અરસ પરસ બદલી ફોર્મ, જીલ્લા માં જવાની અરજી, બાહેંધરી ફોર્મ, શાળાનો દાખલો, પ્રમાણપત્ર, સંમતિ પત્રક PDF ડાઉનલોડ કરવા માટે

Join Whatsapp Group Join Now

અરસ પરસ બદલી ફોર્મ, જીલ્લા માં જવાની અરજી, બાહેંધરી ફોર્મ, શાળાનો દાખલો, પ્રમાણપત્ર, સંમતિ પત્રક PDF ડાઉનલોડ કરવા માટે 

અરસ પરસ બદલી ફોર્મ, જીલ્લા માં જવાની અરજી, બાહેંધરી ફોર્મ, શાળાનો દાખલો, પ્રમાણપત્ર, સંમતિ પત્રક PDF ડાઉનલોડ કરવા માટે 
https://project303.blogspot.com/2022/02/aras-paras-badli-form-namoono.html

અરસ પરસ બદલી ફોર્મ, જીલ્લા માં જવાની અરજી, બાહેંધરી ફોર્મ, શાળાનો દાખલો, પ્રમાણપત્ર, સંમતિ પત્રક PDF ડાઉનલોડ કરવા માટે 

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી અને અરસ પરસ બદલી માટે જાણવા જેવી માહિતી ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી પોસ્ટ બનાવવામાં આવે છે ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ અને ધોરણ છ સાત આઠ નવ સામાજિક વિજ્ઞાનના શિક્ષકો ધોરણ સાત ગણિત વિજ્ઞાનના શિક્ષકો ધોરણ છ સાત આઠ મો ગુજરાતી ભાષાના શિક્ષકો હિન્દી ભાષાના શિક્ષકો સંસ્કૃત ભાષાના શિક્ષકો અને અંગ્રેજી ભાષાના શિક્ષક જુદી-જુદી કેટેગરીમાં પ્રાથમિક શાળામાં શિક્ષકો નોકરી કરતા હોય છે.આ તમામ શિક્ષકો માટે અરસપરસ બદલીના નિયમો બનવાની તૈયારી ઓછી અને ટૂંક સમયમાં બદલીના નિયમમા આવી પણ જશે અને નિયમો મુજબ અથવા તો ગમે ત્યારે અરસપરસ બદલી કરાવવા માટે ઉપયોગી માહિતી એની પીડીએફ ની જરૂર પડતી હોય છે તેના ફોર્મ ની પણ ઘણા બધા મિત્રોને જરૂર પડતી હોય છે તેવા સમયે કામ કરતા હોય તો ધોરણ છ સાત આઠ નું કામ કરતા હોય અથવા તો દરેક પ્રાથમિક શાળામાં એના વિદ્યાર્થીની સંખ્યા મુજબ એસ્ટેટ મુકવામાં આવતા હોય છે જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ એસ્ટેટ મળવાપાત્ર હોય તે તમામ શાળાઓમાં મુખ્ય શિક્ષક અલગથી મુકવામાં આવતા હોય તે મુખ્ય શિક્ષકોની પણ અરસપરસ બદલી કરાવી હોય અથવા તો તેના જરુરી પુરાવાની જરૂર પડતી હોય જરૂર પડતી હોય તો તેમના માટે પણ આ પીડીએફ ઉપયોગી થશે અને મિત્રોને પણ આવી માહિતી ઉપયોગી થશે તો આવી બરસ બરસ ને લગતી બાંહેધરી પત્ર હોય તેનું ફોર્મ હોય તેની માહિતી હોય તો આવી જુદી જુદી માહિતીની જરૂર પડતી હોય છે તેના માટે બનાવવામાં આવી છે અહીં મૂકવામાં આવેલી પીડીએફ ડાઉનલોડ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો અમુક જિલ્લા મુજબ જુદી-જુદી માહિતી માંગતા હોય છે જે પોતાનો જિલ્લો હોય તે પ્રમાણે ફોર્મ ભરવું ખૂબ જરૂરી છે પોતાના જે રીતે ફોર્મ ભરવું હોય તે રીતે ભરવાથી કોઈપણ જાતનું નુકસાન થતું નથી ફક્ત એક નમુનારૂપ ફાઇલ છે હવે ફાઈલ તમે પોતાના હાથે પણ બનાવી શકો છો અથવા તો કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરીને પણ બનાવી શકો છો જો તૈયાર ફાઈલ કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરીને પોતાના જિલ્લા મુજબ મળતી હોય તો તે પર વિશિષ્ટ પણ જો તમારી પાસે કોઈ પણ પ્રકારનો નમૂનો ના હોય તો તમામે તમામ મિત્રો માટે એક દિવસ ખૂબ જ ઉપયોગી થશે અને વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોચાડવા માટે વિનંતી કરવામાં આવે છે પ્રાથમિક શિક્ષકો ને લગતી વિવિધ સ્થિતિઓ અમે આવીએ છીએ તમારી આસપાસ કોઈ પ્રાથમિક શાળામાં નોકરી કરતા હોય તમામ શિક્ષક મિત્રોએ પ્રોજેક્ટ માં જોડાઈ જવા માટે વિનંતી કરજો અને અરસ-પરસ બદલી નાખતો વિવિધ માહિતી અને ફોર્મ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી તમામ તમારા whatsapp ગ્રુપમાં શેર કરવા માટે અમે અંગત રીતે તમને વિનંતી કરીએ છીએ 

અરસ પરસ બદલી ફોર્મ, જીલ્લા માં જવાની અરજી, બાહેંધરી ફોર્મ, શાળાનો દાખલો, પ્રમાણપત્ર, સંમતિ પત્રક PDF ડાઉનલોડ કરવા માટે 

અરસ પરસ બદલી ફોર્મ, જીલ્લા માં જવાની અરજી, બાહેંધરી ફોર્મ, શાળાનો દાખલો, પ્રમાણપત્ર, સંમતિ પત્રક PDF ડાઉનલોડ કરવા માટે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR