ગુજરાત રાજ્ય સેવા ( તબીબી સારવાર ) નિયમો , ૧૯૮૮ અંતર્ગતનો તા .૦૩ / ૦૮ / ૧૯૯૨ નો ઠરાવ રદ કરવા બાબત

Join Whatsapp Group Join Now

ગુજરાત રાજ્ય સેવા ( તબીબી સારવાર ) નિયમો , ૧૯૮૮ અંતર્ગતનો તા .૦૩ / ૦૮ / ૧૯૯૨ નો ઠરાવ રદ કરવા બાબત

ગુજરાત રાજ્ય સેવા ( તબીબી સારવાર ) નિયમો , ૧૯૮૮ અંતર્ગતનો તા .૦૩ / ૦૮ / ૧૯૯૨ નો ઠરાવ રદ કરવા બાબત

https://project303.blogspot.com/2021/12/tabibi-sarvar-niyamo-sudhara-letter.html

ગુજરાત રાજ્ય સેવા ( તબીબી સારવાર ) નિયમો , ૧૯૮૮ અંતર્ગતનો તા .૦૩ / ૦૮ / ૧૯૯૨ નો ઠરાવ રદ કરવા બાબત . : રાજ્ય સરકારના કર્મચારીઓ , અધિકારીઓ , પેન્શનરો અને તેમના આશ્રિતોને તબીબી સારવારનો લાભ આપવાના હેતુસર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં તા.૨૪-૦૮-૨૦૧૫ ના ઠરાવથી ગુજરાત રાજ્ય સેવા ( તબીબી સારવાર ) નિયમો , ૨૦૧૫ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે . જે હાલ અમલમાં છે . ગુજરાત રાજ્ય સેવા ( તબીબી સારવાર ) નિયમો , ૨૦૧૫ તા .૨૪ / ૦૮ / ૨૦૧૫ થી અમલી બનતાં સદર ઠરાવમાં વંચાણે લીધેલ ૧૯૮૮ નાં નિયમો સહિત કુલ ૪૦ ઠરાવો રદ કરેલ હતાં . જેમાં ઉપર વંચાણે લીધા ક્રમાંક ( ૩ ) સામેના તા .૦૩ / ૦૮ / ૧૯૯૨ નાં ઠરાવને જે તે સમયે વંચાણે લીધેલ નથી કે રદ કરેલ ન હોવાના લીધે પેન્શનરો અને કર્મચારીઓના કિડની / ડાયાલિસીસની તબીબી સારવારનાં મેડીકલ બિલોમાં પ્રતિ સહી કરવાની બાબતમાં અસમંજસ પ્રવર્તતી હતી . સદર બાબતે કર્મચારીઓ અને પેન્શનરો તરફથી વિભાગને વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે . તા .૦૩ / ૦૮ / ૧૯૯૨ નાં ઠરાવને રદ કરવાની બાબત સરકારશ્રીની સઘન વિચારણા હેઠળ હતી . ઠરાવ : ( ૧ ) કાળજીપૂર્વકની વિચારણાને અંતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં ઠરાવ ક્ર . એમએજી / ૧૦૮૭ / ૭૨૧ / અ.તા .૦૩ / ૦૮ / ૧૯૯૨ ને રદ કરવાનું આથી ઠરાવવામાં આવે છે . આ ઠરાવ

રદ થવાથી જે કર્મચારીઓ / પેન્શનરોના બિલો મંજૂર થયેલ ન હોય કે રાહમાં રાખેલ હોય તેવા બિલો સબંધિત કચેરી મારફતે યોગ્ય રાહે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સત્વરે મોકલવાના રહેશે પડતર કેસોનો નિકાલ આ ઠરાવની જોગવાઇ મુજબ કરવાનો રહેશે . ( ૨ ) કર્મચારી / પેન્શનર બંન્નેના કેસમાં સબંધિત કચેરી મારફતે ખાતાના વડાને ત્યારબાદ સબંધિત વહીવટી વિભાગના વડાના અભિપ્રાય સહ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને રજૂ કરવાના રહેશે.પેન્શનરના કિસ્સામાં સબંધિત કચેરી નિવૃતિ સમયની કચેરીને ગણવાની રહેશે . ( 3 ) આ પ્રકારની દરખાસ્ત અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત રાજ્ય સેવા ( તબીબી સારવાર ) નિયમો , ૨૦૧૫ તથા તા .૩૦ / ૦૮ / ૨૦૧૬ ના ઠરાવની જોગવાઇઓ મુજબ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે . ( ૪ ) ગુજરાત રાજ્ય સેવા ( તબીબી સારવાર ) નિયમો , ૨૦૧૫ તથા રીએમ્બર્સમેન્ટના અન્ય ઠરાવની જોગવાઇઓ યથાવત રહેશે . આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તા .૨૫ / ૧૧ / ૨૦૨૧ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે . 

ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ સુધી આવી માહિતી પહોંચવાની વધુ કર્મચારીઓને આવા લેટર ની જાણ થાય તે બાબત વિવિધ સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરેલ છે આવી તમારા whatsapp માં જોડે રહેવા વધુમાં વધુ નું સંકલન થાય અને આપની માહિતી પહોંચે તેવા પ્રયત્નો સાથે તમે અંગત રસ કે તમામ મિત્રોને મારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરી શકો છો 

ગુજરાત રાજ્ય સેવા ( તબીબી સારવાર ) નિયમો , ૧૯૮૮ અંતર્ગતનો તા .૦૩ / ૦૮ / ૧૯૯૨ નો ઠરાવ રદ કરવા બાબત

ગુજરાત રાજ્ય સેવા ( તબીબી સારવાર ) નિયમો , ૧૯૮૮ અંતર્ગતનો તા .૦૩ / ૦૮ / ૧૯૯૨ નો ઠરાવ રદ કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR