કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા બાબત -ગ્રામ વિકાસ કચેરી
મહત્વપૂર્ણ લિંક
કર્મચારીઓને ઘરે બેઠા જે કામ કરવાના હોય તે બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા બાબત -ગ્રામ વિકાસ કચેરી
કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા બાબત -ગ્રામ વિકાસ કચેરી
: હાલમાં , નોવેલ કોરોના વાયરસ ( કોવિસ -૧૯ ) અને તેનાં વેરિયન્ટ ઓમીક્રોનનાં સંક્રમણને નિયંત્રણમા લાવવા લેવાનાં થતાં નિવારાત્મક પગલાનાં ભાગરૂપે કમિશનર , ગ્રામ વિકાસની કચેરી માટે નીચેની વિગતે સુચનો પરિપત્રિત કરવામાં આવે છે ; . 16 . નં.ગવક / મકમ / ૨૦૯૬૧૨૭ ૨૦૨૨ કમિશનર ગ્રામ વિકાસની કચેરી , બ્લૉક નં .૧૬ , ત્રીજો માળ , ડૉ . જીવરાજ મહેતા ભવન , ગાંધીનગર તા .૦૬ / ૦૧ / ૨૦૨૨ • વર્ગ -૧ અને વર્ગ -૨ નાં અધિકારીઓનાં સંબંધમાં કચેરી / કામની જરુરીયાતને ધ્યાને રાખી સંબંધિત વહીવટી વિભાગનાં વડા / ખાતાનાં વડા / કચેરીનાં વડા નકકી કરે તે મુજબ તેઓએ ઉપસ્થિત રહેવાનું રહેશે . • અધિકારીશ્રીઓએ લગત શાખાઓમાં વર્ગ –૩ અને તેથી નીચેનાં કર્મચારીશ્રીઓની હાજરીની સંખ્યા અનુસાર રોટેશન અથવા હાફ - ડે અટેન્ડન્સ નિયત કરી કર્મચારીશ્રીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે . • કચેરી શરૂ થયાનાં સમયે કચેરીમાં દાખલ થતાં પહેલા ટેમ્પરેચર ગન મારફત ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે . જેની વ્યવસ્થા અત્રેની કચેરીની વહીવટ શાખાએ કરવાની રહેશે . • બાકીનાં અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓએ સંબંધિત શાખા અધિકારીશ્રી / અધિક કમિશનરશ્રીની સૂચના અન્વયે ઘરેથી કાર્ય ( વર્ક ફોમ હોમ ) કરવાનું રહેશે , તેમજ મોબાઈલ ફોન અને ઈ - મેઈલ પર ઉપલબ્ધ રહેવાનું રહેશે . કચેરી ખાતે તમામ અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓનાં કોવિડ ઇન્ફેક્શન ચકાસવા માટે રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન અત્રેની કચેરીની વહીવટ શાખા કરવાનું રહેશે . કચેરી ખાતે ઉપસ્થિત રહી ફરજ બજાવનાર અધિકારીશ્રી / કર્મચારીશ્રીએ કોવિડ વેક્સિનનાં ૨ ( બે ) ડોઝ ફરજિયાતપણે લીધેલ હોવા જોઇશે તેમજ ૨ ( બે ) ડોઝ મેળવ્યા હોવાનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે . 0 OFFICEEST ! CRD ORDER - 2012.docx કચેરી ખાતે ઉપસ્થિત રહી ફરજ બજાવનાર અધિકારીશ્રી / કર્મચારીશ્રીએ N - 95 માસ્ક અથવા સર્જિક માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે .
કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા બાબત -ગ્રામ વિકાસ કચેરી
. • અત્રેની કચેરી દ્વારા યોજાનાર વિવિધ રૂબરૂ મિટિંગ્સ ટાળી તેમજ તાબા હેઠળ કે અન્ય કચેરીઓમાંથી કામગીરી અર્થે કોઇ અધિકારીશ્રી / કર્મચારીશ્રીને અત્રેની કચેરી ખાતે રૂબરૂ બોલાવવાનું ટાળી ડિજીટલ પ્લેટફોર્મનાં માધ્યમથી જરૂરી કાર્યવાહી થાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે . . પ્રતિ , . કચેરી ખાતે ઉપસ્થિત રહી ફરજ બજાવનાર અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓએ સામાજિક અંતર / સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે . • જે અધિકારીશ્રી / કર્મચારીશ્રીને કોરોના વાયરસ ( કોવિડ -૧૯ ) અથવા તેનાં વેરિયન્ટ ઓમીક્રોનથી સંક્રમિત હોઇ તેમણે દિન -૧૪ નો હોમ ક્વોરેન્ટાઇન / હોમ આઇસોલેશન પિરિયડ પૂર્ણ થયે સિવિલ સર્જનનું ફિઝિકલ ફિટનેસ સર્ટીફિકેટ મેળવી પોતાની ફરજો પર હાજર રહેવાનું થશે . • જે કર્મચારીશ્રી / અધિકારીશ્રીનાં પરિવારનાં સદસ્ય કોરોના વાયરસ ( કોવિડ -૧૯ ) અથવા તેનાં વેરિયન્ટ ઓમીક્રોનથી સંક્રમિત હોઇ તેમણે RTPCR ટેસ્ટ રીપોર્ટ મેળવી ફરજ પર હાજર રહેવાનું થશે . . કોરોના વાયરસ ( કોવિડ -૧૯ ) અથવા તેનાં વેરિયન્ટ ઓમીક્રોનનાં સંક્મણનાં કિસ્સામાં જે - તે સંક્રમિત કર્મચારીશ્રી / અધિકારીશ્રી અથવા કર્મચારીશ્રી / અધિકારીશ્રીનાં પરિવારનાં સંક્રમિત સદસ્યનાં કિસ્સામાં સિવિલ સર્જનનું ફિઝિકલ ફિટનેસ સર્ટીફિકેટ / RTPCR ટેસ્ટ રીપોર્ટ સાથે ફરજ પર હાજર ન થાય ત્યાં સુધી આવા અધિકારીશ્રી / કર્મચારીશ્રીને રોટેશન / હાફ ડે યાદીમાંથી બાદ ગણવાનાં રહેશે . શાખાધિકારીશ્રીએ રોટેશન / હાફ ડે વ્યવસ્થાપનની યાદી આજરોજ તા .૦૬ / ૦૧ / ૨૦૨૨ નાં રોજ અત્રેની મહેકમ શાખામાં રજૂ કરવાની રહેશે . ઉપરોક્ત પરિપત્રની સુચનાઓનું પાલન તા .૦૬ / ૦૧ / ૨૦૨૨ થી અન્ય કોઇ સુચના ન મળે ત્યાં સુધી કરવાનું રહેશે .
કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા બાબત -ગ્રામ વિકાસ કચેરી