ધોરણ-7 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-7 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 કસોટી આપવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
સ્વ મુલ્યાંકન 2.O ટેસ્ટ આપવાની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-7 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક
ધોરણ-7 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક
ધોરણ ૭માં અભ્યાસ કરતા બાળકો માટે કે જે બાળકો ધોરણ છઠ્ઠા નો અભ્યાસ પૂર્ણ કરી હાલ ધોરણ ૭માં અભ્યાસ કરી રહ્યા છે અને સાતમા ના તમામે તમામ વિષયનો અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ સાત ના સાત વિષય ઉપર કાર્યક્રમ આવતો હોય છે તેમાં જુદા જુદા વિશેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે એ અભ્યાસ કર્યા બાદ જે ધોરણ સાતના વિદ્યાર્થીઓ હોય તે તમામે તમામ વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ થયા બાદ તેને પરીક્ષા આપવાની થતી હોય છે હાલ ઓનલાઈન પરીક્ષા ની સુવિધા ઉપલબ્ધ છે સૌપ્રથમ શિક્ષણ વિભાગ દ્વારા whatsapp માં પૈસા લેતા કસોટી મૂલ્યાંકન કસોટી નવી એપ્લિકેશન શરૂ કરેલ છે ધોરણ સાતના વિદ્યાર્થીઓ કસોટી થતી હોય છે આ કસોટી સમયે વિદ્યાર્થીના માતા-પિતા બંને હાજરી આપી કસોટી નું ધ્યાન રાખવાનું થતું હોય બાળક જ્યારે કસોટી આપતો હોય તો તે હાજરી આપી અને ખરેખર કેટલા ગુણ આવ્યા છે તે ધ્યાન રાખવાનું થતું હોય છે બાળકની કચાસ જાણી શકાય છે નિષ્પત્તિ 50 ધરાવતો હોય તેની પત્ની નું લિસ્ટ પણ જોઈ શકાય છે અને તે લિસ્ટ શિક્ષક દ્વારા જોઈ શકાતું હોય છે તમે ઉપયોગી માહિતી મેળવવા માટે વિદ્યાર્થી પાસે વાલીએ થોડો સમય કાઢી હાજરી આપવી જોઈએ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આવી પરીક્ષા આપે તે માટે પ્રયત્ન કરવો જોઈએ આ વિવિધ માહિતી પ્રોજેક્ટ whatsapp માં મુકવામાં આવતી હોય છે તેમાં જોડાયેલા રહેવું જોઈએ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આવી માહિતી પહોંચાડવી જોઇએ જે વિદ્યાર્થી ધોરણ 7 નો અભ્યાસ કરી રહ્યા હોય તે તમામે તમામ વિદ્યાર્થીઓએ આવી પરીક્ષા આપવી જોઈએ.અને કસોટીમાં ભાગ લેવો જોઈએ પૂરો સાતના વિદ્યાર્થીઓ ની કસોટી શનિવારે ચાલુ થઈ શુક્રવાર સુધી ચાલતી હોય છે તો અઠવાડિયાના સાત દિવસ દરમિયાન વાલીએ થોડો સમય કાઢી વિદ્યાર્થી પાસે હાજરી આપવી જોઈએ અને એક સમય એવો હોય કે વાલી કોઈ વોટ્સએપનો ઉપયોગ ના કરતા હોય તો અન્ય રીતે પણ આવ કસોટીનું આપી શકાય છે ઈન્ટરનેટ ધરાવતા જો લેપટોપ નંબર મોબાઈલ નંબર નાખી otp નાખીને એમાં કશું આપી શકો છો તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો તેના માટે તમારી શાળાના ડાયસ કોડ ની જરૂર પડે છે તમે શિક્ષક પાસેથી મેળવી શકું છું અને તમે તમારી કસોટી આપી શકો છો જે વિદ્યાર્થી ઓનલાઇન કસોટી આપી શકતા નથી તેનું રજિસ્ટ્રેશન થવું જરૂરી છે એના માટે ફક્ત શાળાના ડાયસ કોડ ની જરૂર પડતી હોય છે ત્યાર બાદ તમારું ધોરણ અને તમારું નામ પસંદ કરી તમે તમારી કસોટી આપી શકતા હોય છે સાવ સરળ રીતે કસોટી આપણી પ્રોસેસ છે કોઈ મુશ્કેલી નથી સાવ સરળ રીતે કસોટી આપવાની હોવા છતાં ઘણા બધા વાલીઓ કસોટી આપી નથી રહ્યા તેવા તમામે તમામે વિનંતી કરવાની કે તમામે તમામ કાળજી રાખી હાજરી આપી વિદ્યાર્થીની કસોટી કરવી જોઈએ અને તેનામાં જે કચાશ રહી ગઈ હોય તે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કસોટી પૂર્ણ થયા બાદ તેનું રિઝલ્ટ પણ તરત જ જોઈ શકાય છે માટે આવી કસોટી ખરેખર તમામે તમામ વિદ્યાર્થી આપવી જોઈએ.અને કવાલી એવી કાળજી રાખવી જોઈએ કસોટી પૂર્ણ થયા બાદ રિઝલ્ટ આવ્યા બાદ જે કચાસ રે દૂર કરવા માટેના એ બધા પ્રશ્નાવલી જ તે માટે નીચેની લીંક પર મૂકવામાં આવે છે એ લીંક ઉપરથી તમે અભ્યાસ પણ કરી શકો છો અને પૂરેપૂરી જે કચાશ રહી ગઈ હોય તે સંપૂર્ણ પણે સિદ્ધિ મેળવવા માટે તમે અભ્યાસ પણ કરી શકો છો માટે ઉપયોગી માહિતી તમામે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી જોઇએ
ધોરણ-7 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક
ઓનલાઇન પરીક્ષા સો મૂલ્યાંકન કસોટી ધોરણ સાતના વિદ્યાર્થીઓ માટે દરરોજ જુદી જુદી લીંક ઉપર ના જવું પડે ફક્ત એક જ નથી તમે મૂલ્યાંકન કસોટી આપી શકશો દર શનિવારે ચાલુ થતા કસોટી શુક્રવાર સુધી ચાલતી હોવાથી ગમે ત્યારે આપી શકાય છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ ધોરણ ૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સુધી પહોંચે જેટલા પણ વિદ્યાર્થી ધોરણ 7 નો અભ્યાસ કરી રહ્યા છે કે તમામે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ સુધી આવી માહિતી પહોંચાડવી જોઇએ ધોરણ ૭માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ લીંક ઉપરથી પરીક્ષા આપી શકશે અઠવાડીયામાં દરરોજ બે વિષયની પરીક્ષા મૂકવામાં આવે છે બંને વિશે પૂર્ણ કરવા ખૂબ જરૂરી છે આવી માહિતી ધોરણ સાતના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવે છે