Prabandh Portal માં સમગ્ર શિક્ષા અંતર્ગત મંજુર થયેલ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ શાળા કક્ષાએથી અપલોડ કરવા બાબત

Join Whatsapp Group Join Now

 Prabandh Portal માં સમગ્ર શિક્ષા અંતર્ગત મંજુર થયેલ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ શાળા કક્ષાએથી અપલોડ કરવા બાબત

મહત્વપૂર્ણ વિડીયો લિંક

પ્રબંધ પોર્ટલ અંતર્ગત પ્રવૃત્તિના ફોટોગ્રાફ કઈ રીતે અપલોડ શાળા કક્ષાએ કરવા તેની સરળ સમજ

મહત્વપૂર્ણ લેટર લિંક

https://project303.blogspot.com/2021/12/prabandh-portal-photo-upload-paripatra.html

https://project303.blogspot.com/2021/12/prabandh-portal-photo-upload-paripatra.html

https://project303.blogspot.com/2021/12/prabandh-portal-photo-upload-paripatra.html

https://project303.blogspot.com/2021/12/prabandh-portal-photo-upload-paripatra.html

https://project303.blogspot.com/2021/12/prabandh-portal-photo-upload-paripatra.html

https://project303.blogspot.com/2021/12/prabandh-portal-photo-upload-paripatra.html

https://project303.blogspot.com/2021/12/prabandh-portal-photo-upload-paripatra.html

https://project303.blogspot.com/2021/12/prabandh-portal-photo-upload-paripatra.html

Prabandh Portal માં સમગ્ર શિક્ષા અંતર્ગત મંજુર થયેલ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ શાળા કક્ષાએથી અપલોડ કરવા બાબત

Prabandh Portal માં સમગ્ર શિક્ષા અંતર્ગત મંજુર થયેલ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ શાળા કક્ષાએથી અપલોડ કરવા બાબત સંદર્ભ : - ( ૧ ) ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલયનો તા .૨૫ / ૧૧ / ૨૦૨૧ નો પત્ર ક્રમાંક : D , O.No.18- 4 / 2020-15-6 ( ૨ ) માન.એસ.પી.ડી.શ્રી ની તા .૦૨ / ૧૨ / ૨૦૨૧ નોંધ પર મળેલ મજુરી અન્વયે શ્રીમાન સવિનય ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે સમગ્ર શિક્ષા અંતર્ગત દરેક રાજ્યનાં Physical and Financial Progress માટે Prabandh Portal ઓનલાઈન મોનીટરીંગ સીસ્ટમ તૈયાર કરવામાં આવેલ છે . જેમાં રાજયનાં દરેક જીલ્લાઓ પોતાનો physical and Financlal Progress માસ વાર અપડેટ કરે છે . તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત મંજુર થયેલ કોમ્પોનન્ટનાં Physical Progr ડની એન્ટ્રી માટે શાળા / તાલુકા / જીલ્લા કક્ષા સુધી Prabandh Portal નાં લોગીન કાર્યરત કરવામાં આવેલ છે . ઉકત સંદર્ભ દર્શિતપત્રમાં જણાવ્યા મુજબ શાળા કક્ષાએથી નીચે જણાવેલ ૧૧ પ્રવૃત્તિઓના - એક ફોટોગ્રાફ્સ એક પ્રવૃત્તિ માટે " Prabandh Portal પર અપલોડ કરવાના થાય છે . જે પ્રવૃત્તિઓ નીચે મુજબ છે . q.com Justie Faute ( 1 ) Library / Digital Library ( 2 ) ICT Labs / Smart Classroom ( 3 ) Sports Equipment ( 4 ) Girls Tollet ( 5 ) Boys Toilet ( 6 ) Free Textbooks ( 7 ) Drinking Water Facility ( 8 ) Teaching Learning Material ( 9 ) Teacher Resource Material ( 10 ) Aid & Appliances ( 11 ) Self Defense training for Girls ઉપરોકત બાબતની શાળા કક્ષાની એન્ટ્રી / ફોટોગ્રાફ્સ અપલોડ કરવા માટે શાળાએ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા Prabandh Portal માં લોગીન કરવાનું રહેશે . જે માટે શાળાનો યુઝરનેમ – શાળાનો ૧૧ અંકનો યુ - ડાયસ કોડ અને પાસવર્ડ - શાળાનો ૧૧ અંકનો યુ - ડાયસ કોડ રાખવામાં આવેલ છે . આપના જીલ્લાની દરેક શાળા પોતાના યુ - ડાયસ કોડથી Prabandh Portal માં લોગીન થઇ શકશે . તેમજ જો કોઈ શાળાને લોગીન થવામાં કોઇ મુશ્કેલી જણાય તો જે - તે શાળાનાં તાલુકાના લોગીનમાંથી શાળાનો પાસવર્ડ Reset કરી શકાશે , તેમજ Reset કરેલ પાસવર્ડ શાળાનો ૧૧ અંકનો યુ - ડાયસ કોડ હશે , Prabandh Portal માં ફોટોગ્રાફ્સ અપલોડ કરવા માટેની માર્ગદર્શિકા આ સાથે ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલયનાં પત્રમાં સામેલ છે . ઉકત બાબતની અગત્યતા જોતા આપની કક્ષાએથી સંબંધિત અધિકારીને જરૂરી સૂચના આપી , સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે રીતે આયોજન કરવા જણાવવામાં આવે છે . 

Prabandh Portal માં સમગ્ર શિક્ષા અંતર્ગત મંજુર થયેલ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ શાળા કક્ષાએથી અપલોડ કરવા બાબત

Prabandh Portal માં સમગ્ર શિક્ષા અંતર્ગત મંજુર થયેલ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ શાળા કક્ષાએથી અપલોડ કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR