તમારા બાળકની અને તમારી આંખની તપાસ આજે જ કરો તમારા મોબાઈલથી
મહત્વપૂર્ણ લિંક
EYE TEST એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો
તમારા બાળકની અને તમારી આંખની તપાસ આજે જ કરો તમારા મોબાઈલથી
તમારા બાળકની અને તમારી આંખની તપાસ આજે જ કરો તમારા મોબાઈલથી
તમારા બાળકની અને તમારી આંખની તપાસ આજે જ કરો તમારા મોબાઈલથી
આંખના નબર ચેક કરો
રંગ અંધત્વ (કલર બ્લાઇન્ડનેસ) ની તપાસ કરો
તમારી નજર કેટલી ઝડપી છે તે ચેક કરો
અને આ સિવાય પણ ઘણા બધા આંખના ટેસ્ટ કરો
ખુબ જ ઉપયોગી આ એપ્લીકેશન ને તમારા સગા વ્હાલા સુધી જરૂર મોકલજો
આપણા બાળકોની આંખો માટે તથા આપના પરિવારને પોતાની આંખોની કાળજી માટે એક સરસ મજાની મોબાઇલ એપ્લિકેશન મૂકવામાં આવી છે જે મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમારી તથા કોઇપણ ની આંખો વિશે નો ટેસ્ટ કરી શકાય છે આંખો એની કોઈ બીમારી હોય તો તકલીફ હોય તો મોબાઈલથી પ્રાથમિક સારવાર મળી શકે તે માટે જરૂરી નાની એવી તપાસ કરી શકાય છે આંખોના ટેસ્ટ માટે આવી એપ્લિકેશન play store પર ઉપલબ્ધ છે અહી મુકી અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે તમારી આસપાસ તથા તમારા પરિવારમાં ઘણા બધાને આંખોની તકલીફ પડશે આંખોની તકલીફ આટલા સમયમાં ચલાવી શકાય ઓનલાઇન શિક્ષણ તથા મોબાઇલ વધુ પડતો ઉપયોગ આંખોની તકલીફ વધુમાં વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે તથા આપણા પરિવારમાં અથવા આપણી આસપાસ ઘણા બધા લોકો મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે જેને કારણે આંખોની ઘણી બધી તકલીફો જોવા મળતી હોય છે આંખોની તકલીફ આપણે જાતે જ કરી શકીએ છીએ પછી ડોક્ટરની સલાહ લઈને દવા કરવી જોઈએ દરેક ડોક્ટર જોડે જઈએ તો મગજ નથી આવતી કેટલી તકલીફ પછી તકલીફ આપે મોબાઈલ દ્વારા જ કરી શકે તે માટે એપ્લિકેશન આપણી પ્રાથમિક સારવાર માટે સમજ મેળવવા માટે એવી તપાસ જાતે જ કરી શકે તે માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકીએ છીએ આવી એપ્લિકેશન આપણા મોબાઇલમાં રાખી શકાય અને ગમે ત્યારે ઉપયોગ પડે તેનો ઉપયોગ કરી શકાય ખાસ કરીને નાના બાળકોને હમણાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ દ્વારા શિક્ષણ મેળવવાના કારણે ઘણી બધી આપણી તકલીફ જોવા મળતી હોય છે આંખો લાલ થઇ જવી આંખો માં દુખાવો થવો આંખોમાં બળતરા થવી દૂર ઝાંખું ઝાંખું દેખાવું અથવા નજીકનું ઝાંખું દેખાવું આંખો માં મુકવા ઘણી વખત થોડી થોડી વારે પાણી નીકળતું હોય છે હવે આંખોમાંથી પાણી નિકળવાની તકલીફ પણ આપણને સામાન્ય લાગતી હોય છે ગણેશ આંખોમાં પાણીની તકલીફ સામાન્ય નથી ખરેખર એની દવા લેવી જોઈએ એની કાળજી રાખવી જોઈએ આપણે ઘણીવાર એવું સમજતા હોય છે કે સામાન્ય તકલીફ છે અને ઘણીવાર મોટી તકલીફ થઈ જતી હોય છે નાના બાળકોને આ નંબર આવ્યો હોય છે પણ તેને માટે ચશ્મા નથી કરાવતા અને નંબર ધીરે ધીરે વધારો થતો જતો હોય છે એક વાર બાળકને નંબર ચશ્માં કઢાઈ પછી આપણને લાગે છે તેનું બરાબર થઈ ગયું પણ નાના બાળકોના નંબરમાં ફેરફાર થતો હોય છે નંબરમાં ફેરફાર થવાના કારણે એના નંબર માં ઘણા બધા ઓએનજીસી આવતા હોય છે બાળકોના નંબરના ફેરફાર અને ચશ્મા પણ બદલવા પડતા હોય છે પણ માબાપ તરીકે વાલી તરીકે તથા તો શિક્ષક તરીકે પણ બાળકનું ધ્યાન નથી દોડતા તો ખરેખર બધા શિક્ષકો જે બાળકો નંબરના ચશ્મા તેમને પણ ધ્યાન રાખજો કે એકવાર બીજીવાર અમુક સમયના બાર મહિના થાય એટલા માટે નંબર ચેક કરી લેવા અને તપાસ કરાવી લેવી જોઈએ ખરેખર બાળકોને આપણે તકલીફ ના ચલાવી લેવાય બાળકોને આપણે તકલીફ ભવિષ્યમાં ઘણા બધા મોટા પ્રશ્નો પણ કરી શકે છે માટે ગમે ત્યારે આંખો ને તબિયત તકલીફ પડતી હોય જોવામાં પણ ઝાંખપ આવતી હોય તો ખરેખર તપાસ કરાવવી જોઈએ અમારા પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તેમ એ જ તેવી માહિતી મૂકતા હોઈએ છીએ તમે તમારા પરિવારના કોઈપણ ને આવી આંખોની તકલીફ પડી ને કે અન્ય કોઇ શારીરિક શિક્ષણ ની માહિતી જોઈતી હોય તો અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ રહેજો એમાં વિવિધ માહિતી મુકવાનો પ્રયત્ન કરશો આંખોની તકલીફ અને આપણો ટેસ્ટ કરવા માટે મોબાઇલ એપ્લિકેશન આપણે જાતે જ સામાન્ય માહિતી મેળવી શકતા હોઈએ છીએ મોબાઈલ દ્વારા સામાન્ય માહિતી મળ્યા બાદ ડોક્ટરની સલાહ ખૂબ જ જરૂરી છે તેની દવા ખૂબ જ જરૂરી છે માટે ફક્ત અને ફક્ત પોતાની જાણકારી માટે માહિતી મુકવામાં આવી છે આ માહિતી ચેક કર્યા બાદ પોતાની સામાન્ય તકલીફ ડોક્ટરની સલાહ અવશ્ય લેવી અને તે મુજબ જ આગળની કાર્યવાહી કરવી અને ડોક્ટરની સલાહ મુજબ આવે તે મુજબ જ તમારી કામગીરી કરવાની રહેશે આ ફક્ત અને ફક્ત આપણી જાણકારી માટે જ માહિતી મુકવામાં આવી છે
તમારા બાળકની અને તમારી આંખની તપાસ આજે જ કરો તમારા મોબાઈલથી