભિવ્યકિતમાં વધારો કરે છે , બાળકોને તેમની આસપાસના અને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સાથે સંબંધ બાંધવામાં મદદ કરે છે . જો કે તેને સતત અભ્યાસ , વિકાસ અને શુદ્ધીકરણની જરૂર છે . આમ , એક સક્ષમ વાતાવરણ બનાવવાની જરૂર છે , જેમાં , વિદ્યાર્થીઓ આનંદ માટે વાંચે અને આનંદપ્રદ અને ટકાઉ પ્રક્રીયા ઘ્વારા તેમની કુશળતા વિકસાવે . શિક્ષા મંત્રાલય – ભારત સરકાર પ્રકાશિત પુસ્તકાલય માર્ગદર્શિકા વર્તમાન અને નવા પુસ્તકાલય સંસાધનોનો ઉપયોગ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ સૂચવે છે . પારસ્પરીક રમતો , વાર્તા કથન અને વાર્તા લેખન દ્વારા બાળકો ભાષાઓની દુનિયામાં પ્રવેશ કરે છે , જે તેમને તેમની પોતાની ભાષાની ક્ષમતાઓથી વાકેફ કરે છે અને તેમને તેમના વારસા વિશે અને તેમની આસપાસના લોકો વિશે વધુ જાણવા માટે પ્રોત્સાહીત કરે છે . ' પુસ્તક વાચક સ્પર્ધા ' ( વાંચન - અધ્યયન ઉત્સવ ) વિદ્યાર્થીઓ , શિક્ષકો અને સમુદાયમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે . તેઓ તેમની કલ્પના અને અનુભવના આધારે કવિતાઓ , ટૂંકી વાર્તાઓ અને લોકવાર્તાઓ જેવા સર્જનાત્મક લેખનનો અનુભવ કરશે . ' એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને મજબૂત કરવામાં ' પુસ્તક વાચક સ્પર્ધા ' ( વાંચન - અધ્યયન ઉત્સવ ) સહયોગી બનશે . આ વાંચન અભિયાનના મુખ્ય સંસાધનો બાળકો પોતે છે , જેઓ નવી ભાષાઓ શીખવામાં પારંગત છે અને ઉચ્ચારો અને બોલીઓની જીણવટ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે . બાળકોને ફકત વાંચતા શીખવવું પૂરતું નથી , તેમને વાંચવા માટે યોગ્ય તેવું કંઈક ( વાતાવરણ ) આપવું જોઈએ . કંઈક , કે જે તેમની કલ્પનાઓને વિસ્તારશે , કંઈક , કે જે તેમને તેમના પોતાના જીવનને સમજવામાં મદદ કરશે અને તેઓને એવા લોકો સુધી પહોંચવા માટે પ્રોત્સાહીત કરશે જેમના જીવન તેમના પોતાના કરતા તદ્દન અલગ છે . આ વિચારને મજબૂત કરવા માટે રાજયના ધોરણ ૬ , ૭ , ૮ , ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ માટે ' વાંચન - અધ્યયન ઉત્સવ ' અંતર્ગત ' પુસ્તક વાચક સ્પર્ધા ' યોજવા શિક્ષા મંત્રાલય – ભારત સરકારની મંજુરી મળેલ છે . 

ઉપરોકત બાબતોને ધ્યાને લઈ રાજયની તમામ સરકારી શાળાઓના ધોરણ -૬ , ૭ , ૮ , ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ માટે જે — તે ધોરણના વર્ગથી રાજય કક્ષા સુધી ઓફલાઈન / ઓનલાઈન ' પુસ્તક વાચક સ્પર્ધા ' યોજવા , તેમજ સ્પર્ધાના ભાગરૂપે આ શાળાઓના દર્શાવેલ ધોરણના વર્ગમાં તા .૦૭ / ૨ / ૨૦૨૨ થી તા .૧૧ / ૨ / ૨૦૨૨ દરમિયાન ઓફલાઈન / ઓનલાઈન ' પુસ્તક વાચન ' યોજવા જણાવવામાં આવે છે . આપના તાબા હેઠળની ઉપરોકત દર્શાવ્યા મુજબની તમામ સરકારી શાળાઓના ધોરણ -૬ , ૭ , ૮ , ૯ અને ૧૧ માં ' પુસ્તક વાચક સ્પર્ધા ' આ સાથે સામેલ માર્ગદર્શિકા અનુસાર જે — તે કક્ષાએ નિર્ધારીત કરેલ સમયગાળામાં પ્રવર્તમાન મહામારી અંગે સરકારશ્રી ધ્વારા વખતોવખત આપવામાં આવેલ એસ.ઓ.પી.ને ચૂસ્તપણે અનુસરીને ઓફલાઈન / ઓનલાઈન મોડથી યોજાય તે માટે સબંધિત તમામને આપની કક્ષાએથી જરૂરી સુચનાઓ આપવા , તેમજ સ્પર્ધાનું દરેક તબકકે અસરકારક અમલીકરણ કરવા જણાવવામાં આવે છે . 


શાળામાં પુસ્તક વાચક સ્પર્ધા યોજવા બાબત મહત્વપૂર્ણ માહિતી




શાળામાં પુસ્તક વાચક સ્પર્ધા યોજવા બાબત મહત્વપૂર્ણ માહિતી

શાળામાં પુસ્તક વાચક સ્પર્ધા યોજવા બાબત મહત્વપૂર્ણ માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR