ગ્રામ પંચાયત ચૂંટણી માટે તમામ કર્મચારીઓ તથા અન્ય લોકો માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ચૂંટણી માં કામ કરેલ અધિકારી અને કર્મચારીઓ ને મહેતાનું ચૂકવવા બાબતે મહેસાણા નો લેટર
મહત્વપૂર્ણ લિંક
ચૂંટણીમાં મતદાન માટે ક્યાં પુરાવા માન્ય રહેશે..? તે જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક ભરેલ ફોર્મ
ગ્રામ પંચાયત ચૂંટણી માટે જરૂરી તમામ પરિશિષ્ટ, નમૂના અને પત્રકો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક મોડ્યુલ
ગ્રામ પંચાયત ચૂંટણી 2021 તાલીમ મોડ્યુલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક વિડીયો
ગ્રામ પંચાયત ચૂંટણી માટે તમામ કર્મચારીઓ તથા અન્ય લોકો માટે ઉપયોગી માહિતી
ગ્રામ પંચાયત ચૂંટણી માટે તમામ કર્મચારીઓ તથા અન્ય લોકો માટે ઉપયોગી માહિતી
અહીં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની વિવિધ માહિતી મુકવામાં આવશે ગુજરાત રાજ્યમાં ગામડાઓમાં સરપંચ તથા તેના વોર્ડના સભ્યોની ચૂંટણી થતી હોય છે ગામડામાં ગામ નું સંચાલન કરવા માટે જવાબદાર વ્યક્તિ ની જરૂરિયાત હોય છે તેના માટે ગામડામાં ચૂંટણી કરવામાં આવે છે જેમ દેશ ચલાવવા માટે રાજ્ય ચલાવવા માટે સરકાર ની જરૂર પડે છે તેવી રીતે ગામડાના શાસન માટે પણ સ્વરાજ્ય ની જરૂર પડે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે ગ્રામ પંચાયતના વહીવટ માટે સરકારી કર્મચારી તરીકે તલાટીઓ છે તેવી જ રીતે ગામડામાં ચૂંટણી કરીને સરપંચ ની નિમણૂક થતી હોય છે જે ગામમાં ચૂંટણી થયેલી વધુ મત મેળવનાર હોય તે સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી તેને વિજેતા બની હતી સરપંચ ની જવાબદારી નિભાવતા હોય છે તમારી આસપાસ પણ કેટલાક ગામડાઓમાં હાલના ચૂંટણી હોઈ શકે છે ગામ પંચાયતની ચૂંટણી જાહેર થાય એ પછી તેની પ્રોસેસ થતી હોય છે લોકો ઉમેદવારી ફોર્મ ભરતા હોય છે અને પછી તેની ચૂંટણી થતી હોય છે તો આજે ગ્રામ પંચાયતની ચૂંટણી વિશે વિવિધ માહિતી અહી મુકવામાં આવશે હાલ અહીંયા જે માહિતી મુકવામાં આવશે તે ખરેખર તમામ કર્મચારીઓ ઉપયોગી થશે અને વધુમાં વધુ કર્મચારીઓને લાભ લે છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શિક્ષકોનો અથવા તો જે કર્મચારીઓ કામગીરી માટે નો ઓર્ડર આવે છે તે તમામને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે પણ અહીં ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી એ ખૂબ જરૂરી અને ખૂબ જ ઉપયોગી હોય છે ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારેક સમર્પણ કરવામાં આવી છે જ્યારે કોઈ ગામમાં એક જ ઉમેદવાર સર્વસંમતિથી નક્કી થાય છે ત્યારે તે ગામ ની ચૂંટણી સમાવેશ કરવામાં કોને કહેવાય છે જે ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણી સમરસ કરી દેવામાં આવી છે તેમની સરકાર શ્રી તરફથી દાન વધુ પડતી ગ્રાન્ટ આપવામાં આવે છે જે જાતનું ગામના વિકાસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે માટે આજથી તમામ લોકોને જણાવવાનું કે જો ગ્રામ પંચાયતની ચૂંટણીના થાય અને ગામ સમરસ બની તો સરકારશ્રી તરફથી ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ કરવાના કારણે વધુમાં વધુ ઘણી બધી ગ્રાન્ટ આપતી હોય છે અને તેનો ઉપયોગ ગામના વિકાસમાં થઈ શકતો હોય છે માટે ખાસ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ કે ગામ પંચાયતની ચૂંટણી જો ના થાય એની સમર્થ બની જાય તો ગામડાના લોકોને ગામના વિકાસની ઘણો ફાયદો થતો હોય છે માટે તમારી આસપાસ પર જો કોઈ વ્યક્તિ ગામના વિકાસમાં જોડવા માંગતા હોય અથવા તો બે જ ઉમેદવાર નક્કી થઇ જતા હોય તો બંને ઉમેદવાર ની ગામમાંથી બહુમતી મળી તે ઉમેદવારની સરપંચ બનાવવાથી પણ ઘણું બધું ગામ નો ફાયદો થતો હોય છે પ્રકાશ ધ્યાન રાખવી જોઈએ અહીં આપેલી માહિતી ખરેખર તમને ઉપયોગી થશે અને સરકારી કર્મચારીઓમાં જેમને ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરી કરવાની થતી હોય તેવા કર્મચારીઓ માટે તો ખરેખર અમે વિવિધ પ્રકારની માહિતી મુકતા રહીશું તે ઉપયોગી થતી રહેશે આ લીંક સાચવી રાખી આ લીંક ઉપર જુદી જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરશો ગ્રામ પ્રતિ કર્મચારી નિવૃત્ત થાય ત્યારથી તમે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી તમામ વિગતો એક સાથે એક જગ્યાએ જોવા માટે અમારી આ લીંક સાચવી રાખજો તમારી આસપાસ પણ કેટલાક મિત્રો એવા છે જેનો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કર્મચારી તરીકે તથા કામગીરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી રહી છે તેવા તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડજો અને વધુમાં વધુ લોકો તમારી માહિતીનો ઉપયોગ કરે તે બાબત અહીં મુકવા માટે પ્રયત્ન કરીએ છીએ તો ગ્રામપંચાયતોની ચૂંટણી માટે ઘણી બધી માહિતી એક સાથે એક જ સ્થળે એક જ પોસ્ટ તમામ મિત્રોને મળી રહે તે માટે મારો નાનો પ્રયત્ન સૌને ઉપયોગી થાય તેવા આશય સાથે માહિતી મુકવાનો પ્રયત્ન કરેલ છે
ગ્રામ પંચાયત ચૂંટણી માટે તમામ કર્મચારીઓ તથા અન્ય લોકો માટે ઉપયોગી માહિતી