વિદ્યાસહાયકો ની ખાસ રજા SPL બાબત મહત્વપૂર્ણ માહિતી લેટર
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાસહાયકો ની ખાસ રજા SPL બાબત તારીખ- 1-1-2022 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાસહાયકો ની ખાસ રજા SPL બાબત તારીખ- 16-3-2021 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાસહાયકો ની ખાસ રજા SPL બાબત તારીખ- 13-3-2020 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
વિદ્યાસહાયકો ની ખાસ રજા SPL બાબત મહત્વપૂર્ણ માહિતી લેટર
વિદ્યાસહાયકો ની ખાસ રજા SPL બાબત મહત્વપૂર્ણ માહિતી લેટર
: નાણા વિભાગના તારીખ ૨૦ / ૧૦ / ૨૦૧૫ ના ઠરાવથી રાજ્ય સરકારના વર્ગ -૩ અને વર્ગ -૪ ના સંવર્ગો પરની જગ્યાઓ ઉ ૫૨ સીધી ભ ૨ તીથી નિમણૂંકોનો ફીક્સપગા ૨ પર “ ખાસભથ્થું ” આપવા તેમજ તેમની સેવાની શરતોમાં સુધારો કરવા અંગે જોગવાઇ ક ૨ વામાં આવેલ હતી . જેમાં ખાસ રજાઓનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો . નિયામકશ્રી , પ્રામિક શિક્ષણની કચેરી દ્વારા ઉક્ત ઠરાવ ઉ ૫૨ તારીખ ૧૯ / ૧૨ / ૨૦૧૫ ના શેરાથી ઉક્ત ઠરાવ જરૂરી કાર્યવાહી અને અમલ સારૂ સંબંધિતોને જણાવવામાં આવેલ . જેનું જિલ્લા પ્રાર્થામક શિક્ષણાધિકા ૨ીશ્રીઓ દ્વારા તેઓની કક્ષાએ અર્થઘટન ક ૨ી , વિદ્યાસહાયકોને ખાસ રજાઓનો લાભ આપવામાં આવેલ . આ બાબત ધ્યાને આવતાં નિયામકશ્રી , પ્રાથમક શિક્ષણની કચેરી દ્વારા તારીખ ૧૦ / ૦૫ / ૨૦૧૯ ના સંદર્ભ ( ૧ ) ના પત્રથી જરૂ ૨ી ૨૫ ષ્ટતા કરવા દરખાસ્ત કરતાં , નાવિભાગ સાથે પરામર્શ બાદ આ વિભાગના તારીખ ૨૭ / ૧૨ / ૨૦૧૯ ન . સંદર્ભ ( ૨ ) ના પત્રથી વિધાસહાયકોએ વેકેશનપાત્ર કર્મચારી હોવાથી તેઓને ખાસ રજાઓ મળવાપાત્ર થતી નથી તેવી ૨૫ ષ્ટતા કરવામાં આવેલ . તારીખ ઉક્ત સ્પષ્ટતાને અનુલક્ષીને નિયામકશ્રી , પ્રાર્થમક શિક્ષણની કચેરી દ્વારા ૨૧ / ૦૩ / ૨૦૨૦ ના સંદર્ભ ( ૪ ) હેઠળના પત્રથી જે વિદ્યાસહાયકો દ્વારા ખાસ રજાઓ ભોગવવામાં આવેલ છે તેટલા કર્મચારીઓ પૂરતી તેઓની સામે શરૂ કરવામાં 5 JAN 27 વલ રીકવરીની કાર્યવાહી ર્થાગત રાખી તેઓના ખાતામાં વિષ્યમાં જમા થનાર
ઈ.નં. મેડીકલ રજાઓ સામે સ ૨ ભ ૨ ક ૨ વા ક ૨ વા ૨ ત ક ૨ વામાં આવેલ . જે બાબત ૨ા ૨ કા ૨ શ્રીની વિચારણા હેઠળ હતી . કમ પુખ્ત વિચારણાને અંતે , જે વિધાસહાયકો દ્વારા તેઓના ફીક્સ પગા ૨ તી જોવામા સમયગાળા દરમિયાન ખાશ જો ભોગવવામાં આવેલ છે . તેઓના કિસ્સામાં ભવિષ્યમાં પૂર્વ દ્રષ્ટાંત નહી ગણવાની શરતે , • જે વિદ્યાસહાયકો દ્વારા જેટલી ખાન્સ રજાઓ ભોગવામાં આવેલ છે તેટલા વિરાની રજાઓ તેઓને વિષ્યમાં મળવાપાત્ર થના ૨ પ્રાપ્ત રજા / અર્ધપગારી રજાઓ સામે સ ૨ ભ ૨ ક ૨ વાની તથા તે સમયગાળાની ગણતરી પાંચ વર્ષના ફીક્સ પગારના સમયગાળામાં ક ૨ વાની , અને • ઉડત વિદ્યાસહાયકો દ્વારા ભોગવવામાં આવેલ ખાસ રજાઓ સબબ તેઓને જે રકમ પગા ૨ ત ૨ીકે ચુકવવાયેલ છે તેની રીકવરી કરવાનો નિર્ણય ગિત રાખવાની સ ૨ કા ૨ શ્રીની મંજૂરી આપવામાં આવે છે . આ હૂકમ આ વિભાગની સ ૨ ખા ક્રમાંકની ફાઇલ ઉ ૫૨ સરકારશ્રીની તારીખ ૧૩ / ૧૨ / ૨૦૨૧ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે .
વિદ્યાસહાયકો ની ખાસ રજા SPL બાબત મહત્વપૂર્ણ માહિતી લેટર
વિદ્યાસહાયકો ની ખાસ રજા SPL બાબત મહત્વપૂર્ણ માહિતી લેટર