પ્રવાસી શિક્ષક તાસ દીઠ માનદ વેતનથી (Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવાની યોજના બાબત મહત્વપૂર્ણ માહિતી

Join Whatsapp Group Join Now

 પ્રવાસી શિક્ષક તાસ દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવાની યોજના બાબત મહત્વપૂર્ણ માહિતી  

મહત્વપૂર્ણ લિંક

પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકની અરજીનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

પ્રવાસી શિક્ષકો ભરતી બાબત 19-2-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક

તાસદીઠ વેતનથી પ્રવાસી શિક્ષકની નિમણુક કરવા બાબત લેટર વાંચવા અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

તાસદીઠ માનદ વેતનથી શિક્ષણકાર્ય કરાવવા બાબત 20-12-2021નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


પ્રવાસી શિક્ષકોના મહેનતાણા બાબત 20-12-2021નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો




 

પ્રવાસી શિક્ષક તાસ દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવાની યોજના બાબત મહત્વપૂર્ણ માહિતી

https://project303.blogspot.com/2021/12/parvasi-shixak-paripatra-vetan-mahentanu.html



પ્રવાસી શિક્ષક તાસ દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવાની યોજના બાબત મહત્વપૂર્ણ માહિતી 


જે કોઈ શાળા માં પ્રવાસી શિક્ષકો ની જરુરીયાત હોય તેમણે નીચે મુજબ ની પ્રોસેસ કરવી.


સર્વ પ્રથમ તો સ્થાનિક ઉમેદવાર ને જરુરી લાયકાત મુજબ ભરતી કરવી...

 

સ્થાનિક ઉમેદવાર ના મળે તોજ બીજા ઉમેદવાર ની પસંદગી કરવી..


૧.એક SMC નો ઠરાવ કરી લેવો

   કે આપણી શાળા માં ધોરણ 1 

   ૫ કે ધોરણ ૬ થી 8 માં જે વિષય શિક્ષકો ની જરુરીયાત હોવાથી પ્રવાસી શિક્ષકો ની ભરતી માટે ની અરજી ઓ મંગાવવા બાબતનો ઠરાવ



૨. નિયત સમય માં અરજીઓ આવી ગયા પછી શાળા ના આચાર્ય શ્રી એ મેરિટ યાદી બનાવી બીજો ઠરાવ કરવો જેમાં SMC ના સભ્યો ને જાણ કરવી કે કુલ .... અરજીઓ આવી અને જેટલા પ્રવાસી શિક્ષકો ની ભરતી કરવાની હોય તેમને મેરિટ લિસ્ટ મુજબ યાદી સભ્યો ને બતાવવી 

પછી લાયકાત અને મેરિટ મા આવે તે ઉમેદવાર ને પસંદગી આપવી 


બની શકે તો ઉમેદવાર ને SMC મીટીંગ માં પસંદગી સમયે હાજર રહેવા જાણ કરવી..


પસંદગી પામેલ ઉમેદવાર ને તે જ સમયે શાળા ના આચાર્ય શ્રી અને SMC ના અધ્યક્ષ ની સહી સિક્કા વાળો ઓર્ડર આપવો ..

ઓર્ડર માં જરૂરી નિયમો તથા પ્રવાસી શિક્ષકો ની ભરતી બાબતનો પરિપત્ર પણ આપવો.




https://project303.blogspot.com/2021/12/parvasi-shixak-paripatra-vetan-mahentanu.html

https://project303.blogspot.com/2021/12/parvasi-shixak-paripatra-vetan-mahentanu.html



પ્રવાસી શિક્ષક તાસ દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવાની યોજના બાબત મહત્વપૂર્ણ માહિતી

https://project303.blogspot.com/2021/12/parvasi-shixak-paripatra-vetan-mahentanu.html

https://project303.blogspot.com/2021/12/parvasi-shixak-paripatra-vetan-mahentanu.html




પ્રાથમિક શિક્ષણ , માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સ ૨ કા ૨ી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યા નિયમિત શિક્ષકથી ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે તાસ દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવાની યોજના વિભાગના તા .૨૧ / ૧૨ / ૨૦૧૫ ના ક્રમાંક ( ૧ ) સામે વંચાણે લીધેલ ઠરાવથી અમલમાં મૂકવામાં આવી છે . ઉક્ત તા .૨૧ / ૧૨ / ૨૦૧૫ ના ઠરાવથી અનુસરવામાં આવતી કાર્યપ્રણાલીમાં સુધારો ક વાની બાબત સ ૨ કા ૨ શ્રીની વિચારણા હેઠળ હતી . પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ 201-2 < 3 ઠાવ : પુખ્ત વિચારણાને અંતે , તારા દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવાની વિભાગના તા .૨૧ / ૧૨ / ૨૦૧૫ ના ક્રમાંક ( ૧ ) સામે વંચાણે લીધેલ ઠરાવથી અમલમાં આવેલ યોજનાની કાર્યપ્રણાલીમાં મિશનર શાળાઓની કરે ૨ીના તા .૧૭ / ૧૨ / ૨૦૨૧ ના ક્રમાંક ( ૨ ) સામે વંમાણે લીધેલ પત્ર મુજબ તાસદીઠ અને મહત્તમ દૈનિક માનદ વેતન ( Honorarium ) માં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે : વિગત 722_ તારા દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવા અંગે . તાસદીઠ માનદ વેતન રૂ।.૮૫ / રૂ।.૧૩૫ / રૂ।.૧૪૦ / મહત્તમ દૈનિક તાસ ક તાસ ૬ તાન્સ ૬ તાસ મહત્તમ દૈનિક માનદ વેતન રૂ।.૫૧૦ / રૂ।.૮૧૦ / રૂ।.૮૪૦ / પ્રાથમિક શિક્ષણમાં તાર પદ્ધતિ ન હોઈ , ત્યાં મહત્તમ દૈનિક માનદ વેતન રૂા .૫૧૦ રહેશે . પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂા .૧૦,૫૦૦ / - થી વધે નહીં તે મુજબ રહેશે . > માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ . ૧૬,૫૦૦ / - થી વધે નહીં તે મુજબ રહેશે . > ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહતમ માનદ વેતનની મર્યાદા રૂા . ૧૬,૭૦૦ / થી વધે નહીં તે મુજબ રહેશે . આ સિવાય વિભાગના તા .૨૧ / ૧૨ / ૨૦૧૫ ના ક્રમાંક ( ૧ ) સામે વંચાણે લીધેલ ઠરાવની અને વખતો વખતના અન્ય ઠરાવોની જોગવાઈઓ યથાવત રહે સે . આ હુકમ વિભાગની સ ૨ ખા ક્રમાંકની ફાઈલ પ ૬ નાણાં વિભાગ મારફત સ ૨ કા ૨ શ્રીની મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે . 

તારા દીઠ માનદ વેતનથી ( Honorarium Per “ Period ) : Í શક્ષણ કાર્ય કરાવવા અંગેની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવવા બાબત . . પ્રાથમિક શિક્ષણ , માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સરકારી અને અનુર્દાનત શાળાઓમાં મંજૂ ૨ શિક્ષકોની જગ્યા નિયમિત શિક્ષકથી ભ ૨ાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે તાસ દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવાની યોજના વિભાગના તા .૨૧ / ૧૨ / ૨૦૧૫ ના ક્રમાંક ( ૧ ) સામે વંચાણે લીધેલ ઠરાવથી અમલમાં મૂકવામાં આવી છે . આ યોજનાની મુદત વિભાગના તા .૧૭ / ૦૩ / ૨૦૨૦ ના ક્રમાંક ( ૨ ) સામે વંચાણે લીધેલ ઠરાવથી માર્ચ -૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ હતી . રાજ્યની પ્રામિક , માર્ઘામક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી ગ્યાખો ધ્યાને લેતાં આ જ્ગ્યાઓ નિમિત શિક્ષકોથી ન ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના અભ્યાસો અપ ૨ ના થાય તે હેતુથી આ યોજનાની મુદત વધુ સમય માટે લંબાવવાની બાબત સ ૨ કા ૨ શ્રીની વિચા ણા રે ઠળ હતી . ઠરાવ : પુખ્ત વિચારણાને અંતે વિદ્યાર્થીઓના અભ્યાસના વ્યાપક હિતમાં રાજ્યની પ્રામિક , માધ્યમિક અને ઉચ્ચત ૨ માધ્યમક શાળાઓમાં શિક્ષણ માટે પ ૨ કા ૨ી અને અનુદાનિત શાળાઓમાં મંજૂ ૨ શક્ષકોની ખાલી જગ્યાઓ નિયમત શિક્ષકોથી ના ભ ૨ાય ત્યાં સુધી તાસદીઠ માનદ વેતનથી ' Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવા અંગેની નિયત કરવામાં આવેલ મુદત વર્ષ ૦૨ , -૨૨ નું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી લંબાવાની આથી સ ૨ કા ૨ શ્રીની મંજૂરી આપવામાં આવે છે . • આ યોજના માટે જરૂરી ૨ કમની જોગવાઇ સને ૨૦૨૧-૨ ના વિભાગને ફાળવેલ બજેટ સીલીંગની ર્યા ! માં ધિત અંદાજપત્ર સદર હેઠળ કરવાની રહેશે . તા . ૧/૦૩/૨૦૨૨ પછીના સમય માટે જરૂરી 

શાળાઓની કચેરીની રહેશે . આ સિવાય વિભાગના તા .૨૧ / ૧૨ / ૨૦૧૫ ના ઠરાવની અને વખતો વખતના અન્ય ઠરાવોની જોગવાઇઓ યથાવત રહેશે . આ હુકમ વિભાગની સ ૨ ખા ક્રમાંકની ફાઈલ પ ૨ નાણાં વિભાગ મા ૨ ક્ષત સ ૨ કા ૨ શ્રીની મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે . 





પ્રવાસી શિક્ષક તાસ દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવાની યોજના બાબત મહત્વપૂર્ણ માહિતી

પ્રવાસી શિક્ષક તાસ દીઠ માનદ વેતનથી (Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવાની યોજના બાબત મહત્વપૂર્ણ માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR