NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચરીઓને વય નિવૃતિ, અવસાન કે રાજીનામા બાદ જમા ભંડોળ પરત ચૂકવવા બાબત.

Join Whatsapp Group Join Now

NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચરીઓને વય નિવૃતિ, અવસાન કે રાજીનામા બાદ જમા ભંડોળ પરત ચૂકવવા બાબત.

મહત્વપૂર્ણ લિંક

NPS કર્મચારીઓને નિવૃત્તિ, મૃત્યુ કે રાજીનામાં અંતર્ગત મળવાપાત્ર રકમ બાબત મહત્વપૂર્ણ લેટર તારીખ-1-12-2021

NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચરીઓને વય નિવૃતિ, અવસાન કે રાજીનામા બાદ જમા ભંડોળ પરત ચૂકવવા બાબત.

https://project303.blogspot.com/2021/12/nps-bhandol-parat-avasan-nivrutti.html

NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને વયનિવૃત્તિ , અવસાન કે રાજીનામા બાદ તેઓના ખાતે જમા ભંડોળ પરત ચુકવવા બાબત . ગુજરાત સરકાર નાણાં વિભાગ ઠરાવ ક્રમાંક : નપન - ૧૦૨૦૨૧ - ડી - ૧૮૪ - પી સચિવાલય , ગાંધીનગર , તા .૦૧ / ૧૨ / ૨૦૨૧ વંચાણે લીધા : 1. નાણાં વિભાગનો તા .૧૮ / ૩ / ૨૦૦૫ નો ઠરાવ ક્રમાંક : નપન - ૨૦૦૩ જીઓઆઈ - ૧૦ - પી 2. નાણા વિભાગનો તા .૨૨ / ૦૧ / ૨૦૦૯ નો ઠરાવ ક્રમાંક : નપન - ૨૦૦૮ - ડી ૨૪૩ - પી 3. નાણા વિભાગનો તા .૦૧ / ૦૬ / ૨૦૧૩ નો ઠરાવ ક્રમાંક- નપન - ૧૦૨૦૧૧ ( ડી -૨૪૫ ) -પી 4. PFRDA ( Exit & Withdrawals Under NPS ) Regulations 2015 , Dt.11 / 05 / 2015 5. PFRDA નાં તા .૧૦ / ૦૩ / ૨૦૧૬ નાં Circular No : PFRDA / 2016 / 5 / Exits / 01 6. PFRDA ( Exit & Withdrawals under NPS ) ( Amendment ) Regulations 2021 , Dt . 14/06/2021 7. ડી.પી.પી.એફ. કચેરીનો પત્ર ક્રમાંક : ડીપીપી / એન.પી.એસ. / ૭૧૦૦ / ૨૦૨૧ પ્રસ્તાવના : સરકારશ્રીના નાણા વિભાગના તા.૧૮-૦૩-૨૦૦૫ના ઠરાવ ક્રમાંક : નપન ૨૦૦૩ - જીઓઆઈ - ૧૦ - પી તથા ત્યારબાદના વખતોવખતના ઠરાવો / પરિપત્રો અન્વયે ગુજરાત સરકારે તા.૦૧-૦૪-૨૦૦૫ કે ત્યારબાદ નિયમિત નિમણૂંક પામતા કર્મચારીઓને નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પાડેલ છે . ત્યારબાદ વંચાણે લીધા ક્રમાંક ( ૨ ) , ( ૩ ) અને ( ૪ ) ની વખતોવખતની સુચનાઓ અન્વયે NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને વયનિવૃત્તિ , અવસાન કે રાજીનામા બાદ તેઓના ખાતે જમા ભંડોળ પરત ચુકવવા અંગેની કાર્યરીતી નક્કી કરવામાં આવેલ હતી . વંચાણે લીધા ક્રમાંક : ૬ ના PFRDA ના નોટીફીકેશન અંતર્ગત પ્રસ્તુત બાબતે નવીનતમ સુચનાઓ પ્રસિધ્ધ થયેલ હોઇ તે મુજબનો સુધારો કરવાની બાબત સરકારશ્રીની સક્રીય વિચારણા હેઠળ હતી . કાળજીપુર્વકની વિચારણાના અંતે આથી નીચે મુજબની સુચનાઓ પ્રસિધ્ધ કરવાનું ઠરાવવામાં આવે છે .  

પ્રતિ , . . ઠરાવઃ ઉક્ત વંચાણે લીધેલ PFRDA ના ક્રમાંક : ૬ ઉપરના નોટીફીકેશનથી કરવામાં આવેલ જોગવાઇને ધ્યાને લઇ આખરી ઉપાડ માટે નીચે મુજબની નવી મર્યાદા નક્કી કરવામાં આવે આખરી ઉપાડનો પ્રકાર વયનિવૃત્તિ અવસાન રાજીનામુ લમ સમ તરીકે મળવાપાત્ર રકમ ( મહત્તમ ) ૬૦ % ૨૦ ૨૦૪ એન્યુઇટીમાં તબદીલ કરવાપાત્ર રકમ ( લઘુત્તમ ) ૪૦ % 20 % ૮૦ % રીમાર્ક્સ પરંતુ જો કુલ રકમ રૂ . ૫ લાખ કે તેથી ઓછી હોય તો ૧૦૦ % રકમ લમ સમ તરીકે પરત મળવાપાત્ર છે . પરંતુ જો કુલ રકમ રૂ . ૫ લાખ કે તેથી ઓછી હોય તો ૧૦૦ % રકમ લમ સમ તરીકે પરત મળવાપાત્ર છે . પરંતુ જો કુલ રકમ રૂ . ૨.૫ લાખ કે તેથી ઓછી હોય તો ૧૦૦ % રકમ લમ સમ તરીકે પરત મળવાપાત્ર છે . ઉક્ત મુજબની ૧૦૦ % રકમ પરત મેળવ્યા બાદ વયનિવૃત્તિ કે રાજીનામાના કિસ્સામાં NPS ધારક તેમજ અવસાનના કિસ્સામાં તેમના કુટુંબના સભ્યોનો NPS યોજના હેઠળ કોઇ પણ પ્રકારનું પેન્શન , વાર્ષિકી કે રકમ મેળવવાનો હક્ક સમાપ્ત થયેલ ગણાશે . ઉક્ત મુજબની નવી સુચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવતાં અત્રેનો તા : ૨૨ / ૧ / ૨૦૦૯ નો ઠરાવ આથી રદ્દ ગણવામાં આવે છે . 

NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચરીઓને વય નિવૃતિ, અવસાન કે રાજીનામા બાદ જમા ભંડોળ પરત ચૂકવવા બાબત.

NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચરીઓને વય નિવૃતિ, અવસાન કે રાજીનામા બાદ જમા ભંડોળ પરત ચૂકવવા બાબત.

NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચરીઓને વય નિવૃતિ, અવસાન કે રાજીનામા બાદ જમા ભંડોળ પરત ચૂકવવા બાબત. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR