ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક

Join Whatsapp Group Join Now

 ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

સ્વ મુલ્યાંકન 2.O ટેસ્ટ આપવાની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક

https://project303.blogspot.com/2022/01/std-6-home-learning-WhatsApp-parixa.html



ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક




ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક


ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની કસોટી ની ઉપયોગી લિન્ક જે ધોરણ છઠ્ઠા ના તમામ વિદ્યાર્થી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓ ધોરણ એક થી માંડીને ધોરણ પાંચ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી હાલ ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ છઠ્ઠા માં ગુજરાતી વિષય હોય કે ધોરણ છઠ્ઠા નું હિન્દી વિષય હોય કે અંગ્રેજી વિષય હોય કે સંસ્કૃત વિષય ધોરણ છ માં ચાર ભાષાઓ ભણવા આવતી હોય છે તો ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ચારેચાર વિશેની ભાષાઓની પરીક્ષા હોય કે ગણિત વિશે ની ધોરણ છઠ્ઠા ની પરીક્ષા હોય તે વિજ્ઞાન વિશે સામાજિક વિજ્ઞાન વિશેની ધોરણ છઠ્ઠા ની પરીક્ષા હોય આવી કોઈ પણ વિષયની પરીક્ષા હોય જે ઓનલાઇન આપવાની થતી હોય છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી ગણિત આવા વિષયોની પરીક્ષા લેવામાં થતી હોય છે આવી ઓનલાઇન કસોટી ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આપવાની થતી હોય છે તો આ વિદ્યાર્થીઓ ધોરણ પાંચ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી હાલ ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરી રહ્યા છીએ અને શિક્ષણ વિભાગના દૂરદર્શન ઉપર રોજ કરવામાં આવતો હોય છે તે છતાં પણ દીક્ષા ની ઉપર પણ તમામે તમામ વિડિયો મુકવામાં આવતા હોય છે જે તમે વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકતા હોવ છો તમે ઉપયોગી માહિતી માટે આવી ઓનલાઇન પરીક્ષા માટે તમામે તમામ વિદ્યાર્થીઓએ દરરોજ દરરોજ સમય કાઢી પરીક્ષા આપવી જોઈએ આ પરીક્ષા દર શનિવારે ચાલુ થઈ ને શુક્રવારે પૂર્ણ થતી હોય છે આખા અઠવાડિયા દરમિયાન વાલી થોડોક સમય કાઢી થોડી ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે હાજરી આપવી જોઈએ જે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા પડે બાકી હોય તમામે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ કરવી જોઈએ વાલીઓને વિનંતી કે તમારે તમારા કાર્યમાં વ્યસ્ત હોવ છું સમય મળતો નથી એટલા માટે જ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા સાત દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે સાત દિવસ દરમિયાન તમારે ફક્ત થોડો સમય કાઢીને તમારા વિદ્યાર્થી પાસે ટાઈમ આપી અને પરીક્ષા આપવા કોશિશ કરવાની છે અને તે પરીક્ષા પૂર્ણ થયા બાદ તેનું રિઝલ્ટ જોઈએ તેના અભ્યાસ કરવા માટે ચર્ચા છે કે તેને દૂર કરવા માટેની લીંક પર મૂકવામાં આવતી હોય છે તેમ જે ફરીવાર અભ્યાસ કરી શકો તમારે 50 દૂર કરી શકો છો તો જેટલા પણ વાલીઓના બાળકો ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરી રહ્યા છીએ તે તમામે તમામ ભાઈઓને વિનંતી કે આપણા પાલને ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરી રહ્યો છે તેની તેની પૂરેપૂરી તૈયારી કરાવવી જોઈએ જે વિષયમાં કચાસ હોય તે વિષયની પચાસની પૂર્ણ કરાવી જોઈએ ધોરણ છઠ્ઠા માં જ સાત વિષય આવી રહેશે ગુજરાતી વિષય હોય કે હિન્દી વિષય હોય ગ્રેજી વિષય હોય કે સંસ્કૃત વિષય ચાર ભાષાઓનો વિશે જે પણ હોય અથવા તો સામાજિક વિજ્ઞાન હોય તો વિજ્ઞાન ટેકનોલોજી વિશે હોય અથવા તો ઘરેથી પ્રક્રિયાનો ગણિત વિષય હોય કોઈપણ વિષય હોય તે નીચે સૌ મૂલ્યાંકન કસોટી આપવા પ્રયત્ન કરવો જોઈએ જે વિદ્યાર્થીઓની કસોટી બાકી હોય તે તમામે તમામ ભાઈઓને વિનંતી કે આપણા ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરતા બાળકને એની ફરજ સમજી ઓનલાઇન કસોટી આપવા પ્રયત્ન કરવો જોઈએ આ કસોટી સરળ છે સૌપ્રથમ આવતી તેની જગ્યાએ હાલ મૂલ્યાંકન કસોટી નવી જ લાઈટ એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે આવી કસોટી દરજી હાલ દરરોજ બે વિષયની કસોટી થતી હોય છે જેથી સમય જે સમયે ફેરફાર થતા હોય તે ફેરફાર મુજબ કસોટી આપવાનો પ્રયત્ન કરવો જોઈએ જે વાલીઓના વિદ્યાર્થી ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરતા હોય તો મને તમને વિનંતી કરવામાં આવે છે કે આવી કસોટી ચૂકાવી ના જોઈએ 


ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક



ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને વિનંતી આપનો બાળક કસોટી આપતો હોય તો થોડોક ટાઈમ નથી કસોટી આપતો હોય તેની સામે નજર રાખી અને તેનું રિઝલ્ટ જોવા વિનંતી જો વિદ્યાર્થી માં કચાસ જણાય તો એ રીઝલ્ટ ના નીચે જ તે કસોટીમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેની તૈયારી માટેના વિડીયોની લીંક મૂકવામાં આવેલી હોય છે એ વિડીયોની લીંક દ્વારા જે કચાશ રહી ગઈ હોય તે દૂર કરવા માટે તેની તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે માટે ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ને વિનંતી કે આટલું ધ્યાન રાખી આટલી પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે 



ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક

ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR