ધોરણ 6 થી 8 વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓની યાદી ડાઉનલોડ કરો વિદ્યાર્થીઓ ને ઉપયોગી થશે.

Join Whatsapp Group Join Now

ધોરણ 6 થી 8 વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓની યાદી ડાઉનલોડ કરો વિદ્યાર્થીઓ ને ઉપયોગી થશે.


મહત્વપૂર્ણ લિંક

ધોરણ 6 વિજ્ઞાનના પ્રયોગોની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ 7 વિજ્ઞાનના પ્રયોગોની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ 8 વિજ્ઞાનના પ્રયોગોની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

ધોરણ 6 વિજ્ઞાનની પ્રવૃત્તિઓની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ 7 વિજ્ઞાનની પ્રવૃત્તિઓની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ 8 વિજ્ઞાનની પ્રવૃત્તિઓની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.



ધોરણ 6 થી 8 વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓની યાદી ડાઉનલોડ કરો વિદ્યાર્થીઓ ને ઉપયોગી થશે.

https://project303.blogspot.com/2021/11/vigyan-pravruttio-prayog-yadi.html



ધોરણ 6 થી 8 વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓની યાદી ડાઉનલોડ કરો વિદ્યાર્થીઓ ને ઉપયોગી થશે.

પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો કરવા માટે આટલી બધી સરળતા રહેતી નથી થોડી ઘણી નાની-નાની મુશ્કેલીઓ જણાતી હોય છે પણ જો તે સમયે પાક્કું આયોજન હોય સચોટ માર્ગદર્શન હોય તો ચોક્કસથી પ્રયોગમાં સફળતા મળતી હોય છે પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાત મુજબના તમામ સાધનો જે પ્રયોગ માટે જરૂરી હોય તેવા ઉપલબ્ધ દરેક શાળામાં હતા નથી અમુક શાળા મોજ પૂરેપૂરા સાધનોની યાદી મુજબ નો સગવડ હોય છે દરેક પ્રાથમિક શાળામાં વિજ્ઞાન ના પ્રયોગ ના તમામ સાધનોની સગવડ મળતી નથી માટે બધા પ્રયોગો કરવા ખરેખર મુશ્કેલ ફર્યા જણાતા હોય છે દરેક શાળામાં આવી સગવડ ઊભી કરવા માટે સહેલો ઉપાય છે જો શરૂઆતથી જ તેનું આયોજન કરી લિસ્ટ બનાવી તે મુજબ સાધન સામગ્રી ઉપલબ્ધ થાય તો દરેક પ્રયોગ સફળતાપૂર્વક કરી શકાતા હોય છે માટે અહીં પ્રયોગ કરવા માટે જરૂરી તમામ વિગતો મુકવા માટે પ્રયત્ન કરવામાં આવે છે આ વિગતો અમે સંકલન કરતા હોઈએ છીએ તમારી પાસે પણ જો આવી સરસ મજાની બાળકોને ઉપયોગી થાય શાળાઓમાં મદદરૂપ થાય તેવી માહિતી હોય તો અમારો પ્રોજેક્ટ 303 whatsapp છે જેના દ્વારા વિવિધ બાળકોની માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમારા પ્રોજેક્ટર સત્ર whatsapp ગ્રુપમાં જોડાઈ અમને મદદરૂપ થવા માટે વિનંતી આવે છે વિજ્ઞાન વિષયને લગતી જે માહિતી આપણી પાસે હોય ધોરણ 6માં પ્રયોગ કરવા માટે જે ઉપલબ્ધ સામગ્રી હોય એવી તે ધોરણ સાત અને ધોરણ આઠ મો વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓ કરવા માટે આપણી પાસે જે સામગ્રી અને મટેરીઅલ ઉપલબ્ધ હોય તેવી યાદીઓ અમારા સુધી પહોંચાડશો તો બાળકો સુધી વધુમાં વધુ લાભ મળે તે માટે પ્રયત્ન કરશો વિજ્ઞાન વિશે બાળકોને ખૂબ જ રસપ્રદ અને રોચક જાણકારી આપનાર હોય છે માટે તેમાં વિવિધ પ્રવૃત્તિઓને પ્રયોગો કરવા ખૂબ જરૂરી હોય છે વિજ્ઞાન વિષય બાળકોને ઉત્તેજના આશ્ચર્યચકિત કરી દેનારી હોય છે ક્યારેક અવનવી બાબતો જાણવાનું બાળકોને ખુબ જ ઉચ્ચ ક્ષમતા હોય છે બાળકની જિજ્ઞાસાવૃત્તિ ખૂબ જ વધારો કરનારો વિષય વિજ્ઞાન વિષય છે માટે વિજ્ઞાનનો દરેક પ્રવૃત્તિને પ્રયોગો અથવા ખૂબ જરૂરી હોય છે ક્યારેક સમયની અનુકૂળતા નથી હોતી પણ જ્યારે જ્યારે આપણે આવી યાદી બનાવી તેનું સચોટ આયોજન બાળકોની મદદથી કરતા હોય તો સરસ રીતે તમામ પ્રયોગ થઈ જતા હોય છે આ માટે અમારા પ્રોજેક્ટર સૂત્રો whatsapp જોડે રહેજો અને તેમાં જે વિવિધ માહિતી આવે વિજ્ઞાન વિષયને લગતી જુદા મટીરિયલ મૂકવાનો પ્રયત્ન કરશો જે વધુમાં વધુ વિજ્ઞાન શિક્ષકો અને ધોરણ છઠ્ઠા ધોરણ 7 માં ધોરણ 8 ના બાળકો સુધી વિજ્ઞાન વિષયને લગતી પ્રવૃતિઓ અને પ્રોજેક્ટ પ્રયોગો આ વિવિધ માહિતી પહોંચાડવાનું નાનો એવો પ્રયત્ન કરશો જે તમામ બાળકોને શિક્ષકોને ઉપયોગી થશે 

ધોરણ 6 થી 8 વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓની યાદી ડાઉનલોડ કરો વિદ્યાર્થીઓ ને ઉપયોગી થશે.

વિજ્ઞાન વિશે માં જરૂરી વાત તમામ પ્રયોગો મહત્વની તમામ પ્રવૃત્તિઓ ની યાદી સરળતાથી ડાઉનલોડ કરવા માટે ખૂબ જ ઉપયોગી સંકલન કરી લિંક અહીં મૂકવામાં આવેલી છે વિજ્ઞાનના ધોરણ છઠ્ઠા ના પ્રયોગો ની લીંક તથા ધોરણ 7 ના પ્રયોગો અને પ્રવૃત્તિઓ ની લીંક ધોરણ આઠ ના પ્રયોગો અને પ્રવૃત્તિઓ ની all in one link તમામ પ્રવૃત્તિઓને પ્રયોગોનું સંકલન કરી એકસાથે મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે.આ તમામ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે સંકલન કરવામાં આવી છે આ શૈક્ષણિક માહિતી મુકવા પાછળ બીજો અન્ય કોઈ ઈરાદો નથી ફક્ત અને ફક્ત વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ વિજ્ઞાનના પ્રયોગો અને બહેનો લાભ લઇ શકે તે માટે આ પોસ્ટ બનાવવામાં આવેલી છે અને વધુમાં વધુ વિજ્ઞાન ના શિક્ષકો સુધી આવી માહિતી પચે તેવો અમારો પ્રયત્ન ને વધુમાં વધુ વાળો લાભ લે તે માટે ખાસ વિવિધ માહિતીનું સંકલન કરી અમે મૂકતા હોઈએ છીએ વિજ્ઞાનના પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ પ્રયોગો આયુર્વેદ માહિતીનું સંકલન કરી અમુકવાર ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પણ અમુક પ્રયોગો અને પ્રવૃત્તિઓ ની જરૂરત પડતી હશે તો ગણિત વિજ્ઞાન પ્રદર્શન જીવ આ સમયગાળા દરમિયાન વિજ્ઞાન મેળામાં હો તુમ હો તો બાળકો ભાગ લે તે માટે વિજ્ઞાન શિક્ષકો દ્વારા પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવતા હોય છે તો વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન કરી મુકવામાં અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ તે ખરેખર તમને બધાને ઉપયોગી થશે તો મારા whatsapp નું સાથે જોડાયેલા રહેજો ને વધુમાં વધુ માહિતી મેળવવા માટે પ્રયત્ન કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષકો સુધી આવી માહિતી પહોંચી તેવું તમામ વિજ્ઞાન શિક્ષકો તથા વિદ્યાર્થીઓને કરવા વિનંતી કરવામાં આવે છે 


ધોરણ 6 થી 8 વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓની યાદી ડાઉનલોડ કરો વિદ્યાર્થીઓ ને ઉપયોગી થશે.

ધોરણ 6 થી 8 વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓની યાદી ડાઉનલોડ કરો વિદ્યાર્થીઓ ને ઉપયોગી થશે. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR