ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક

Join Whatsapp Group Join Now

 ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક

સ્વ મુલ્યાંકન 2.O ટેસ્ટ આપવાની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક


https://project303.blogspot.com/2022/01/std-5-home-learning-WhatsApp-parixa.html




ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક



ધોરણ પાંચ માં અભ્યાસ કરતા બાળકો માટે ખાસ અગત્યનું ખૂબ જ મહત્વની માહિતી છે જે બાળકો ધોરણ પાંચમા નો અભ્યાસ કરી રહ્યા છે તે તમામે તમામ બાળકોના તમામે તમામ વાલીઓએ સુધી આ મેસેજ પહોંચાડજો તમામે તમામ વાલીઓને આવી માહિતીની જાણ હોવી જરૂરી છે જે બાળકો ધોરણ પાંચમા નો અભ્યાસ કરી રહ્યા છે તે બાળકો ગુજરાતી વિષય ગણિત વિષય હોય કે તેમનું સૌની આસપાસ વિષય હોય અથવા તો ગણિત નું નામ પણ બદલી ધોરણ 5 નો વિષય ગણિત વિષય ની જગ્યાએ ના પાઠ્યપુસ્તક ગણિત ગમ્મત શબ્દ તમે જોયો હશે તો આપવો અઘરો વિષય છે લાગતો તો બાળકને તે ખરેખર અઘરૂં નથી ધોરણ 5 ના બાળકો માટે ગણિત વિશે ગણિત ગમ્મત બોઝ વિશે છે માટે તેના પાઠ્યપુસ્તક ઉપર તમે વાંચશો તો ગણિત વિશે ની જગ્યાએ ગણિત ગમ્મત શબ્દ નું નામ વિષય તમને જોવા મળશે સરસ મજાની તૈયારી કરાવતી શિક્ષણ વિભાગ જે બાળકોએ જે વિષયમાં તૈયારી કરી છે તે વિષયની તૈયારી બાદ તેની કસોટી લેવાની થતી હોય છે આવા સમયમાં કપરા સમયમાં બાળકોની રૂબરૂ કસોટીના લઈ શકાય પણ ઓનલાઇન કસોટી ચોક્કસથી લઈ શકાય છે એમ એ પ્રયત્ન આધારે જ ધોરણ-૫ ના બાળકોને ઓનલાઇન કસોટી આપવા માટે અહીં સરસ મજાની લિંક મૂકવામાં આવી છે એ લીંક દ્વારા તમે દર અઠવાડીએ અહીંયા કસોટી આપી શકો છો આ અઠવાડિયાના 7 દિવસની 7 જનવરી કસોટી શરૂ કરી દેવામાં આવી છે હાલમાં દરેક બાળકે બે વિષયની કસોટી આપવાની થતી હોય છે આ પરીક્ષા પૂર્ણ થયા બાદ તેનું પરિણામ પણ તમે જાણી શકો છો કસોટી ના પ્રશ્નો ના અંતે પરિણામ જાણી શકાતું હોય છે પરિણામ મળ્યા પછી તેની ગુણની જોયા બાદ વિદ્યાર્થી ને ખબર પડી જતી હોય છે કે તેનામાં કેટલી ક્ષમતા સમાયેલી છે પોતે કેટલી તૈયારી કરી છે જે જે વિદ્યાર્થીઓ તૈયાર નથી કરી તે તમામ વિદ્યાર્થીઓને ગુણ ઓછા મળતા હોય છે ઓછા ગુણ મળવાના કારણે તે નિરાશ થઇ ન જાય એટલા માટે જ એક પરિણામ ના અંતે પરિણામ પૂર્ણ થયા બાદ નીચે એ જ પ્રશ્નોના આધારે જે તૈયારી કરવાની થતી હોય છે તે વિડીયોની લીંક આપેલ હોય છે એ જોઇને તમે તે પરિણામની જે તમારી ભૂલ થઈ છે તે સુધારવા માટે તૈયારી કરી શકો છો માટે હાલ જે ધોરણ પાંચમા નો અભ્યાસ કરી રહ્યા છે કે તમામે તમામ વિદ્યાર્થીઓ ને વિનંતી કે પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાઈ જવું અને તેમાં આવતી માહિતીનો અભ્યાસ કરતા રહેવું હાલ ઓનલાઈન કસોટીની અહીં મૂકવામાં આવી છે સાચવી રાખવી જોઈએ દર અઠવાડિયે અહીંયા પ્રશ્નો બદલાતા રહેશે અને વિષય પણ બધા રહેશે દર શનિવારે આ કસોટી આપવા માટે થતી હોય છે તો ધોરણ પાંચ માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ ને વિનંતી કે આપણા પાડીને આ કસોટી ચોક્કસ આવશો આપનો પુત્ર હોય કે પુત્રી હોય તમામે તમામ ને આ કસોટી ઘરે બેઠા આપવાની હોય છે માટે આપણે બે મિનિટ ધ્યાન રાખી અને કસોટી પૂર્ણ કરવા પ્રયત્ન કરવું જોઈએ 




ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક




ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન કરવા માટે સૌ સરસ મજાની online link મૂકવામાં આવી છે ઓનલાઈન ની મદદથી ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ પોતાના વિશે ની કસોટી આપી શકશે હાલમાં બે વિશેની કસોટી આપવાની થતી હોય છે આ કસોટી પૂરેપૂરી ઓનલાઇન હોવાથી નેટવર્ક હોવું ખૂબ જ જરૂરી છે જે વિદ્યાર્થીઓના વાલીઓ ઇન્ટરનેટની હોય તે વિદ્યાર્થીઓ કસોટી આપી શકતા નથી આ કસોટી આપવા માટે ઇન્ટરનેટ ફરજિયાત છે હાલમાં આ કસોટી આપવા માટે ઈન્ટરનેટ વગર આપવા માટે ખૂબ જ મુશ્કેલી છે માટે ઇન્ટરનેટ તમારી પાસે ના હોય તો શિક્ષક ના મોબાઈલ માં પણ તમે આકાશ ઉઠાવી શકો છો આ બાબત ખાસ ધ્યાન રાખવું જોઈએ ધોરણ પાંચમા નો અભ્યાસ કરતા તમામે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ સુધી આવી માહિતી પહોચાડવા માટે વિનંતી કરવામાં આવે છે




ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક


ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR