ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માર્ચ-૨૦૨૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માર્ચ-૨૦૨૨ની પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માર્ચ-૨૦૨૨ની પરીક્ષાનો કાર્યક્રમ
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માર્ચ-૨૦૨૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
ઉચ્ચતર પ્રાધ્યમિક ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી. ( ધોરણ -૧૦ ) અને એચ.એસ.સી. ( ધોરણ -૧૨ ) ના નિયમિત , રીપીટર , ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની જાહેર પરીક્ષા તેમજ ધોરણ -૧૦ સંસ્કૃત પ્રથમા અને ધોરણ -૧૨ સંસ્કૃત મધ્યમાની પરીક્ષા તા .૨૮ / ૦૩ / ૨૦૨૨ થી તા .૧૨ / ૦૪ / ૨૦૨૨ દરમ્યાન લેવામાં આવશે . પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ આ સાથે સામેલ છે . ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ , શિક્ષકો , વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે
તમામ વિષયોની પરીક્ષા જે ભાગમાં લેવામાં આવશે , કમ્પ્યૂટર એજ્યુકેશન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત OMR ઉત્તરપત્રિકાથી લેવામાં આવશે . પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART - A કે જેમાં બહુવિકલ્પ પ્રકારના ( OMR પદ્ધતિથી ) 50 પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ 50 તથા તેનો સમયગાળો 60 મિનિટનો રહેશે . બીજા ભાગમાં પ્રાપત્રનો PARTB રહેશે . જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે . દરેક પાત્રમાં 300 થી 3:15 નો સમય OMR પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રના PART - A તથા PART - B ના વાંચન માટે આપવામાં આવશે . જ્યારે 3 : 15 થી 4 : 15 OMR માં PART - A ના જવાબો લખવા માટે આપવામાં આવશે . 4:15 થી 4:30 દરમિયાન PART - A ની OMR એકત્રિત કરવા નથી PART - B માટે ઉત્તરવહી નથા બારકોડસ્ટીકરનું વિતરણ કરવાનું રહેશે . 4:30 થી 6 : 30 નો સમય PART - B ની ઉત્તરવહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે . 6.30 કલાકે પરીક્ષા પૂર્ણ થશે . OMR ઉત્તરપત્રિકામાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવાફક્ત કાળી ભૂરી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે . વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણ વિજ્ઞાન ( 053 ) , ભૌતિક વિજ્ઞાન ( 55 ) અને વિજ્ઞાન ( 057 ) વિષયોની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ -2022 માં લેવામાં આવશે . કમ્પ્યૂટર એજ્યુકેશન ( પ્રાયોગિક ) ( 332 ) વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ શાળાએ બોર્ડને તા.28-03-2022 સુધીમાં ON LINE મોક્લવાના રહેશે . પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડનંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ , વાર અને સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું . પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીયા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું . બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાનો 20 મિનિટ અગાઉ હાજર રહેવું . પપત્રને લગતું કોઈ પણ સાહિત્ય , પુસ્તક , ગાઇડ , ચાર્ટ તેમજ મોબાઇલ ફોન , ડિજિટલ થડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે . પરંતુ સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે . તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે . પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું કાચે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નાય લેવી
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માર્ચ-૨૦૨૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માર્ચ-૨૦૨૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર