ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ગુજરાતી એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પગારદાર કર્મચારીઓ માટે ઈન્કમટેક્સ માર્ગદર્શન નાણાકીય વર્ષ 2023-24 માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
આકારણી પત્રક 2023-24 Pradipsinh Sisodiya ની ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ગુજરાતી ઇન્કમ ટેકસ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
નોંધ - આ ફાઈલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ થાય તો અથવા નવી અપડેટ ફાઈલ માટે JBBK EDUCATION ગ્રુપ પ્રોફાઈલ પિકચર માં જે નંબર છે તેના પર પર્સનલ માં whatsapp મેસેજ કરી એક્સલ ફાઇલ મંગાવી લેવી
ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરો્
ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરો
નવા અને જૂના સ્લેબમાં આકારણી ૫ત્રક, ૫ગાર સ્લી૫, ફોર્મ નંબર : 16 એક જ ફાઇલમાં
જી.૫ી.એફ., સી.૫ી.એફ. અને વિઘાસહાયક માટે આકારણી ૫ત્રક એક જ ફાઇલમાં
ફકત માર્ચ નો ૫ગાર ભરો અને આખા વર્ષનું આકારણી ૫ત્રક તૈયાર
વર્ષમાં વચ્ચે ઉ.૫.ઘો.ને કારણે બેેેેઝિક ૫ગાર બદલાય તો પાંચ વખત ફેરફાર કરી શકશો.
વર્ષમાં ક૫ાતમાં ૫ણ ૫ાંચ વખત ફેરફાર કરી શકશો
નવેમ્બર નું ૫ગાર બીલ બન્યા ૫હેલા ચેક કરી લો જેથી ઇન્કમટેક્ષ ક૫ાતમાં ફેરફાર કરી શકાય
ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરો
ઇન્કમટેક્સની કપાત પગાર જમા કરવા માટે સૌથી અગત્યની મહત્વપૂર્ણ માહિતી મુકવામાં આવી છે ઇન્કમટેક્સ એક્સલ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો એક ઓટોમેટિક એક્સપાયર મૂકવામાં આવી છે અહીં મૂકવામાં આવેલી એક્સલ ફાઇલ પ્રાથમિક શિક્ષકો માટે ખરેખર ઉપયોગી થશે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા તમામ શિક્ષકો માટે તથા અન્ય કર્મચારીઓ માટે પણ ઉપયોગી થશે પ્રાથમિક શિક્ષક દ્વારા જ બનાવેલી ફાઇલની મહેસાણા તાલુકો મહેસાણા જિલ્લાના શિક્ષક દ્વારા પ્રાથમિક શિક્ષકોને ઉપયોગી થાય તેવી માહિતી અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ઇન્કમટેક્ષ ગણતરી પગાર બીલમાં કરવા માટે એડવાન્સ ગણતરી કરી દેવી સારી તમારી અંદાજિત ગણતરી કરી શકશો તમારે કપાસ ખેતી કરાવી તેનો અંદાજ આવી જશે ઇન્કમટેક્સ ની ગણતરી માટે સૌથી મહત્વની ખૂબ જ ઉપયોગી એક્સેલ ફાઈલ એ પણ ઓટોમેટીક પાંચ વખત તમે તેમાં ફેરફાર પણ કરી શકો છો આવી અગત્ય ની ફાઈલ અમારા પ્રોજેક્ટ ગ્રુપમાં મૂકી દઈએ છીએ તે તેમને ઉપયોગી ફાઈલો ડાઉનલોડ કરતા રહેજો અને અન્ય મિત્રોને પણ મારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરજો આવી જરૂરી માહિતીઓ અમારા whatsapp ગ્રુપ દ્વારા અમને મળતી રહેશે ઈન્કમટેક્ષની ઓટોમેટીક ગણતરી કરવા માટેની એક્સેલ ફાઈલ જગદીશભાઈ દ્વારા બનાવવામાં આવેલી છે અને ઉપયોગી ફાઇલો જે બનાવશે તે અમારા ગુપ્તા તમને મળતી રહેશે
ઈન્કમટેક્ષની ગણતરી બંને સ્લીપ દ્વારા કરી શકાતી હોય તો ખૂબ જ ઉપયોગી ફાઈલ છે પૂરા પગારમાં હોય ફિક્સ પગારમાં હોય એવા તમામ કર્મચારીઓ માટે ઉપયોગી થઈ પડશે વિદ્યાસહાયક નોકરી કરતા હોય કે સી.પી.એફ માં હોય કે જીપીએફ માં હોય તો કર્મચારીઓની ઉપયોગી થઈ પડે એવી ઉપયોગ કરીને મૂકવામાં આવી છે આ ફાઈલમાં તમારો ડેટા તમે નાખી દેજો પછી તેમાં પાંચ વખત ફેરફાર કરી શકશો તમારા કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો પણ કરી શકશો પણ કપાસનું ફેરફાર કરવો હોય તો પણ કરી શકશો અહિયાં તમારી વિગત નાખી દીધા પછી તમારી આખા સમગ્ર વર્ષની એપ્રિલ થી માર્ચ મહિના સુધીના તમામ મહિલાઓની બની જશે એ ખૂબ જ ઉપયોગી બાબત છે તમારી પગાર સ્લીપ પણ તમે કાયમ માટે સેવ કરી રાખશો તો પણ ખૂબ જ ઉપયોગી થશે માટે ફક્ત તમારી વિગત તમારી નાખવાની પગારની કપાત ની વિગત અથવા તમારા જે રોકાણ કર્યા હોય આ તમામ વિગતો તમે અપડેટ કરી દેજો કે તમારું ઇન્કમટેક્સનું ફોર્મ ઓટોમેટીક તૈયાર થઈ જશે આવી ખૂબ જ ઉપયોગી માહિતી હોવાથી આપણી આસપાસ જેટલા પણ મિત્રો એ તમામ મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો અને વધુમાં વધુ શેર કરજો આવી અમારી વિનંતી છે ઇન્કમટેક્સ માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવે છે જે વધુ શિક્ષકો સુધી ની માહિતી પહોંચે તે માટે તમારો પોતાનો અંગત રસ લઈને પ્રયત્ન કરજો
income-tax-automatic-Excel-file
ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરો્