મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ બાબત મહત્વપૂર્ણ માહિતી

Join Whatsapp Group Join Now

 મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ બાબત મહત્વપૂર્ણ માહિતી


મહત્વપૂર્ણ લિંક

સ્કૂલ ઓફ એકસલન્સ (SOE) અંતર્ગત દરેક શાળાએ ચેક લીસ્ટ નિભાવવા બાબત 12/7/2023નો લેટર અને ચેકલીસ્ટનો નમૂનો જોવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક

સ્કુલ ઓફ એક્સલન્સ 16/12/2021 પરિપત્ર

સ્કુલ ઓફ એક્સલન્સ માર્ગદર્શિકા


મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ બાબત મહત્વપૂર્ણ માહિતી

https://project303.blogspot.com/2021/12/soe-paripatra-and-info.html

https://project303.blogspot.com/2021/12/soe-paripatra-and-info.html

https://project303.blogspot.com/2021/12/soe-paripatra-and-info.html

https://project303.blogspot.com/2021/12/soe-paripatra-and-info.html

https://project303.blogspot.com/2021/12/soe-paripatra-and-info.html


મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ બાબત મહત્વપૂર્ણ માહિતીપરિશિષ્ટ 1 1 ) સ્કૂલ ઓફ એકસેલન્સ બનવા માટેના ધ્યેયો આ શોર્ટલીસ્ટ થયેલ 526 શાળાઓ હવે પછીના 100 દિવસમાં સ્કૂલ્સ ઓફ એકસેલન્સ બનવા તરફ કાર્ય કરશે . શાળા , ક્લસ્ટર , બ્લોક અને જિલ્લા કક્ષાના અધિકારીઓશ્રીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા અહીં આપેલ પરિણામોને ધ્યાનમાં રાખીને શાળાઓને સ્કૂલ્સ ઓફ એકસેલન્સ બનાવવા કામ કરે તેવી અપેક્ષા છે : વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે બધા વિદ્યાર્થીઓ પાયાનું વાચન , લેખન અને ગણન કૌશલ્ય મેળવે સ્કૂલ એક્રેડીટેશન કાર્યક્રમ અંતર્ગત તમામ શાળાઓ ગ્રીન સ્ટાર મેળવે શાળાઓમાં પર્યાપ્ત ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોય આ શોર્ટલીસ્ટ થયેલ શાળાઓ આગામી 100 દિવસમાં અહીં આપેલ ધ્યેયો મેળવવા કામ કરશે . શાળાઓ આ ધ્યેયો મેળવે તે માટે તેમનું સતત મોનીટરીંગ અને હેન્ડહોલ્ડીંગ સપોર્ટ પૂરો પાડવામાં આવશે . 100 દિવસ પછી , શાળાઓની કામગીરીનું મૂલ્યાંકન કરીને શાળાઓને નીચે મુજબ ત્રણ અલગ અલગ કેટેગરી હેઠળ સ્કૂલ ઓફ એક્સેલન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે : School of Excellence Merit Certificate 60 % -70 % બાળકો 80 % કે તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે 80 % બાળકો ઓછામાં ઓછા 40 % જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે બધા બાળકો FLN કૌશલ્યો મેળવે છે શાળાઓમાં SE ના માપદંડો . માળખાગત અનુસાર સુવિધાઓ છે શાળાઓ GSQAC માં ગ્રીન 1 સ્ટાર રેટિંગ મેળવે છે . . . School of Excellence Distinction Certificate 70 % -80 % બાળકો 80 % કે તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે 85 % બાળકો ઓછામાં ઓછા - 40 % જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે બધા બાળકો FLN કૌશલ્યો મેળવે છે શાળાઓમાં 50E ના માપદંડો - માળખાગત અનુસાર સુવિધાઓ છે શાળાઓ GSQAC માં ગ્રીન 2 સ્ટાર રેટિંગ મેળવે છે . . School of Excellence Excellence Certificate 80 % થી વધારે બાળકો 80 % કે તેનાથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે 90 % બાળકો ઓછામાં ઓછા 40 % જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે બધા બાળકો FLN કૌશલ્યો મેળવે છે શાળાઓમાં SE ના માપદંડો માળખાગત અનુસાર સુવિધાઓ છે શાળાઓ ઉડ QAC માં ગ્રીન 3 સ્ટાર રેટિંગ મેળવે છે 2 ) SoE સર્ટીફીકેટ આપવા શાળા મૂલ્યાંકન માટેનું આયોજન ઉપરોક્ત જણાવ્યા અનુસાર PAT અને SAT ના ગુણને ધોરણ અનુરૂપ અધ્યન નિષ્પત્તિ માટેના માપદંડ તરીકે ધ્યાને લેવામાં આવશે . વિદ્યાર્થીઓના પાયાના વાચન , લેખન અને ગણન કૌશલ્યને જાણવા એક અલાયદું મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે . દર 100 દિવસના અંતે , GSQAC ટીમ ફ્રેમવર્કની મદદથી શાળાઓનું મૂલ્યાંકન કરશે .

।. જે શાળાઓ SoE પ્રમાણપત્ર મેળવવા માટે લાયકાત ધરાવે છે તે તૃતીય - પક્ષ ઓડિટને આધિન રહેશે . SoE પ્રમાણપત્ર તૃતીય - પક્ષ પ્રમાણપત્રના આધારે આપવામાં આવશે ગણતરી PAT અને SAT માં વિદ્યાર્થીની અધ્યયન નિષ્પત્તિનું પ્રમાણ ( % ) = વિદ્યાર્થીએ PAT અને SAT માં મેળવેલ કુલ ગુણ 100 PAT અને SAT માં મળવાપાત્ર કુલ ગુણ 80 % કરતા વધારે અધ્યયન નિષ્પત્તિ મેળવતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ( % ) વિદ્યાર્થીઓ જેમણે > 80 % ગુણ મેળવ્યા 100 કુલ વિદ્યાર્થીઓ 40 % કરતા વધારે અધ્યયન નિષ્પત્તિ મેળવતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ( % ) વિદ્યાર્થીઓ જેમણે > 40 % ગુણ મેળવ્યા * 100 કુલ વિદ્યાર્થીઓ FLN કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ( % ) = FLN કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા X 100 કુલ વિદ્યાર્થીઓ 80 % કરતાં વધારે વિદ્યાર્થીઓએ દરેક એકમ કસોટીમાં સરેરાશ 80 % કરતાં વધુ ગુણ મેળવ્યા હશે અને સત્રાંત કસોટીમાં સરેરાશ 80 % કરતાં વધુ ગુણ મેળવ્યા હશે . દર 100 દિવસે ફરીથી મૂલ્યાંકન થશે . જો સત્રાંત કસોટી આ 100 દિવસોમાં ન લેવાય તો તેવા સંજોગોમાં માત્ર એકમ કસોટીના ગુણને ધ્યાને લેવામાં આવશે . ૩ ) પસંદ કરેલી શાળાઓને મોનિટરિંગ અને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પ્લાન શોર્ટલિસ્ટ કરેલી શાળાઓનું શૈક્ષણિક અને બિન -શૈક્ષણિક લક્ષ્યો માટે CCC 2.0 થી સઘન નિરીક્ષણ કરવામાં આવશે અને નીચે મુજબ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ અને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવશે . DPEO DPEO એ DIET અને BRC સાથે સંકલન કરી સુનિશ્ચિત કરશે કે પસંદ કરેલ શાળાઓને નીચે જણાવેલ જરૂરિયાતો અનુસાર મુલાકાતો થાય છે DPEO મહિનામાં ઓછામાં ઓછું એકવાર જિલ્લાની તમામ પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે DPEO મહિનામાં એકવાર DIET , TPEO અને BRC સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરશે DPEO માનનીય શિક્ષણ સચિવ દ્વારા આયોજિત સમીક્ષા બેઠકમાં જિલ્લાની માસિક પ્રગતિ રજૂ કરવાની રહેશે II . DIET વ્યાખ્યાતા

DIET વ્યાખ્યાતા અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સોંપેલ તાલુકાની પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે પસંદ કરેલી શાળાઓમાં PAT / SAT મૂલ્યાંકન પરિણામોનું વિશ્લેષણ કરવું , શીખવાના કઠિન મુદ્દાઓને ઓળખવા અને ઉપચારાત્મક શિક્ષણ સૂચવશે વર્ગખંડ અવલોકન કરવું અને તે મુજબ શિક્ષકો / મુખ્ય શિક્ષકોને શીખવું – શીખવવાની પ્રક્રિયાઓ સુધારવા માટે માહિતી પૂરી પાડશે શિક્ષણના પરિણામોની પ્રગતિની સમીક્ષા કરવી અને શાળાઓની જરૂરિયાતો અનુસાર CRC સાથે આગળના પગલાંની યોજના બનાવશે શિક્ષકની તાલીમ જરૂરિયાતો , શીખવામાં ગેરસમજો અંગે CRC સાથે ચર્ચા કરવી અને તે મુજબ આયોજન બનાવવામાં મદદ કરશે સોંપેલ તાલુકાની પસંદ કરેલી શાળાઓના શિક્ષકોની ઉભરતી જરૂરિયાતો મુજબ તાલીમનું આયોજન કરશે III . TPEO અને ADE TPEO / ADEI એ sat મૂલ્યાંકન પ્રક્રિયાના ગુણવત્તાયુક્ત અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે પસંદ કરેલી શાળાઓમાં SAT મૂલ્યાંકન પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે DPEO શ્રી ની શાળા મુલાકાત દરમ્યાન સાથે રહેવું તેમજ તેમની સૂચનાઓ / ભલામણ મુજબ ફોલો - અપ સપોર્ટ શાળાને આપશે . TPEOS / ADEIS આ પસંદ કરેલી શાળાઓની મુલાકાત કરવી અને DPEO શ્રી દ્વારા સૂચવ્યા મુજબ ફોલો -અપ સપોર્ટ પૂરો પાડશે IV . BRC BRC તાલુકા કક્ષાએ SoE કાર્યક્રમની એકંદર સફળતા માટે જવાબદાર રહેશે TPEO અને ADEI સાથે સંકલન કરી પસંદ કરેલી શાળાઓમાં BRC અથવા TPEO અથવા ADEI દ્વારા SAT ની પ્રક્રિયાનું નિરીક્ષણ થાય તેની ખાતરી કરવી જેથી SAT મૂલ્યાંકનનું ગુણવત્તાયુક્ત અમલીકરણ સુનિશ્ચિત થાય તાલુકાની પસંદ કરેલ શાળાઓને શૈક્ષણિક સહાયતા સુનિશ્ચિત કરવા DIET વ્યાખ્યાતા સાથે સંકલન કરશે DPEO દ્વારા આયોજિત સમીક્ષા બેઠકમાં તાલુકાની માસિક પ્રગતિ રજૂ કરવાની રહેશે BRC પ્રગતિની સમીક્ષા કરવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે અને એકંદર કામગીરી સુધારવા માટે આગળનાં પગલાની યોજના કરશે

V. CRC CRC અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે પસંદ કરેલી શાળાઓમાં DPEO , DIET વ્યાખ્યાતા , BRC અને TPEO / ADEાની મુલાકાતો તેમજ અધિકારીઓ દ્વારા અપાયેલ સૂચનોનું સંકલન કરશે પસંદ કરેલી શાળાઓના મુખ્ય શિક્ષક સાથે , શિક્ષણના પરિણામોને સુધારવા અને શાળાના GSQAC સ્કોરમાં સુધારો કરવાની યોજના બનાવશે GSQAC ના માપદંડો મુજબ શાળામાં પ્રક્રિયાઓ થાય છે ? તે ચકાસીને તેનો પ્રતિસાદ આપશે CRC પખવાડિયામાં ઓછામાં ઓછા એકવાર શાળાના તમામ વર્ગખંડોનું અવલોકન કરશે અને શિક્ષકોને શૈક્ષણિક માહિતી પૂરી પાડશે GSQAC ના માપદંડો મુજબની પ્રક્રિયાઓ માટે શિક્ષકોને જરૂરી હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પૂરો પાડશે FLN , PAT અને SAT મૂલ્યાંકન યોજવા માટે શાળાઓને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પૂરો પાડશે પસંદ કરેલી શાળાઓમાં FLN અને PAT મૂલ્યાંકન પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે સંક્ષિપ્ત શબ્દો : FLN : પાયાના વાંચન , લેખન અને ગણન કૌશલ્યો ( Foundational Literacy and Numeracy ) PAT : એકમ કસોટી ( Periodic Assessment Test ) SAT : સત્રાંત કસોટી ( Summative AssessmentTest ) DPEO : જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ( District Primary Education Officer ) TPEO : તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ( Taluka Primary Education Officer ) ADEI : મદદનીશ જિલ્લા શિક્ષણ અધિકારી ( Assistant District Education Inspector ) SoE : School of Excellence GSQAC : Gujarat School Quality Accreditation Council BRC : Block Resource Coordinator CRC : Cluster Resource Coordinator DIET : District Institute of Education and Training CCC : Command and Control Centre for schools

મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ –1 ) પ્રથમ વર્ષ માટે પસંદ કરેલ શાળાઓની યાદી 2 ) શાળાઓએ હાસિલ કરવાના ધ્યેયો 3 ) મોનીટરીંગ અને સપોર્ટ પ્લાન સંદર્ભ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક બજટ / 112020 / 48 / ચ સચિવાલય , ગાંધીનગર તા . 10/11/20 નકલ સવિનય રવાના યોગ્ય કાર્યવાહી અર્થે . ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રીની કચેરી , સમગ્ર શિક્ષા , સેકટર -૧૭ , ગાંધીનગર . ફોન નં.૦૭૯-૨૩૨૪૩૧૩૩ આપ અને આપના જિલ્લાની ટીમ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધાર માટે ઘનિષ્ટ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તે બદલ આપ અને આપની ટીમને ખૂબ અભિનંદન . આપ સૌ સુવિદિત છો કે શાળાઓને સ્પર્ધાત્મક તથા માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવા તથા શૈક્ષણિક ગુણવત્તામાં મહત્તમ સુધાર થઈ શકે , ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્યમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હાથ ધરવામાં આવેલ છે . . e - mall : - spdssa@gmall.com Toll Free No.1800-233-7965 તેના અનુસંધાને જિલ્લા કક્ષા સાથે ચર્ચા થયા મુજબની શાળાઓને પસંદ કરી આગામી સમયમાં આ શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ બનાવવાનું લક્ષ્ય છે . પ્રથમ તબક્કા માટે આપના જિલ્લાની પસંદ કરેલ શાળાઓની યાદી આ સાથે સામેલ છે . F { ૧ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત કરવાની થતી કામગીરીની વિગતો , મદદરૂપ ભૂમિકાઓ તથા શાળાઓએ હાસિલ કરવાના ધ્યેયો આ સાથે સામેલ છે , જે ધ્યાને લઈ સમય મર્યાદામાં લક્ષ્યાંકો પ્રાપ્ત થાય તે મુજબ જરૂરી આયોજન અને અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે . 




મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ બાબત મહત્વપૂર્ણ માહિતી

મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ બાબત મહત્વપૂર્ણ માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR