
વિદ્યાર્થીઓ, વાલીઓ, મુખ્ય શિક્ષક, શિક્ષકો ,એસએમસી સભ્યો માટે SPO ના માર્ગદર્શન માટે ની ટેલીકોન્ફરન્સ જોવા માટે
મહત્વપૂર્ણ લિંક
ટેલીકોન્ફરન્સ જોવાની બાકી હોય તો અહીં ક્લિક કરી જોઇ શકો છો
વિદ્યાર્થીઓ, વાલીઓ, મુખ્ય શિક્ષક, શિક્ષકો ,એસએમસી સભ્યો માટે SPO ના માર્ગદર્શન માટે ની ટેલીકોન્ફરન્સ જોવા માટે
વિદ્યાર્થીઓ, વાલીઓ, મુખ્ય શિક્ષક, શિક્ષકો ,એસએમસી સભ્યો માટે SPO ના માર્ગદર્શન માટે ની ટેલીકોન્ફરન્સ જોવા માટે
વિદ્યાર્થીઓ, વાલીઓ, મુખ્ય શિક્ષક, શિક્ષકો ,એસએમસી સભ્યો માટે SPO ના માર્ગદર્શન માટે ની ટેલીકોન્ફરન્સ જોવા માટે
પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોનું શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ ચાલુ કરી દેવામાં આવી છે તેના માટે કોર્ટની ગાઇડલાઇન ખૂબ જરૂરી છે ત્યારે બાળકો માટે ગયેલા ની જરૂરિયાત પડતી હોય ત્યારે તેમના બધા એટલે કે વાલી ની જાણકારી ખૂબ જરૂરી હોય છે બાળકો ખાસ કરીને ઘરેથી આવતા હોવાથી ધોરણની ગાઇડ લાઇનની સમજ તેમના વાલીને ખૂબ જ જરૂરી છે તે માટે ખાસ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તમામ બાળકો વાલીઓ એસ.એમ.સી સભ્યો શિક્ષકો ની ગાઇડ લાઇનની સમજણ આપવા માટે કે ટેલીકોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવેલ હતું આયોજન મુજબ તમામ શિક્ષકોએ શાળા એ મૂકી શકે કે બાબતોનું ધ્યાન રાખવું હાલમાં ધ્યાન ભજન તો શાળામાં બંધ જ છે જ્યારે બાળકોને નાસ્તો લઈને આવે એટલે કે જમવા બેસી ને બીજા વિદ્યાર્થીઓ સાથે જમવા બેસતા હોય તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું આવી ખૂબ જ અગત્યની બાબતો જે બાળકોના આરોગ્ય સાથે સીધી જોડાયેલી છેઅહીં ટેલીકોન્ફરન્સ ની લીંક પર મૂકવામાં આવી છે જે તમામ ને જોવાની હોય તો પણ સાંભળી પણ શકો છો બાળકોને ખાસ અગત્યની બાબત નાના બાળકો હોવાથી તેમની કાળજી તે પોતે જાતે રાખી શકતા નથી તેમને વારંવાર સૂચના આપવી પડતી હોય છે માટે આ બાબત ખાસ જ ખૂબ જરૂરી અને ઉપયોગી છે કે બાળકો માટે ખાસ અગત્યની બાબત કે ગાયનું પાલન કેવી રીતે કરવું તેના માટે વારંવાર યાદ કરાવવું પડે છે બાળકોમાં પાલન કરી એકબીજાથી અંતર બનાવી રહી છે ખાવા બેસે ત્યારે ખાસ કાળજી રાખી હતી જાય એક બાળકો એકબીજા સાથે મૈત્રી કરશ નિભાવતા હોય તો ઘણી બધી બાબતોની ખાસ કાળજી રાખવી પડતી હોય છે પ્રાર્થના સંમેલન કે રમતગમત જેવાં મેળા વાળા કાર્યક્રમોની શાળામાં બંધ રાખવામાં આવેલ હોવાથી મોટો પ્રશ્ન થવાની શક્યતા નથી છતાં પણ તકેદારી રાખવી હોય છે અને વાલીઓને જાગૃત કરવા ખૂબ જ ખૂબ જ જરૂરી હોય છે તમામ વાલીઓએ જાગૃત થશે જાણી જશે કે ખરેખર કોરોના ની ગાડી કેવી રીતે અમલ કરો તો તમામ બાળકો પણ એનો અમલ કરશે માટે વાલીઓ એસ.એમ.સી સભ્યો શિક્ષકો અને શિક્ષકો બાળકો બધા મિત્રો માટે ટેલીકોન્ફરન્સ જોવી જરૂરી છે અહીં ટેલીકોન્ફરન્સ જોઈ શકે હોય તેને કોન્ફરન્સ જોવાનો સમય ન હોય તો તમે તેના મુદ્દા પણ વાંચી શકો છો માટે ટેલીકોન્ફરન્સ ના મુદ્દા અલગથી તારી નહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે તમારું whatsapp ગ્રુપ ચાલી રહી છે તેનું નામ પ્રોજેક્ટ 303 છે એ whatsapp ગ્રુપ સાથે માહિતી મેળવી અન્ય મિત્રોને પણ મોકલી શકો છો તમે ના જોડાયેલા હોય તો આજે જોડે જોવા માટે વિનંતી કરવામાં આવે છે તમારી આસપાસ કેટલાક લોકોને શૈક્ષણિક માહિતી ની જરૂર પડતી હોય છે તો અમે ના પણ પ્રયત્ન કરીશું આજે અહીં 1 થી 5 ના બાળકો નાના બાળકો માટે નું પાલન કરવા માટે ખૂબ જ અગત્યની માહિતી આપવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે અહીં ટેલીકોન્ફરન્સ મુદ્દા પર મૂકવામાં આવે છે તો તમે તેને જોઈ શકાય બાઈક ની સગવડ ના હોય લાઈફ ની સગવડ ના હોય વીજળીની સગવડ ના હોય તેવા સમયે તમે આવી સૂચના સાંભળી શકે હોય તો ગમે ત્યારે તમારા મોબાઇલમાં ઇન્ટરનેટ થકી તેમણે આ સુવિધાનો લાભ લઇ શકો છો ને ઘરે બેઠા તમામ સૂચનાઓ સાંભળી શકો છો માટે ઉપયોગી પોસ્ટ વધુમાં વધુ લોકો સુધી પહોંચીને તમામ મિત્રો ને ઉપયોગી થાય તેવો અંગત પ્રયાસ કરજો
વિદ્યાર્થીઓ, વાલીઓ, મુખ્ય શિક્ષક, શિક્ષકો ,એસએમસી સભ્યો માટે SPO ના માર્ગદર્શન માટે ની ટેલીકોન્ફરન્સ જોવા માટે