મોબાઈલમાં જ આમંત્રણ પત્રિકા બનાવો, નામ અને ફોટો વાળું કાર્ડ સરળતાથી બનાવવા માટે
મહત્વપૂર્ણ લિંક
મોબાઈલમાં જ આમંત્રણ પત્રિકા બનાવો, નામ અને ફોટો વાળું કાર્ડ સરળતાથી બનાવવા માટે
મોબાઈલમાં જ આમંત્રણ પત્રિકા બનાવો, નામ અને ફોટો વાળું કાર્ડ સરળતાથી બનાવવા માટે
તમામ મિત્રો માટે ખાસ જણાવવાનું કે અહીં મૂકવામાં આવી એપ્લિકેશનની મદદથી તમે જ્યારે ફ્રી હોય સમયની અનુકૂળતા હોય તમારું કામકાજ ના હોય અને તમારે કંઈક નવું કરવું છે બેઠા બેઠા કંઈક ઇનોવેશન જેવું કંઈક નવું જાણવા જેવું કરવું છે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવી આની અંદર એપ્લિકેશન તમે જુદા જુદા આમંત્રણ કાર્ડ બનાવી શકો છો આમંત્રણ કાર્ડ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન છે તમે જ્યારે ફ્રી હોય તો તમે તમારા ઘરના સભ્યોના નામ યાદ હોય તો તમે તમારા જેવું જરુર પડી તેઓ ઈન્વીટેશન કાર્ડ બનાવી શકો છો જ્યારે જ્યારે આવી જરૂરિયાત પડે ત્યારે આવા કાઢવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે પણ જ્યારે તમારે સમયની અનુકૂળતા હોય તે ફ્રી હોય અને કંઈક નવું કરવાની કંઈક જાણવા જેવું કંઇક હટકે કરવાની ઈચ્છા થાય ત્યારે આવીએ પ્લીઝ કરવી જોઈએ અને આ બધું શીખવું જોઈએ અનુકૂળતા મુજબ સમયની અનુકૂળતા મુજબ જ્યારે જ્યારે આવી જરૂર પડતી હોય છે ત્યારે ઘણો સમય બરબાદ થઈ જતો હોય છે પણ આપી એપ્લિકેશન તમે તેના સ્ટેપ જોયેલા છે તેના કયા કયા કામ કરે છે એ મુજબ કામ થાય છે તો તમારું કામ એકદમ ઝડપથી થઈ જશે માટે ઈન્વીટેશન કાર્ડ બનાવવા માટે આવી એપ્લિકેશન દરેક મિત્રોએ પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરવી જોઈએ શીખી લેવું જોઇએ અને પછી જરૂર ના હોય તો તેને દૂર કરી શકો છો પણ જ્યારે જરૂર પડે ત્યારે સ્ટોપ કરી વાત કરો ત્યારે મુશ્કેલી થતી નથી ઝડપથી કામ થતું હોય છે માટે આવી ઉપયોગી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જોઇએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ તમામ મિત્રોને વિનંતી કે આવી ઉપયોગી માહિતી માટે અમારું whatsapp અમે બનાવેલું છે એ whatsapp માં ઘણા બધા મિત્રો જોડાયેલા છે કે તમે ના જોડાયેલા હોય તો તમને પણ વિનંતી કરવામાં આવે છે કે તમે મારા whatsapp ગ્રુપમાં જોડાઓ જો તમે google માં પ્રોજેક્ટ 303 whatsapp નકશો તો પણ અમારા ગ્રુપની લીંક તમને મળી જશે અને એમાંથી તમે જોડાઈ શકશો માટે આવી ઉપયોગી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ રહેજો દરેક લોકોને મિત્રોને વિનંતી કે અને શૈક્ષણિક સાથે બિન શૈક્ષણિક માહિતી મૂકતા હોઈએ છીએ બિનશૈક્ષણિક માહિતીઓ પણ લોકોને ગમ્મત પડી અથવા સમય પસાર થાય કે નવું જાણવા મળે તેવી મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ માટે ઉપયોગી માહિતી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ રહેજો આજે ઈન્વીટેશન કાર્ડ બનાવાની એપલીકેશન મૂકી છે આ એપ્લિકેશન આપને યોગ્ય લાગે તે ઘણી બધી એપ્લિકેશન play store ઉપર ઘણું હોય છે તેમાંથી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો માટે આવી ઉપયોગી માહિતી માટે કાયમ માટે અમારા ગ્રુપમાં જોડાયેલા રહેવું અને વધુમાં વધુ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડી શકે તેવા પ્રયત્નો કરવા આમંત્રણ કાર્ડ બનાવવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી ઈન્વીટેશન કાર્ડ હવે તમે તમારા મોબાઇલમાં પણ બનાવી શકો છો
મોબાઈલમાં જ આમંત્રણ પત્રિકા બનાવો, નામ અને ફોટો વાળું કાર્ડ સરળતાથી બનાવવા માટે