પ્રજ્ઞા એકમ વાઇઝ અધ્યયન નિષ્પત્તિઓ / વિશિષ્ટ હેતુઓ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
પ્રજ્ઞા એકમ વાઇઝ અધ્યયન નિષ્પત્તિઓ / વિશિષ્ટ હેતુઓ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
પ્રજ્ઞા એકમ વાઇઝ અધ્યયન નિષ્પત્તિઓ / વિશિષ્ટ હેતુઓ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ -૬ ક્રમ . 3 S એકમનું નામ આકૃતિ અને સ્થાન ૧ થી પ સુધીની સંખ્યાઓ ૬ થી ૯ સુધીની સંખ્યાઓ સરવાળો બાદબાકી ૧૦ થી ૨૦ સુધીની સંખ્યાઓ પ્રજ્ઞા એકમ વાઇઝ અધ્યયન નિષ્પત્તિઓ / વિશિષ્ટ હેતુઓ અધ્યયન નિષ્પત્તિઓ / વિશિષ્ટ હેતુઓ વસ્તુઓને તેમના ભૌતિક ગુણધર્મો જેવાકે , આકાર , કદ અને બીજી જોઈ શકાય તેવી લાક્ષણિકતાઓ જેમકે , ગબડવું અને સરકવું ના આધારે વર્ગીકૃત કરે છે . આકારો અને ખાકૃતિઓનું તેના જોઇ શકાય તેવા લક્ષણોને આધારે વર્ણન કરે છે . અાપન નિષ્પત્તિ વિશિષ્ટ હેતુઓ અન નિષ્પત્તિઓ અંદર બહાર , નાનું - મોટું , સૌથી નાનું - સૌથી મોટું , ઉપરનીચે , નજીક દૂર સૌથી નજીક સીથી દૂર અને ની નીચે અને ની ઉપરની સમજ કળવશે . વ થી પ સુધીની સંખ્યા સાથે કામ કરે છે , સંખ્યાના નામ મોઢે બોલે છે અને પ સુધીની વસ્તુઓ કે જે સ્થળ , ચિત્રાત્મક અને સાંકેતિક રૂપમાં ગણી શકે છે . વ થી ૫ સંખ્યાનો ઉપયોગ કરીને વસ્તુઓ ગણી શકે છે . - સુધીની સંખ્યાની તુલના કરી શકે છે . વિશિષ્ટ હેતુઓ ૧ થી ૫ સુધીના અર્કો લખી શકે છે . નયન નિષ્પત્તિઓ . સંખ્યાના નામ મોઢે બોલે છે અને ૯ સુધીની વસ્તુઓ કે જે સ્થળ , ચિત્રાત્મક અને સાંસ્કૃતિક રૂપમાં ગણી શકે છે . ૨ થી ૯ સંખ્યાનો ઉપયોગ કરીને વસ્તુઓ ગણી શકે છે . ૯ સુધીની સંખ્યાની તુલના કરી શકે છે . વિશિષ્ટ હેતુઓ સુધીની સંખ્યાઓ લખી શકે છે . અધ્યયન નિષ્પત્તિઓ વિશિષ્ટ હતુઓ વર્તુળ , ચોરસ , લંબચોરસ અને ત્રિકોણ જેવા આકારને જોઈને ઓળખી શકે છે . વિશિષ્ટ તુઓ ૧ થી ૯ સુધીની સંખ્યા સાથે કામ કરે છે . નિષ્પત્તિઓ ૬ થી ૯ સુધીની સંખ્યાના સરવાળા અને બાદબાકીનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે . - સુધીની સંખ્યાના સરવાળા અને બાદબાકીની રોજિંદા જીવનને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવે છે . + અને = ના ચિન્હને ઓળખે છે . ૯ સુધીની સંખ્યાની તુલના કરી શકે છે . નિષ્પત્તિઓ થી ૯ સંખ્યાના ઉપયોગથી બાદબાકી કરે છે . ૧ સ્થૂળ વસ્તુઓના ઉપયોગથી ૯ સુધીના સરવાળાના તો બનાવે છે . સરવાળો એટલે ભેગું કરવું - તે સમજે છે . સરવાળો થી વધુ ન હોય તેવી એક અંકની બે સંખ્યાઓના સરવાળા મૂર્તવસ્તુઓ અને ચિત્રોની મદદથી કરે છે . ૧ થી ૯ સુધીની સંખ્યાની મૌખિક બાદબાકી મૂર્તવસ્તુની મદદથી કરે છે . હની સમજ કેળવે છે . | તથા = નાં ચિન્હો સમજે છે . ૧ થી ૨૦ સુધીની સંખ્યા સાથે કામ કરે છે . સંખ્યાના નામ મોઢે બોલે છે અને 0 સુધી વસ્તુઓ કે જે સ્થળ , ચિત્રાત્મક અને સાંકેતિક રૂપમાં ગણી શકે છે . ૨૦ સુધીની સંખ્યાની તુલના કરી શકે છે . વર્ષ - ૨૦૨૦ - ૨૦૧ ૧ થી ૨૦ સુધીની સંખ્યાના સરવાળા અને બાદબાકીનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે . ૯ સુધીની સંખ્યાના સરવાળા અને બાદબાકીની રોજિંદા જાવનને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવે છે .
પ્રજ્ઞા એકમ વાઇઝ અધ્યયન નિષ્પત્તિઓ / વિશિષ્ટ હેતુઓ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
- t t 90 97 ૧૨ 93 ૧૩ 92 સમય સ માપન અંકીનો ઉપયોગ પેટન મનન ૨૧ થી પ ૦ સુધીની સંખ્યાઓ નિષ્પત્તિઓ ૫૦ ૫૧ થી ૧૦૦ સુધીની સંખ્યાઓ E વિશિષ્ટ હતુઓ સાર અવન નિષ્પત્તિઓ વિશિષ્ટ હેતુઓ અધ્યાયન નિષ્પત્તિઓ વિશિષ્ટ હેતુઓ સનું જુગ્ધ બનાવે છે . અન નિત્તઓ અન નિષ્પત્તિઓ વિશિષ્ટ હેતુઓ આપેલ માહિતીનું પૃથક્કરણ કરે છે . વિશિષ્ટ તુઓ વિદ્યાર્થી દિનચર્યનામનો પરિચય મેળવે છે સમય આધારિત થતી ક્રિયાઓને સમજે છે . ઝડપથી થતી ક્રિયાઓ અને ઘીમી થતી ક્રિયાઓનો ભેદ જાણે છે . આંગળીઓ , વૈત , હાથની લંબાઈ , પગનો પંજો વગેરે જેવા બિન એકરૂપ પરિમાણની મદદથી નાની લંબાઈનો અંદાજ કાઢી શકે છે અને માપી શકે છે . #t નિધ્ધતિઓ વિદ્યાર્થી લાંબુ ટૂંકું , સૌથી લાબું સૌથી ટૂંકું , ઊંચું નીચું , સૌથી ઊંચું - સૌથી નીચુ , જાડુ પાતળું , સૌથી જાડુ સૌથી પાતળુ , ભારે - હલકું , સૌથી ભારે- સૌથી હલકુ બાબની શીખે છે . વિશિષ્ટ હેતુઓ અવન નિશ્ચત્તિઓ પર સુધીની સંખ્યાને ઓળખે છે અને લખે છે . આકૃતિ અને સંખ્યાઓના ઉપયોગ દ્વારા સરળ ચિત્રને લગતી સામાન્ય સૂચનાઓ ભેગી કરે છે , લખે છે અને તેનો અર્થ બતાવે છે . આકારોના ઢાંચા અને સંખ્યાનું અવલોકન કરી , વિસ્તૃતીકરણ કરે છે અને જાતે બનાવે છે , આકૃતિ અને સંખ્યાઓના ઉપયોગ દ્વારા સરળ ચિત્રને લગતી સામાન્ય સૂચનાઓ ભેગી કરે છે , લખે છે અને તેનો અર્થ બતાવે છે . ૯૯ સુધીની સંખ્યાને ઓળખે છે અને લખે છે . ૯- સુધીની સંખ્યાઓને દશક અને એકમમાં દર્શાવે છે . દશ અને એમ પરથી ૯ સુધીની સંખ્યા દર્શાવે છે , નાનાં જૂથ અને છૂટી વસ્તુઓની મદદથી ૯૯ સુધીની વસ્તુ ગણી શકે છે . ૧ થી ૨૦ સુધીની સંખ્યાના સરવાળા અને બાદબાકીનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે . વ્યવારમાં ઉપયોગી સિક્કા અને ચલણી નોટોને ૧૦૦ રૂપિયા સુધી જાણે છે . આસપાસની વસ્તુઓની અંદાજિત કિંમત કહે છે . આકૃતિ અને સંખ્યાઓના ઉપયોગ દ્વારા સરળ ચિત્રને લગતી સામાન્ય સૂચનાઓ ભેગી કરે છે , લખે છે અને તેનો અર્થ બતાવે છે .
પ્રજ્ઞા એકમ વાઇઝ અધ્યયન નિષ્પત્તિઓ / વિશિષ્ટ હેતુઓ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી