ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક

Join Whatsapp Group Join Now

 ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક


મહત્વપૂર્ણ લિંક

ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક

સ્વ મુલ્યાંકન 2.O ટેસ્ટ આપવાની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક


https://project303.blogspot.com/2022/01/std-4-home-learning-WhatsApp-parixa.html



ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક

ધોરણ ચોથા માં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે ખાસ અગત્યનો sandesh વિદ્યાર્થીઓના વાલીઓ આ મેસેજ વાંચો ખૂબ જરૂરી અને સમજવો ખૂબ જરૂરી છે ધોરણ ૪ ના બાળકો ત્રણ વર્ષ સુધી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને હાલ ધોરણ ચોથુ અભ્યાસ કરી રહ્યા છીએ જે હાલ ધોરણ ચાર ના તમામે તમામ વિશેનો અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ પણ ચાલુ કરી દીધેલ છે જે બાળકો વાંચન ગણન લેખનમાં 50 ધરાવતા હોય તેવા બાળકો માટે આવી પરીક્ષા પે ખૂબ જ મુશ્કેલ હોય છે માટે આવી મુશ્કેલી ભરી પરીક્ષા બાળકો વાંચન ગણન લેખનમાં જ નબળા હોય તો કસોટી છે ખરેખર ખૂબ જ મુશ્કેલ હોય છે આવી મુશ્કેલી દૂર કરવા માટે વાલીઓએ પોતે હાજરી આપવી ખૂબ જરુરી છે જે જે વિદ્યાર્થીઓના વાલીઓ આવી કાળજી રાખતા હોય છે તેમના વિદ્યાર્થીઓ ખરેખર અભ્યાસમાં આગળ નીકળી જતા હોય છે એક વાલી તરીકે આપણે વિદ્યાર્થી પાસે સમય આપવામાં ખૂબ જ જરૂરી છે આપણું બાળક ધોરણ ચોથા માં અભ્યાસ કરતો હોય અને ફેસબુક 50 થઈ ગઈ હોય તે પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી છે ધોરણ ચોથા માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ આપેલી લિંક પર ક્લિક કરી દર અઠવાડિયે બે વિશેની કસોટી આપવાની થતી હોય છે તે પૂર્ણ કરવાની રહેશે જે જે વિશેની કસોટી આવતી હોય પર્યાવરણ વિષય પર્યાવરણ વિશે ની કસોટી આપી ખૂબ જ જરૂરી છે ગણિત ગમ્મત વિષય હોય તો તેની પણ કસોટી ખૂબ જ જરૂરી છે કસોટીના અંતે તેનું પરિણામ પણ જાણી શકાતું હોય છે ધોરણ ચાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ને વિનંતી કે આવી કસોટી આપવી જોઈએ આ કસોટી ઓનલાઈન હોવાથી ઇન્ટરનેટ હોવું ખૂબ જ જરૂરી છે બાળકોના હોવાથી વિદ્યાર્થી reveille હાજરી આપવી જોઈએ કસોટી પૂર્ણ કરી તેમના શિક્ષકને જાણ કરવી જોઈએ શિક્ષકની ફોન કરીને જણાવું છું કે તમારી કયા વિષયમાં કેટલા ગુણ મળી છે તમામ ભાઈઓને વિનંતી કે તાપનો બાળકને થોડું ચોથા અભ્યાસ કરી રહી છે તે અગાઉના અભ્યાસ પૂર્ણ કરી અને ચોથામાં પેશ કરતું હોય તો તેને લગતા વિષયની કસોટી ઓનલાઈન અપાવી જોઈએ કોઈ પણ બાળક બાકી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કસોટી પૂર્ણ થયા બાદ શાળામાં ફોન કરી જણાવશો ખૂબ જ જરૂરી છે 


ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક


ધોરણ ચાર માં અભ્યાસ કરતા નાના બાળકોને ઓનલાઇન કસોટી આપવામાં મુશ્કેલી ન પડે એટલા માટે જ જે બાળકો ઘરમાં બીજા અને બાળક મોટા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો તેવા બાળકને મદદ લઈ શકાય અથવા તો બાળકના મમ્મી પપ્પા એ થોડો સમય કાઢી વિદ્યાર્થી પાસે સમય આપી બાળકને શીખવું જોઈએ કે મૂલ્યાંકન કસોટી તે પહેલા whatsapp માં લેવામાં આવતી હતી એ હાલ ઓનલાઈન કસોટીમાં વિદ્યાર્થી કેવી રીતે ભાગ લેવો તેના સરળ રચના થયેલ હોય તો રજીસ્ટ્રેશન કરવા માટે વિનંતી કરવામાં આવે છે કે તમામે તમામ ધોરણ ચાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ પરીક્ષામાં ભાગ લેવો જોઈએ અને તમામે તમામ વાલીઓએ વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રોસેસ શિખવાડવું જોઇએ પણ જવાબ તો વિદ્યાર્થી પોતે જાતે જ કરવો જોઈએ જવાબ આપવા વરચે નાનામાં નાનું બાળક પણ કસોટી ના જવાબ આપી શકે તેટલી સરળ કસોટી બનાવવામાં આવેલી છે આવી કસોટી તમામે તમામ વિદ્યાર્થી જાતે જ પૂર્ણ કરી વાલીએ ફક્ત અને ફક્ત દેખરેખ જ રાખી તે સિવાય અન્ય કોઈ મદદ કરવાની રહેશે નહીં ફક્ત બાળકને જવાબ આપતો નથી ફાવતી તો તેનો પ્રશ્નો વાંચી સંભળાવવાનો હોય છે અને જવાબ વાંચી સંભળાવો ના હોય છે ત્યારબાદ જવાબ નક્કી કરવાની જવાબદારી બાળકની પોતાની રહેતી હોય છે વિદ્યાર્થી જાતે જવાબ આપવાનો રહેતો હોય છે માટે આવી ઓનલાઇન કસોટી ધોરણ ૪ ના બાળકો માટેની કસોટી હોવાથી તમામ તમામ તમામ અભ્યાસ કરતા બાળકો સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવે છે 


ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક



ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR