પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ બાબત મહત્વપૂર્ણ માહિતી વિવિધ લેટર વાંચવા માટે ખાસ અગત્યની પોસ્ટ

Join Whatsapp Group Join Now

 પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ બાબત મહત્વપૂર્ણ માહિતી વિવિધ લેટર વાંચવા માટે ખાસ અગત્યની પોસ્ટ

https://project303.blogspot.com/2022/01/orada-ni-ghat-paripatra.html

પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ બાબત . સંદર્ભ ; માન.મંત્રીશ્રી , શિક્ષણની મળેલ સૂચના અનુસાર , ક્ર : પ્રાશિનિ / ચ -૧૮ ઔરડા / ૨૧-૨૨૮૧૯૭૧-૦૨૩ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી , બ્લોકનં .૧૨ / ૧ , ડૉ.જીવરાજ મહેતા ભવન , ગુ.રા. ગાંધીનગર , તા .૨૪૧૨૮૨૦૨૧ . ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે , અત્રેની કચેરીના ધ્યાન ઉપર આવેલ છે કે , આપના જિલ્લા / નગર શિક્ષણ સમિતિ હસ્તકની કેટલીક શાળાઓમાં ઓરડાઓની ઘટ છે , કેટલીક શાળાઓના મકાન જર્જરીત થતા મકાન ઉતારી પાડવાની મંજૂરી મળતા , તેવી શાળાઓમાં ઓરડા ઉતારી પાડવામાં આવેલ છે , તેની સામે નવા ઓરડાઓનું બાંધકામ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે , જો આવી શાળાઓમાં એકપણ ઓરડો ઉપલબ્ધ ન હોય તો તેની વૈલ્પિક વ્યવસ્થા ગામમાં આવેલ અન્ય પ્રાથમિક શાળઓમાં , તે જ શાળામાં પાળી પધ્ધતિથી , ગામમાં આવેલ અન્ય સરકારી મકાનોમાં અથવા ખાનગી મકાનોમાં વિદ્યાર્થીઓને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ હોય તેવું જોવા મળેલ છે , સદર બાબત ધ્યાને લઇને આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં જ્યાં શાળાનું મકાન ઉતારી પાડવામાં આવેલ હોય અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય ખાનગી મકાનો સ્થળે બેસાડવામાં આવતા હોય તેવા બાળકો માટે ગામમાં આવેલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જરૂરીયાત મુજબ વ્યવસ્થા થઇ શકે તેમ હોય તો , તે મુજબની વ્યવસ્થા કરવી , જો શાળાઓમાં પાળી પધ્ધતિથી સમસ્યા હલ થતી હોય તો હાલ પૂરતો તેનો અમલ કરવો , અને જો તે શકય ન હોય તો નજીકની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શિક્ષણ મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવાની થાય , તેના માટે જરૂરી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉભી કરવાની થતી હોય તો સદર બાબતે સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી , ગાંધીનગરને દરખાસ્ત રજૂ કરવાની રહેશે . તમામ બાળકોને સરકારી અથવા ખાનગી ગ્રાન્ટેડ સંસ્થામાં બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરવી જેથી બાળકોને શૈક્ષણિક વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા આપની કક્ષાએથી કરવાની રહેશે અને સદર બાબતનો અહેવાલ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી તથા સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીને રજૂ કરવાનો રહેશે . સદર વ્યવસ્થા કરવાની જવાબદારી સંબંધિત શાળાના મુખય શિક્ષકની રહેશે અને વ્યવસ્થા પૂર્ણ કરી તેની જાણ સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની રહેશે . 

પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ બાબત મહત્વપૂર્ણ માહિતી વિવિધ લેટર વાંચવા માટે ખાસ અગત્યની પોસ્ટ

પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ બાબત મહત્વપૂર્ણ માહિતી વિવિધ લેટર વાંચવા માટે ખાસ અગત્યની પોસ્ટ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR