વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2021 -22 બાબત મહત્વપૂર્ણ માહિતી

Join Whatsapp Group Join Now

 વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2021 -22 બાબત મહત્વપૂર્ણ માહિતી 

મહત્વપૂર્ણ લિંક 

વિજ્ઞાન - ગણિત  - પર્યાવરણ પ્રદર્શન ઓનલાઇન મોડથી કરવાનો લેટર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન CRC કક્ષા એ 12 જાન્યુઆરી સુધી પૂર્ણ  નો લેટર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2021-22 નમૂનાઓ/મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2021 -22  નો લેટર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2021 -22 બાબત મહત્વપૂર્ણ માહિતી

https://project303.blogspot.com/2021/11/vigyan-melo-paripatra.html


વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે સરકાર શ્રી દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનું આયોજન કરવામાં આવતું હોય છે પહેલાના સમયમાં વિજ્ઞાન મેળો કહેવામાં આવતો હતો ત્યારે વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન તરીકે ઉજવવામાં આવે છે તેનો મહત્વપૂર્ણ લેટર અને તેના વિષયો આ વર્ષના જાહેર કરી દેવામાં આવ્યા છે આધારે બાળકો તેમાં મોડેલ તૈયાર કરીને ભાગ લઈ શકે છે પહેલાના સમયમાં પણ વિજ્ઞાનમેળો કહેતા હતા હાલના સમયમાં તેનું નામ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન કરી અને તેમાં વિવિધ કૃતિઓ મૂકી વિદ્યાર્થીઓ પોતાના વૈજ્ઞાનિક અભિગમને આગળ લાવવા માટે અને લોકોને સરળ કામ કેવી રીતે કરી શકાય તે માટે વિજ્ઞાનની મદદથી જુદી-જુદી કૃતિઓ તૈયાર કરીને ભાગ લઈ રહ્યા હોય છે આ માટે આ વર્ષના વિજ્ઞાન મેળા ના વિષયો જાહેર કરી દેવામાં આવે છે વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન વચ્ચે વિદ્યાર્થીઓ ભાગ લેવાનો હોય તે તમામ વિદ્યાર્થીઓ માટે અને ગણિત વિજ્ઞાનના શિક્ષક માટે ઉપયોગી લેટર મૂકવામાં આવે છે જેના દ્વારા તમે આ વર્ષના વિષયો જાણી શકશો અને તેમાં ભાગ લઈ શકશો તો તમામ ગણિત વિજ્ઞાનના શિક્ષકો સુધી આવી માહિતી પહોંચી અમારો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ છે તેમાં અમે હવે ભાગ લેવા માટે કેવી કેવી કૃતિઓ બનાવી શકાય તેની માહિતી પણ મુકતા રહીશું તો આપણી થશે માટે ગણિત વિજ્ઞાનના જેટલા પણ શિક્ષકો હોય અને ધોરણ છ સાત આઠ ના જેટલા પણ બાળકોએ તમામને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરવામાં આવે છે તમારી આસપાસ જેટલા પણ શિક્ષક અને વિદ્યાર્થી મિત્રો જેમની ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવાની ઈચ્છા હોય આ સાલ ના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન કૃતિ મૂકવાની ઇચ્છા હોય અને પોતાનો વિજ્ઞાનનો તૈયાર કરવું હોય તો કેવી રીતે મોડેલ તૈયાર કરી શકાય કે આ વિભાગમાં કયું મોડેલ મૂકી શકાય આવી જુદી જુદી માહિતી શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકામાં મુકવામાં આવશે તો આ વર્ષની માર્ગદર્શિકા પણ આ જ લેખમાં મુકવામાં આવશે તો કોઈ પણ ઉપયોગી માહિતી તમારી મેળવવી હોય તો આ લીંક સાચવી રાખજો ગાયન વિવિધ માહિતી આ લીંક માં અપડેટ કરી દેવામાં આવશે 


વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2021 -22 બાબત મહત્વપૂર્ણ માહિતી


 રોજ બરોજ ની જિંદગી માં માનવીને વિજ્ઞાનની ઘણી બધી શોધખોળના કારણે ઘણા અઘરા કામ સરળ બની ગયા છે જિંદગી જીવવા માટે ઘણા બધા કામોને સરળ બનાવવા માટે વિજ્ઞાનની મદદની જરૂર પડે છે તે એના માટે ઉપયોગી નાનપણથી જ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને બાળકો વિજ્ઞાનમાં નવી નવી શોધ કરતા રહે તે માટે ઉપયોગી ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાળકો ભાગ લઇ ને વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરી તેનું ધ્યાન શિક્ષકો રાખવાનું રહે છે આ વર્ષના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન બાળકોને ભાગ લેવા માટે કયા વિષયમાં ભાગ લઈ શકાય કયા વિષયો છે તે માટે અહીં મહત્વપૂર્ણ લેખ મૂકવામાં આવી છે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો અને વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવો પ્રયત્ન કરજો 

વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2021 -22 બાબત મહત્વપૂર્ણ માહિતી


વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી માહિતી સંકલન કરી અહીં મુકવામાં આવશે ભવિષ્યમાં પણ આગામી સમયમાં પણ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી થાય તેવી વિવિધ પોલીસ માહિતી માટે ઉપયોગી લીંક છે કોઈપણ પ્રકારની વિવિધ માહિતી વિવિધ વિષયોની તમામ વિષયોને આવરી લેતી માહિતી all-in-one વિજ્ઞાન મેળાની માહિતી માટે ઉપયોગી છે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી અને સંકલન કરીને વિવિધ માહિતી એકઠી કરવાનું કામ કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉપયોગી થઈ પડશે માટે સાચવી રાખવી અને સમયાંતરે આ લીંક ની મુલાકાત લેતા રહેવું 

વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2021 -22 બાબત મહત્વપૂર્ણ માહિતી

https://project303.blogspot.com/2021/11/vigyan-melo-paripatra.html

https://project303.blogspot.com/2021/11/vigyan-melo-paripatra.html



વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2021 -22 બાબત મહત્વપૂર્ણ માહિતી


વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2021 -22 બાબત મહત્વપૂર્ણ માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR