કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર જનોને સરકાર આપશે 50,000 ની સહાય તે બાબત લેટર

Join Whatsapp Group Join Now

 કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર જનોને સરકાર આપશે 50,000 ની સહાય તે બાબત લેટર 



મહત્વપૂર્ણ લિંક.

સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટેની લીંક .

ઓનલાઈન પોર્ટલ અંગે ગુજરાતીમાં માહિતી માટે અહી ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

તારીખ-25-11-2021

કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર જનોને 10 દિનમાં સહાય ચૂકવવા તથા ફોર્મ નો નમુનો ડાઉનલોડ  માટે અહીં ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક

તારીખ-20-11-2021

કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર જનોને સરકાર આપશે 50,000 ની સહાય તે બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


તારીખ-29-10-2021

કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર જનોને સરકાર આપશે 50,000 ની સહાય તે બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



 

 કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર જનોને સરકાર આપશે 50,000 ની સહાય તે બાબત લેટર 



કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર જનોને સરકાર આપશે 50,000 ની સહાય તે બાબત લેટર 

https://project303.blogspot.com/2021/11/corona-50000-hajar-sahay-letter.html


કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર જનોને સરકાર આપશે 50,000 ની સહાય તે બાબત લેટર 


https://project303.blogspot.com/2021/11/corona-50000-hajar-sahay-letter.html

https://project303.blogspot.com/2021/11/corona-50000-hajar-sahay-letter.html

https://project303.blogspot.com/2021/11/corona-50000-hajar-sahay-letter.html

https://project303.blogspot.com/2021/11/corona-50000-hajar-sahay-letter.html

https://project303.blogspot.com/2021/11/corona-50000-hajar-sahay-letter.html

https://project303.blogspot.com/2021/11/corona-50000-hajar-sahay-letter.html





કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર જનોને સરકાર આપશે 50,000 ની સહાય તે બાબત લેટર 


કોવિડ -૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ [ COVID - 19 Ascertainlig રચના કરવા Death Committee ( CDAC ) ] ની બાબત . , ભારત સરકારના પરિપત્રથી નામદાર સુપ્રિમ કોર્ટમાં થયેલ Writ Petition ( Civil ) No. 539 & 554/2021 અન્વયે કોવિડ -૧૯ થી મૃત્યુ પામેલ મૃતકના કુટુંબના સભ્યને edical Certificate of Cause of Death ( CCD ) ઇસ્યુ કરવા સંબંધે દિશા નિર્દેશો આપેલા છે . તદઉપરાંત , સદરહું પરિપત્રની સાથે નામદાર સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલ Writ Petition ( Civil ) No. 539 & 554/2021 અન્વયે નામદાર સુપ્રિમ કોર્ટે તા : ૩૦ / ૦૬ / ૨૦૨૧ ના રોજ આપેલ ચુકાદા અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય , ભારત સરકાર દ્વારા તા .૦૩ / ૦૯ / ૨૦૨૧ ની કચેરી યાદી ક્રમાંક : CI8018 / || / 2021 - DCell થી બહાર પાડવામાં આવેલ “ Guidelines for Official Document for COVID - 19 Death " પણ મુખ્ય રજીસ્ટ્રારશ્રી ( જ.મ. ) ને યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપેલ છે . જન્મ મરણ નોંધણી અધિનિયમ -૧૯૬૯ ની કલમ ૧૦ ( ૩ ) મુજબ મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલ હોય તે તબીબ ledical Certificate of Cause of Death ( CCD ) આપી શકે . જો મૃતકનું મૃત્યુ હોસ્પિટલમાં થયેલ હોય તો ફોર્મ નં .૪ અને તે સિવાયના કિસ્સામાં એટલે કે બિન સંસ્થાકીય મૃત્યુના કિસ્સામાં ( મૃતકને મૃત્યુ વખતે જો કોઇ તબીબે સારવાર આપી હોય તો ) ફોર્મ

નં .૪ ( એ ) મુજબના નમૂનામાં તબીબો દ્વારા મરણ રિપોર્ટ ફોર્મ નં.રની સાથે 1edical Certificate of Cause of Death ( CCD ) સંબંધિત રજીસ્ટ્રાર ( જ.મ. ) ને મરણની નોંધ કરવા સાર મોકલી આપવામાં આવે છે . વંચાણે લીધેલ ક્રમાંક- ( ૧ ) ના પરિપત્રના મુદ્દા નં . ( ૩ ) માં જણાવ્યા મુજબ ledical Certificate of Cause of Death ( CCD ) ના ફોર્મ નં .૪ અથવા ૪ ( એ ) ની નકલ મૃતકના કુટુંબના સભ્ય દ્વારા માંગણી થયેથી રજીસ્ટ્રાર ( જ.મ . ) દ્વારા પૂરી પાડવાની તથા આ અંગેની યોગ્ય નોંધ મરણ રજીસ્ટરમાં કરવાની સૂચના થઇ આવેલ છે . આથી તે મુજબ edical Certificate of Cause of Death ( CCD ) ના ફોર્મન ૪ અથવા ૪ ( એ ) ની નકલ મૃતકના કુટુંબના સભ્ય દ્વારા માંગણી થયેથી રજીસ્ટ્રાર / સબ રજીસ્ટ્ર.રશ્રી ( જન્મ - મરણ ) તરીકે ફરજ બજાવતા નીચે દર્શાવેલ અધિકારીશ્રી / કર્મચારીશ્રી દ્વારા પુરી પાડવામાં આવશે . ક્રમ ૧ ૨ ૩ વિગત મ મહાનગરપાલિકા કક્ષાએ નગરપાલિકા કક્ષાએ Cause of Medical Certificate of Death ( CCD ) માટે કોને અરજી કરવાની છે તેની વિગત રજીસ્ટ્રાર ( જ.મ . ) અને તબીબી અધિકારી ( ખ઼ edical Officer of Health ) રજીસ્ટ્રાર ( જ.મ . ) અને નગરપાલિકા અધિકારી ( ચીફ ઓફીસર ) રજીસ્ટ્રાર ( જ.મ . ) અને તલાટી - કમ - મંત્રી ગ્રામ્ય કક્ષાએ કેન્ટોન્ટમેન્ટ બોર્ડ , અમદાવાદ રજીસ્ટ્રાર ( જ.મ . ) અને મુખ્ય કારોબારી અધિકારી નિદિષ્ટ ઔદ્યોગિક વિસ્તાર સ્વતંત્ર રજીસ્ટ્રાર ( જ.મ . ) અને મુખ્ય અધિકારી ( Industrial વિસ્તાર Notified ArealIndependent Area ) S જંગલ વિસ્તાર રજીસ્ટ્રાર ( જ.ન . ) અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર નોંધઃ જયાં જન્મ - મરણના બનાવો વધુ પ્રમાણમાં બને છે તેવા ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વોર્ડ વાઇઝ ઝોન વાઇઝ સબ - રજીસ્ટ્રારોની નિમણૂંક કરવામાં આવેલી છે , તે વિસ્તારના સબ - રજીસ્ટ્રાર ( જન્મ - મરણ ) ને અરજી કરવાની રહેશે . આ અંગે સંબંધિત મહાનગરપાલિકાનગરપાલિકાઓએ તેઓના નામ , હોદ્દો , કચેરીનું સ્થળ , સંપર્ક વિગતો , કામ - કાજનો સમય વગેરે દર્શાવતી યોગ્ય સૂચના જાહેર જનતાની જાણ માટે પ્રસિધ્ધ કરવાની રહેશે . મુખ્ય મૃતકના મૃત્યુનું ચોક્કસ કારણ એટલે કે કોવિડ -૧૯ થી મૃત્યુ થયા હોવા અંગેનો સત્તાવાર દસ્તાવેજ ( Official Document for COVID - I9 Death ) મેળવવા ઉંપરોક્ત વંચાણ લીધેલ ક્રમાંક ( ૩ ) અનુસાર નામદાર સુપ્રિમ કોર્ટના દિશા - નિર્દેશોના યોગ્ય અને સુચારું અમલીકરણ માટે કોવિડ -૧૯ 

મૃત્યુ વિષયક ખાતરી સમિતિ [ COVID.19 Death Ascertaining Committee ( CDAC ) ] ની રચના કરવાની તેમજ આ અંગે અનુસરવાની કાર્ય પધ્ધતિ નક્કી કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . હરાવ સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાને અંતે ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમાંક- ( ૩ ) માં દર્શાવેલ પરિસ્થિતિ મુજબના કિસ્સાઓમાં મૃતકના કુટુંબના સભ્યને કોવિડ -૧૯ થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ ( Official Document for COVID - 19 Death ) મેળવવા માટે સમિતિ સમક્ષ રજૂઆત કરવાની રહે છે . જે માટે નીચે મુજબની વિગતે કોવિડ -૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ [ COVID 19 Death Ascertaining Committee ( CDAC ) ] ની આથી રચના કરવામાં આવે છે . જિલ્લા કક્ષાની ( મહાનગરપાલિકા સિવાયના વિસ્તાર માટેની ) સમિતિ : વિગત ક્રમ 1 ર ૪ ૫ અધિક નિવાસી કલેક્ટર ( RAC ) મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ( CDO ) મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ( CDHO ) ૧ | ર ૩ ૪ આ સમિતિની કચેરી સબંધિત કલેક્ટર કચેરી ખાતે રહેશે . પ સમિતિમાં હોદ્દો પ્રાધ્યાપક ( Professor for Community Medicine from attached Medical College ) અધ્યા સભ્ય સભ્ય સચિવ ચિકિત્સક ( જિલ્લા હોસ્પિટલ / સંલગ્ન મેડિકલ હોસ્પિટલ ) Physician ( District Hospital / edical College_Attached Hospital ) સંલગ્ન મેડિકલ કોલેજના કોમ્યુનીટી મેડીસિન વિભાગના સભ્ય કોલેજ | સભ્ય મહાનગરપાલિકા વિસ્તાર માટેની સમિતિ ક્રમ વિગત નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ( આરોગ્ય ) અધ્યક્ષ સભ્ય મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ( CDC ) આરોગ્ય અધિકારી ( H ) , સંબંધિત મહાનગરપાલિકા સભ્ય સચિવ ચિકિત્સકાજિલ્લા હોસ્પિટલ / સંલગ્ન મેડિકલ કોલેજ હોસ્પિટલ ) | સભ્ય | Physician ( District Hospital / edical College Attached Hospital ) સંલગ્ન મેડિકલ કોલેજના કોમ્યુનિટિ મેડીસિન વિભાગના પ્રાધ્યાપક સભ્ય ( Professor for Community Medicine from attached Medical College ) સમિતિમાં હોદ્દો


આ સમિતેની કચેરી સબંધિત મહાનગરપાલિકા ખાતે રહેશે . આ સમિતિએ વંચાણે લીધેલ ક્રમ- ( ૧ ) ના પરિપત્ર તથા તેની સાથે બિડાણમાં સામેલ થઇ આવેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય , ભારત સરકાર દ્વારા તા .૦૩ / ૦૯ / ૨૦૨૧ ની કચેરી યાદી કાંક : C , 18018 / \\ / 2021 - DCelf થી બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા , ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમાંક- ( ૩ ) થી નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલ નિર્દેશો મુજબ તથા સરકારશ્રીની વખતો વખતની સૂચનાઓ મુજબની કાર્યવાહી અનુસરીને કોવિડ -૧૯ થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ ( Official Document for COVID - 19 Death ) ( પરિશિષ્ટ- ( ૬ ) મુજબના નમૂનામાં ) ઇસ્યુ કરવાનો રહેશે . ( : વરિત સંદર્ભ અર્થ ગુજરાતી અનુવાદ પરિશિષ્ટ - પ તથા વંચાણે લીધેલ ક્રમાંક - ( ૩ ) ના ફકરા નંબર ૧૦ અને ૧૧ ની અંગ્રેજી નકલ પરિશિષ્ટ ૫ - એ પર સામેલ છે ) પરિશિષ્ટ - પના ગુજરાતી અનુવાદ બાબતે જો કોઇ અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો મૂળ અંગ્રેજી માર્ગદર્શિકા ધ્યાને લેવાની રહેશે . આ માટે નીચે મુજબની કાર્યપધ્ધતિ અનુસરવાની રહેશે : } , dedical Certificate of Cause of Death ( CCD ) ની નકલ . ( ફોર્મ નં .૪ કે ૪ - એ ) મેળવવા માટે મૃતકના કુટુંબના સભ્યએ મરણનો બનાવ જે વિસ્તારમાં બન્યો હોય , તે વિસ્તારના જન્મ મરણ નોંધણી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા આગળ ઉપર જણાવ્યા મુજબના અધિકારીશ્રી / કર્મચારીશ્રીને ઉદ્દેશીને પરિશિષ્ટ -૧ ) મુજબના નમૂનામાં અરજી કરવાની રહેશે . 2. જન્મ મરણ નોંધણી રજીસ્ટ્રાર સબ રજીસ્ટ્રારશ્રીએ આવી અરજી મળ્યેથી કોર્મનં . - ૪ કે ૪ - એ ( કે જે સંબંધિત તબીબે જન્મ મરણ નોંધણી અધિનિયમ -૧૯૬૯ ની કલમ -૧૦ ( ૩ ) ની જોગવાઇ મુજબ પોતાના સહી - સિક્કા કરીને ફોર્મ નં .૨ ( મરણ રીપોર્ટ ) ની સાથે રજૂ કરેલ હશે ) ઉપલબ્ધ હોય તો તેની નકલ પ્રમાણિત કરીને આપવાની રહેશે તથા મરણ રજીસ્ટરે રીમાર્કસના કોલમમાં મૃતકના કુટુંબના જે સભ્યને નકલ પૂરી પાડવામાં આવે તેનું નામ આપ્યાની તારીખ સહિત દર્શાવવાનું રહેશે . જો ।edical Certificate of Cause of Death ( 1CCD ) ફોર્મ નં -૪ કે ૪ - એ ઉપલબ્ધ ન હોય તો અરજદારશ્રીને CCD અપ્રાપ્યતા પ્રમાણપત્ર ( Non Availability of ICCD ) આ સાથેના પરિશિષ્ટ- ( ર ) મુજબના નમૂનામાં આપવાનું રહેશે .

3. જો મૃતકના કુટુંબના સભ્ય પાસે tedical Certificate of Cause of Death ઉપલબ્ધ ન હોય અવા ઉક્ત માર્ગદર્શિકાના મુદ્દા નં .૩ ( ) , ( ) , અને ( 1 ) ની સાથે વંચાણે લીધેલ ક્રમાંક ( ૩ ) વાંચતા તેમાં દર્શાવેલ નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશો અનુસારની પરિસ્થિતિઓમાં સમાવેશ થતો ન હોય અને edical Certificate of Cause of Death માં દર્શાવેલ મરણના કારણ અંગે મૃતકના કુટુંબના સભ્યને સંતોષ ન હોય તથા મૃતકના કુટુંબનો સભ્ય કોવિડ -૧૯ થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ ( Official Document for COVID - I9 Death ) મેળવવા માંગતા હોય તો તેણે તેણીએ આ સાથેના સામેલ પરિશિષ્ટ- ( ૩ ) માં જણાવ્યા મુજબના નમૂનામાં પોતાના રહેણાંક વિસ્તારના જીલ્લા કલેક્ટરશ્રી સમક્ષ જરૂરી તમામ આધાર પુરાવા સહ અરજી કરવાની રહેશે . 4. સમિતિએ રજૂઆતની વિગતો પરિશિષ્ટ- ( ૪ ) , ( ૫ ) અને ( ૫ - એ ) મુજબની માર્ગદર્શિકા અનુસાર સંપૂર્ણ ચકાસણી તથા ખાતરી કરી પાત્રતા ધરાવતા કેસોમાં આ સાથેના સામેલ પરિશિષ્ટ- ( ૬ ) મુજબના નમૂનામાં કોવિડ -૧૯ થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ ( Official Document for COVID - 19 Death ) ઇસ્યુ કરવાનું રહેશે . જે કેસમાં પાત્રતાના ધોરણો પરિપૂર્ણ ન થતા હોય તેવા કેસોમાં સ્પષ્ટ કારણો દર્શાવીને નોંધ કરવાની રહેશે . 5. આ સાથેના પરિશિષ્ટોના નમૂનાઓ સરળતા અને એકસૂત્રતા જળવાઇ રહે તે માટે તૈયાર કરેલાં છે . તેમા સમાવેશ થતી તમામ વિગતો આવરી લઇને સાદા કાગળ ઉપર પણ અરજી કરી શકાશે . 6. આ અંગે સંબંધિત સભ્ય સચિવશ્રીએ જરૂરી રેકર્ડ નિભાવવાનું રહેશે . આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તા.ર ૬ / ૧૦ / ૨૦૨૧ ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે . 




કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર જનોને સરકાર આપશે 50,000 ની સહાય તે બાબત લેટર 

કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર જનોને સરકાર આપશે 50,000 ની સહાય તે બાબત લેટર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR