સળંગ નોકરીનું પુરવણી બીલ બનાવવા માટે કોન્ટેક નંબર તથા વિગત.

Join Whatsapp Group Join Now

 સળંગ નોકરીનું પુરવણી બીલ બનાવવા માટે કોન્ટેક નંબર તથા વિગત.


મહત્વપૂર્ણ લિંક

સળંગ નોકરીનું પુરવણી બીલ બનાવવા માટે કોન્ટેક નંબર તથા વિગત જાણવા માટે અહીં ક્લિક કરો




સળંગ નોકરીનું પુરવણી બીલ બનાવવા માટે કોન્ટેક નંબર તથા વિગત.

https://project303.blogspot.com/2021/12/puravani-bill-banavava-number.html




સળંગ નોકરીનું પુરવણી બીલ બનાવવા માટે કોન્ટેક નંબર તથા વિગત.


કોન્ટેક નંબર : 9428958875

ઉ૫રના નંબર ૫ર ખાતામાં દાખલ તારીખ 

ફુલ ૫ગાર તારીખ 

સળંગ નોકરી ગણતા નવ વર્ષ લેવાપાત્ર તારીખ : 

અને હાલની ૫ગાર સ્લી૫ વોટસ૫ કરો :

તાત્કાલિક બીલ માટે રાત્રે 8 થી 10 માં કોન્ટેક કરો




સળંગ નોકરીનું પુરવણી બીલ બનાવવા માટે કોન્ટેક નંબર તથા વિગત.



પ્રાથમિક શાળાના શિક્ષકોને જ્યારે કોઈ પણ સાહેબ નોકરીનો ઓર્ડર આવે ત્યારે પાણી બનાવવાની બધી મુશ્કેલી સર્જાતી હોય છે તે બધા પગારની ગણતરી કેવી રીતે કરવી શું કરવું ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે તેમના માટે સરળ ઉપાય માટે એક સરસ મજાનો નંબર મૂકે છે તે નંબર તમે કોન્ટેક્ટ કરી જે તે તમારા પગારની વિગતો આપી તમે તમારું બિલ બનાવી શકો છો અને તેમની પાસેથી તમારે ચૂકવણીની રકમ પણ જાણી શકો છો તમારે ચાર્જ નજીવો ચાર્જ સાવ ઓછો ચાર્જ ચુકવવાનો રહેશે જે વ્યક્તિ આપણને આપતા હોય તો તમે તેને ચાર્જ ચૂકવવો પડે એની માહિતી મુકવાનો પ્રયત્ન કરે છે આવી માહિતી અને આપણે ખૂબ જ જરૂર પડતી હોય છે ત્યારે ઘેર મોટો પગાર પુરવણી બનાવો ત્યારે ઘણી બધી ભૂલો થવાની સંભાવના રહેતી હોય છે પણ અહીંયા જગદીશભાઈ નંબર મૂકે છે તમે ગુજરાતી ને બહુ વ્યવસ્થિત રીતે કામ કરી સાચું બોલવાની બનાવવાનો પ્રયત્ન કરશે લગભગ કોઈ પણ જાતની ભૂલ નહીં રહી તેવા એમના પ્રયત્નો હોય છે માટે ગમે ત્યારે આપણી આસપાસ કોઈ પણ પ્રાથમિક શિક્ષક ના ઉચ્ચતર પગાર ધોરણ નું પુરવણી બિલ બનાવવાનું હોય તો તરત બિલ બનાવી આપવામાં આવશે જો તાત્કાલિક પુરાણી બનાવવું હોય તો પણ રાત્રિના સમયમાં કોન્ટેક્ટ કરવાથી તાત્કાલિક પૂર્ણ બિલ બનાવી આપવામાં આવે છે તમારી આસપાસમાં જો કોઈપણ નો નોકરીનો ઓર્ડર આવ્યો હોય અને પુરવણી બિલ બનાવવામાં મુશ્કેલી સર્જાતી હોય તે માટે અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી તેમને તાત્કાલિક પુરવણી બિલ બનાવી શકો છો એના માટે જરૂરી વિગતો તમને whatsapp પર મોકલી શકો છો તેનું પેમેન્ટ પણ વોટ્સએપ પર ચૂકવવાનું રહેશે તેની પૂરી પીડીએફ કોપી પણ whatsapp માં મોકલવામાં આવશે તમે ઓનલાઇન પણ તમારા લોગીન કરીને ડાઉનલોડ કરી શકશો આવી સરસ મજાની સરળ સુવિધાવાળી વિગતો અમારા ગ્રુપ તમને મળતી રહે તમારી કોઈપણ પગાર બાબતે કોઈપણ જાતની મુશ્કેલી છે તો તેની પણ સાચી સલાહ સુચન આપવામાં આવશે માટે તમારી આસપાસ જે પણ જેટલા પણ મિત્રો હોય તમામ મિત્રોનો સંપર્ક કરી બનાવવા માટે પગારની વિગતો માટેની સરસ મજાની માહિતી નંબર પરથી મળી રહેશે માટે આવી સાચી અને સારી સરળ વિગતો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને વધુમાં વધુ શિક્ષકો સુધી એવી માહિતી પહોંચી તે માટે આપનું અંગત રસ લઈ વધુમાં વધુ whatsapp ગ્રુપ સુધી આવી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરજો 



સળંગ નોકરીનું પુરવણી બીલ બનાવવા માટે કોન્ટેક નંબર તથા વિગત.


https://project303.blogspot.com/2021/12/puravani-bill-banavava-number.html



સળંગ નોકરીનું પુરવણી બીલ બનાવવા માટે કોન્ટેક નંબર તથા વિગત.

સળંગ નોકરીનું પુરવણી બીલ બનાવવા માટે કોન્ટેક નંબર તથા વિગત. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR