![](https://1.bp.blogspot.com/-FxPyJnfA5MA/X8u_1ezHsiI/AAAAAAAADIQ/73OxNZzSJFMD0FSxxfmUpTd8CIV9ZzT6gCLcBGAsYHQ/s0/whatsapp-png-whatsapp-transparent-png-image-1012-min.png)
ફોટાની સાઈઝ કઈ રીતે ઘટાડવી ? એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
અવાર નવાર આપડે ફોર્મ ભરવા માટે ફોટાની સાઈઝ નાની કરવાની જરૂર પડે છે
ઓનલાઈન ફોર્મ માં જે ફોટાની સાઈઝ માંગે છે તે તમારા ફોટાની સાઈઝ ઘટાડો માત્ર એક મિનિટમાં
ફોટાની સાઈઝ કઈ રીતે ઘટાડવી ? એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે
અહીંયા એક સરસ મજાની માહિતી મુકવામાં આવી છે કે જ્યારે આપણે સારા મૂકો વિદ્યાર્થીઓની પરીક્ષા ના ફોર્મ ભરતા હોય અથવા તો કોઈ નોકરી માટે નોકરીની જરૂરિયાતવાળા અને તેમની એપ્લીકેશન કરવાની હોય ojas વેબસાઇટ પર પણ કોઈ પણ ઓનલાઇન અરજી કરવાની હોય તો ફોટા નતા સૈની સાઈઝ ઘટાડવાની વાત આવતી હોય છે તમારો ફોટો હોય એ બધામાં પડ્યો તો ઘણું બધું બહુ જ ખૂબ મોટો પડે છે અથવા તો સહી પણ ઘણી બધી ખૂબ જ મોટી સાઇઝની હોય છે તે લઈને તમારા ફોટાની સાઈઝ ઘટાડવા માટેની ઘણી બધી એપ્લિકેશન play store પર ઉપલબ્ધ હોય છે તો એમની એક એપ્લિકેશન નહિ પણ મૂકવામાં આવી છે જે એપ્લિકેશનની મદદથી તમે તમારા ફોટાની સાઈઝ કરી તેને ઘટાડી શકો છો ફોટો બંને રીતે ઘટાડી શકાય છે એક તો એક તમારી સાઇઝમાં ઘટાડો હતો પણ ઘટાડી શકાય છે એટલે કે વિહો ઘટાડવો હોય અને અથવા તો તમારી કોઈ ફોટાની સાઈઝ હોકે ભિ હોય અને તમારે તેની ૨૫ kb નો બનાવ હતો એક ચતુર્થાંશ 25% તમે એને ઘટાડી શકો છો એટલે તમને તેના ઓપ્શન જુદા જુદા હોય છે ઓપ્શન મુજબ તમે ઘટાડી શકો છો આવી સરસ મજાની એપ્લીકેશન આપણે કરવી જોઈએ વિદ્યાર્થીઓ અને વાલીઓ મિત્રો છે કે જે વિદ્યાર્થીઓ નું કામ પોતે જ વાલી તરીકે પોતે જ કરી દે છે કોઈ જગ્યાએ કમ્પ્યુટર માં ઓફિસે કે કોઈ સાયબર કાફે જેવા ઉપર અથવા તો કોઈ દુકાનમાં જતા નથી અથવા પણ મિત્રોની મદદ લેતા નથી તેવા તમામ મિત્રો માટે આવી એપ્લિકેશન ખૂબ જ ફાયદાકારક હોય છે એવા તમામ વાલીઓએ આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી વિદ્યાર્થીઓ ના ફોર્મ કરતો તો પોતાના જે વિદ્યાર્થીઓ મોટી ઉંમરના છે 18 વર્ષથી મોટી છે પોતે જાતે નોકરી માટે જુદી જુદી રજૂ કરી રહ્યા છીએ ઓનલાઇન અરજી કરવા માટે ફોટાની સાઈઝ ની જરૂરિયાત પડતી હોય છે તેવા તમામ માટે આવી એપ્લિકેશન ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ પડતી હોય છે અમુક વાર ઘણી બધી એપ્લિકેશન સરવતી નથી અને ફોટોની સાઇઝ બનાવો ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે તેમાં તમારા તમામ મિત્રો સિધાવી એપ્લિકેશન પહોંચાડજો તમારા ફોટાને ફટાફટ નીકળી આપસી અને જુદા જુદા જોઈ શકાય છે અને નાની કરી શકાય છે તમારી જેવી રીતના ઓપ્શન ના નીકળે તેવા ઘણાં બધા ઓપ્શન્સ નાની-મોટી કરી શકો છો તો આવી ઉપયોગી માહિતી તમામે તમામ મિત્રો સુધી મોકલજો તમારો ફોટો હોય તો સહી હોય તેને નાની સાઇઝમાં બનાવવા માટેની સરસ મજાની એપ્લીકેશન મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે
ફોટાની સાઈઝ કઈ રીતે ઘટાડવી ? એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે