જિલ્લાફેર ( એક તરફી તથા અરસ - પરસ ) બદલીઓની અરજીઓ તથા જિલ્લા આંતરિક અરસ - પરસ બદલીની અરજીઓ મોકલવા બાબત મોરબી

Join Whatsapp Group Join Now

 જિલ્લાફેર ( એક તરફી તથા અરસ - પરસ ) બદલીઓની અરજીઓ તથા જિલ્લા આંતરિક અરસ - પરસ બદલીની અરજીઓ મોકલવા બાબત મોરબી

મહત્વપૂર્ણ લિંક

જિલ્લાફેર એક તરફી તથા અરસ પરસની  બદલીની અરજીઓ તેમજ આંતરિક અરસ પરસની અરજીઓ બાબત  જિ મોરબી

જિલ્લાફેર ( એક તરફી તથા અરસ - પરસ ) બદલીઓની અરજીઓ તથા જિલ્લા આંતરિક અરસ - પરસ બદલીની અરજીઓ મોકલવા બાબત મોરબી

https://project303.blogspot.com/2021/12/morbi-jillafer-badli-all.html

જિલ્લાફેર ( એક તરફી તથા અરસ - પરસ ) બદલીઓની અરજીઓ તથા જિલ્લા આંતરિક અરસ - પરસ બદલીની અરજીઓ મોકલવા બાબત . સંદર્ભ ૧. ગુજ ૨ાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ નં . પીઆરઈ / ૧૧ / ૨૦૧૨ / ૩૧૪૭૭૬ / ૭ તા .૨૩ / ૦૫ / ૨૦૧૨ તથા આનુસાંગિક સુધારા કરાવો . -૨ , ગુજ ૨ । c ત ૨૨૨ કા ૨ તા શિક્ષણ વિભાગના ઠરાવ : પીઆરઇ - ૧૧-૨૦૧૨-૯૨૧૦૬૫-૬ c૧.૦૫ / ૦૭ / ૨૦૧૪ નં / શિક્ષણ / એસ્ટા / વશી ૨૩L જિલ્લા પંચાયત કચેરી જિલ્લા શિક્ષણ શાખા જિયોની તા .૦૧ / ૧૨ / ૨ ( ૨૧ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે , અત્રેના મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાર્થોમક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો / વિદ્યાસહાયકોએ સંદર્ભ . ૧ ના ઠરાવના પ્રકરણ - ઘ , જિલ્લાફેર બદલીઓની જોગવાઈ મુજબ જિલ્લાફેર બદલી અંગેની અરજી તથા સંદર્ભ : ૧ ના પ્રકરણ - ચ , અરસ પરસ બદલીની જોગવાઈ મુજબ જિલ્લા અન્સ - પરસ બદલી તથા જિલ્લા આંતરિક અરસ - પરસ બદલી અરજીઓ નીચે મુજબની સુચનાઓને ધ્યાને લઇ સાર્ધાનક આધારો સહનિયત સમય મર્યાદામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ રજુ કરવાની રહેશે . તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ તાલુકા કક્ષાએ રજુ થયેલ જિલ્લાફેર બદલી અંગેની અરજીનો તથા જિલ્લા અરસ - પરસ બદલી તથા જિલ્લા આંતરિક અ ૨ સ - પણ બદલી અરજીઓ નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઇ , સાનિક આધારોની તથા અરજીમાં દર્શાવેલ માહિતીની ચોકસાઈ પૂર્વક ચકાસણી કરી . જિલ્લાફેર બદલીઓના કિસ્સામાં સંદર્ભ . ૧ ના ઠરાવના પ્રકરણ - ઘ , જિલ્લાફેર બદલીઓ મુજબની જોગવાઇઓ તથા જિલ્લા અરસ - પરસ બદલી તથા જિલ્લા નારિક અશ - પરસ બદલીના કિશામાં પ્રકરણ - ચ અસ પરન્સ બદલીની જોગવાઈ મુજબની જોગવાઇઓ રિપૂર્ણ થતી હોય તેવી જ અરજીઓ સાર્ધાનક આધારો સહ ૨ વીકારવાની રહેશે અને ત્યારબાદ જ અત્રેની કચેરીએ અરજીઓ અરજીઓ નીચે મુજબની સૂચનાઓને ધ્યાને જુ કરવાની રહેશે . સમય મર્યાદા બાદ રજૂ થયેલ અરજીઓ સ્વીકા ૨ વાની રહેશે નહિ . જેની ખાસ નોંધ લેવી . // સુચનાઓ // 1. જિલ્લા ૨ અરજી સાથે નિમણૂંક હુકમ , પુરા પગારનો હુકમ . વિકલ્પ લઇ ઉચ્ચ પ્રાર્થાત્મક વિભાગમાં ગયેલ હોય તો હુકમની પ્રમાણિત નકલ તેમજ જરૂરી પ્રમાણપત્રો અને જરૂરી સાર્ધાત્મક આધાર પુરાવા સામેલ કરવાના રહેશે . 2 . વિધવા શિક્ષિકાએ વિધવા હોવા અંગે તથા પુન : લગ્ન કર્યા નથી તે બાબતનું રૂ .૫૦ / - ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંધનામું તથા પતિના મૃત્યુનો દાખલો સામેલ કરવાનો રહેશે . ૩. વિકલાંગ હોવા અંગે શિક્ષક / કિાએ વિકલાંગતાનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે . To leake ૦ ૨ | 4. વાત્મીકી કૅટેગરીમાં અગ્રતા માટે જરૂરી આધારો સામેલ કરવાના રહેશે . Page 1 nf ?

5. શિક્ષક દંપતીના કિસ્સામાં સરકારશ્રીના તા .૧૮ / ૦૨ / ૨૦૧૪ ના ઠરાવતા સુધારા મુજબનું નિયત મૂનાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર તથા જે જિલ્લામાં જિલ્લાફેર બદલીથી જવા માંગો છો જે જલ્લાની શાળામાં કચેરીમાં આપના પતિ પત્ની ફરજ બજાવતા હોય તે શાળાના આચાર્ય કચેરીના વડા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો દાખલો સામેલ રાખવાનો રહેશે . 6. શિક્ષકોના કિસ્સામાં જિલ્લાફેર બદલી માટે તા .૩૧ / ૧૨ / ૨૦૨૧ સુધીમાં પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તેવા જ શિક્ષકોએ જિલ્લા ફે ૨ ની અ ૨ જી ક ૨ વી . 7. વિદ્યાસહાયકોના કિસ્સામાં જિલ્લાફેર બદલી માટે તા .૩૧ / ૧૨ / ૨૨૦૨૧ સુધીમાં પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય અને તા .૩૧ / ૧૨ / ૨૨૧ ની ર્થાિતએ પુરા પગારની પાત્રતા ધરાવતા હોય ( વા જ વિદ્યાસહાયકોએ જિલ્લા ફેરની અરજી કરવી . 8. જિલ્લાફેર બદલીઓની અરજી તા .૩૧ / ૧૨ / ૨૦૨૧ સુધીમાં કરી શકશે . 9. જિલ્લા અન્સ - પરસ તથા જિલ્લા આંતરિક અરણ પણ બદલીની અરજીઓ તા .૩૧ / ૦૩ / ૨૦૨૨ સુધીમાં કરી શકશે . 10. અ ૨ જી ત્રણ હાકલમાં રજુ થયેલ હોવી જોઇએ જે પૈકી બે નકલ અત્રેની કચેરીએ રજુ કરવાની રહેશે . 11. તા .૩૧ / ૧૨ / ૨૦૨૧ સુધીમાં તાલુકા કક્ષાએ રજુ થયેલ જિલ્લાફેર બદલીઓની અરજીઓ અંગેની કચેરીએ તા .૦૪ / ૦૧ / ૨૦૨૨ ના કચેરી સમય સુધીમાં મોકલી આપવાની રહેશે . 12. તા .૩૧ / 0૩ / ૨ × ૨૨ સુધીમાં તાલુકા કક્ષાએ રજુ થયેલ જિલ્લા અરસ - પરસ તથા જિલ્લા આંતરિક અરસ પરસ બદલીની અરજીઓ અત્રેની કચેરીએ તા .૦૪ / ૦૪ / ૨૦૨૨ ના કચેરી સમય સુધીમાં મોકલી આપવાની રહેશે . 13. બદલી અરજી અંગેની માહિતીમોનું એકંદર પત્રક સામેલ એક્સેલ શીટમાં શ્રુતિ ફોન્ટમાં તેમજ આંકડાકીય વિગત Arial ફોન્ટમાં તૈયાર કરવાનું રહેશે 14. અરજીઓ પ્રાથમક અને ઉચ્ચ પ્રામિક વિભાગ ( ગણિત - વિજ્ઞાન , ભાષા , સામાજિક વિજ્ઞાન ) મુજબ ફાઈલો બનાવી ૨ જુ કરવાની રહેશે . નોંધ : જે શિક્ષાકોએ અગાઉ જિલ્લા ફેરબદલીની અરજી કરેલ હોય તેવા કિસ્સામાં અરજી અંગેની કચેરીએ રજુ કરવાની રહેશે નહિ , અને જો ચાલુ વર્ષે જિલ્લા ફેરબદલની અરજી કરવી હોય તો અગાઉ જે જિલ્લામાં અરજી કરેલ છે તે અરજી રદ કરાવ્યાના આધારો સાથે જ રજુ કરવાની રહેશે .

જિલ્લાફેર ( એક તરફી તથા અરસ - પરસ ) બદલીઓની અરજીઓ તથા જિલ્લા આંતરિક અરસ - પરસ બદલીની અરજીઓ મોકલવા બાબત મોરબી

જિલ્લાફેર ( એક તરફી તથા અરસ - પરસ ) બદલીઓની અરજીઓ તથા જિલ્લા આંતરિક અરસ - પરસ બદલીની અરજીઓ મોકલવા બાબત મોરબી

જિલ્લાફેર ( એક તરફી તથા અરસ - પરસ ) બદલીઓની અરજીઓ તથા જિલ્લા આંતરિક અરસ - પરસ બદલીની અરજીઓ મોકલવા બાબત મોરબી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR