ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક

Join Whatsapp Group Join Now

 ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો 




મહત્વપૂર્ણ લિંક

સ્વ મુલ્યાંકન 2.O ટેસ્ટ આપવાની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક


https://project303.blogspot.com/2022/01/std-3-home-learning-WhatsApp-parixa.html


ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક


નાના બાળકો પણ ઓનલાઇન કસોટી ખૂબ જ મુશ્કેલી જણાતી હોય છે જે બાળકો ધોરણ ત્રીજા નો અભ્યાસ કરી રહ્યા છીએ તે બાળકો ઉંમરમાં નાના હોવાથી ઓનલાઇન કસોટી આપવામાં તેમને ઘણી બધી મૂંઝવણ થતી હોય તે વાલી તરીકે આપણી ફરજ છે કે બાળકને મૂંઝવણ દૂર કરવી જોઈએ જે વાલીઓની જણાતી હોય તો તમામ શાળામાં શિક્ષક પાસે મદદ મેળવી શકે છે શાળાના શિક્ષકોએ ઓનલાઈન કસોટી કેવી રીતે આપવી તેની તમામે તમામ સમજણ આપી દેશે આ બાબતની અન્ય સમાજ માટે પણ તેની પીડીએફ અને અન્ય માહિતીઓ પણ આપણે મૂકવામાં આવતી હોય છે કસોટી કેવી રીતે આપવી તેના માટે શું પ્રયત્નો કરવા કેવી રીતે પ્રોસેસ કરવી તમામે તમામ મૂંઝવણ દૂર કરવા માટેની સરસ મજાની માહિતી પ્રોજેક્ટર સૂત્ર whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે જો તમારી આસપાસ કોઈ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાયેલો હોય તો તમારે જોડે જવા માટે વિનંતી કરી ઓનલાઇન કસોટીયા ઓનલાઇન પછી પરીક્ષા હોવાથી તમામે તમામ વિદ્યાર્થી બે વિષયની કસોટી ખૂબ જરૂરી છે દર અઠવાડિયે કસોટી ના વિષયો અને પ્રશ્નો બદલાતા રહેતા હોય છે પરીક્ષા પૂર્ણ થયા બાદ તેનું મૂલ્યાંકન પણ જાતે જ કરી જતું હોય છે એટલે કે પરીક્ષામાં પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી ને કયા પ્રશ્નો જવાબ સાચો છે પ્રશ્નનો જવાબ ખોટો છે તે જણાવો જણાવવામાં આવે છે અને તેના ગુણ પણ જણાવવામાં આવે છે પરીક્ષા પૂર્ણ થયા બાદ તેને શીખવા માટે જે 50 દૂર કરવા માટે વિડીયો પર મૂકવામાં આવે છે તેનો અભ્યાસ કરી વિદ્યાર્થી શીખી શકે છે અને ફરીવાર પ્રશ્નો વાંચીને સાચા જવાબ જાણી શકતો હોય છે માટે આવી કસોટી ખૂબ જરૂરી હોવાથી તમામે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ ને વિનંતી કે તમામે તમામ બાળકો કસોટીમાં ભાગ લે તમારી આસપાસ જેટલા પણ વિદ્યાર્થીઓ ધોરણ ત્રીજું કરતા હોય તે તમામે તમામ વિદ્યાર્થીઓ ને વિનંતી કે ધોરણ ત્રીજા ધોરણની ઓનલાઇન પરીક્ષા પાસ કરવી જોઈએ દર શુક્રવારે પરીક્ષા પૂર્ણ થઈ જતી હોય છે શનિવારે નવા વિશેની નવા પ્રશ્નો ની માહિતી આપવાની થતી હોય છે હાલમાં કસોટી બે વિશેની લેવામાં આવે છે તો તમામે તમામ વિદ્યાર્થી બંને વિશેની કસોટી પૂર્ણ કરી અને વિષયની તૈયારી કરવી જોઈએ દર રવિવારે રજા હોવાથી વાલીઓ ઘરે પણ હોય છે રવિવારે રજાના કારણે કોઈ પણ બાળક કસોટી થી વંચિત ન રહી જાય તેની જવાબદારી રાખવાની હોય છે કસોટી પૂર્ણ થઇ ગયા બાદ તમારી શાળામાં ફોન કરી તેના ગુણ પણ તમે જણાવી શકો છો અને તેની જાણ પણ કરી શકો છો પ્રેમની કસોટી પૂર્ણ કરી દીધેલ છે પરંતુ અભ્યાસ કરતા જે બાળકો નાના હોય તો મારી પાસે બેસી તેને સમજણ આપો ખુબ જરુરી છે.જે બાળપણ વાંચન ગણન લેખનમાં 50 ધરાવતા હોય તે તમામે તમામ બાળકોને જોડે રહીને મદદ કરીશ પર શિક્ષક ને ફોન કરી અન્ય પ્રશ્ન હોય તો પૂછી શકો છો શાળામાં રૂબરૂ જઇને પણ માર્ગદર્શન મેળવી શકો છો માટે ઉપયોગી માહિતી તમે તમારી ઓનલાઇન કસોટી આપવા માટે ત્રીજા ના વિદ્યાર્થીઓ તૈયાર કરવા જોઈએ જો શાળામાં જઈ શકાય એવી સ્થિતિ ના હોય તો online microsoft teams ઉપયોગ કરી તમે ક્લાસમાં પણ ઉપયોગ કરી માહિતી મેળવી શકો છો તેનું માર્ગદર્શન પણ મેળવી શકો છો તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે ઓનલાઇન પરીક્ષા આપે પણ ખૂબ જ જરૂરી છે જે શાળા અને દીક્ષા એપ્લિકેશનનો ઉપયોગ કરી બાળકોનો અભ્યાસ વધુમાં વધુ કેવી રીતે વિકસી હતી પણ વાલીઓ ધ્યાન રાખવું જોઈએ દીક્ષા એપ્લિકેશન શાળા નો ઉપયોગ વધારો કર્યો છે તે તમામે તમામ બાળકો ઓનલાઇન કસોટી ગુણ મેળવશે તેવી સરસ મજાની કસોટી મુકવામાં આવી રહી છે તો તમામે તમામ બાળકો આ કસોટીમાં ભાગ લીધો કરતા વિદ્યાર્થીઓના વાલી સુધી મેસેજ પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવે છે 

ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક




ધોરણ ત્રીજા નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ ત્રીજા નો અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓનલાઇન કસોટીની લીંક અહીં મૂકવામાં આવેલી છે જે વિદ્યાર્થી ધોરણ ત્રણ ની ઓનલાઇન પરીક્ષા આપવાની ઈચ્છા હોય તમામે તમામ વિદ્યાર્થીઓએ આ લીંક પર ક્લિક કરી ઓનલાઇન પરીક્ષા આપવી જોઈએ ઓનલાઇન કસોટી ખૂબ જ સરળ અને સામાન્ય બાબતોને આધારે હોય છે માટે વિષયની તૈયારી પૂર્ણ થયા બાદ તમે તમારી ઓનલાઇન કસોટી નીચેની લીંક ઉપરથી ક્લિક કરી તમે આપી શકો છો ધોરણ-૩માં અભ્યાસ કરતા તમામે તમામ વિદ્યાર્થીઓ આ લિન્ક થી ઓનલાઇન પરીક્ષા આપી શકે છે પેલા પરીક્ષા whatsapp કસોટી આપી શકતા હતા હાલ whatsapp ની જગ્યાએ લાઈટ એપ્લિકેશન માં પરીક્ષા આપવાની થતી હોવાથી તમામે તમામ વિદ્યાર્થીઓ સુધી ઓનલાઇન પરીક્ષા ની માહિતી પહોચાડવા માટે વિનંતી કરવામાં આવે છે 



ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક


ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 (વોટ્સએપ પરીક્ષા) આપવા માટે ઉપયોગી લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR