PM KISAN નો હપ્તો તમારા ખાતામાં જમાં થયો કે નહીં એ ચેક કરવાની લિંક
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
PM KISAN નો હપ્તો જમાં થયો કે નહીં તે માટે તમારા ગામ ની યાદી જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
નવી નોંધણી કરાવવા માટે અહીં ક્લિક કરો
PM KISAN નો હપ્તો તમારા ખાતામાં જમાં થયો કે નહીં એ ચેક કરવાની લિંક
PM KISAN નો હપ્તો તમારા ખાતામાં જમાં થયો કે નહીં એ ચેક કરવાની લિંક
તમારી આસપાસ ઘણા બધા ખેડૂત મિત્રો હશે કે જેમની પાસે ઇન્ટરનેટ વાળો મોબાઈલ ન હોય તો તેવા તમામ મિત્રો માટે તમે મદદ રૂપ કાર્ય કરી શકો છો તેવા તમામ ખેડૂતો જે બેંકમાં પણ જઇ શકતા નથી તેમની પાસે એવો સમય પણ નથી હોતો કે બેંકનું જઇને ચેક કરી શકે કે તેમના બેંક ખાતામાં તેમનો હપ્તો જમા થયો છે કે કેમ એ તો અહીં એક online lic મૂકવામાં આવી છે જે દ્વારા તમે તમારા આધાર કાર્ડ નંબરના આધારે તમારા બેન્ક ખાતામાં પૈસા જમા થયા છે કે કેમ તે ચેક કરી શકો છો જો આધાર કાર્ડ મુજબ તમારે ચેક ના કરવો હોય તો તમારે જોજે બેંક ખાતા નંબર આપ્યો હોય તે બેંક ખાતા નંબરના આધારે તમે ચેક કરી શકો છો ફક્ત બેંકમાં બેક એકાઉન્ટ પસંદ કરી તમારી બેક એકાઉન્ટ નંબર નાખવાથી તમે ચેક કરી શકો છો કે તમારા બેક એકાઉન્ટ માં પીએમ કિસાન નો હપ્તો જમા થયો છે કે કેમ એ ચેક કરી શકાય છે જો તમારી પાસે હાલ આધારકાર્ડ નંબર અને બેંક ખાતા નંબરના હોય તો તમે ત્રીજી રીતે પણ બેંકમાં જમા થયેલ છે કે કેમ તે ચેક કરી શકું છું બીજી રીતે મોબાઈલ નંબર થી ચેક કરી શકાય છે જો તમારી પાસે આધાર કાર્ડ નંબર અને બેંક ખાતા નંબરના હોય તો મોબાઈલ નંબર નાખીને પણ તમે ચેક કરી શકો છો કે તમારી પાસે વિગત હોય તેમાં જમા થયેલ છે કે કેમ આપણે કુલ ત્રણ રીતે જોઈ શકીએ છીએ તે જ રીતે મોબાઈલ નંબર પસંદ કરવાનો અને મોબાઈલ નંબર નાખી અને તમે તમારા ખાતામાં જમા થઈ છે કે કેમ તે ચેક કરી શકો છો હવે ખાસ વાત એ છે કે ત્રણેય રીતે તમારી ચેક નથી કરવું તમારા ખાતામાં જમા થશે કે કેમ તમારે નથી જો તમારે અન્ય કોઈ રીતે જોવું છે આ રીતે પણ તમે ચેક કરી શકો છો ઉપરની લીંક માં ગામ નું લીસ્ટ જોઈ શકો છો ગામના લિસ્ટ માં છે તમારું નામ હોય તો તમારા ખાતામાં જ જમા થયો છે તેમ અંદાજ લગાવી શકાય છે તેના માટે તમારે રાજ્ય જીલ્લો તાલુકો ગામ આ રીતે પસંદ કરી અને પછી તમે લીસ્ટ જોઈ શકો છો રાજ્ય પસંદ કરશો એટલે તમામ જિલ્લાના નામ આવશે જિલ્લા પસંદ કરશો તે તમામ તાલુકા ના નામ આવશે તાલુકો પસંદ કરશો તે તમામ ગામડાઓના નામ આવશે ગામડામાં તમારા ગામનું નામ પસંદ કરશે તમારા ગામમાં જેટલા પણ લોકો નો હપ્તો જમા થશે તમામ લીસ્ટ તમે જોઈ શકશો યાદી મુજબ તમારું નામ હોય તો તમારે અંદાજ લગાવી શકાય છે કે તમારા ખાતામાં પણ જમા થયો હશે તમારી પાસે બેંક ખાતાની પાસબુક હોય તો તેની એન્ટ્રી પડાવી શકો છો અને તે મુજબ પણ તમે ચેક કરી શકો છો કે તમારા ખાતામાં જમા થશે કે કેમ વારંવાર હપ્તા જમા થતા હોય છે તો તમે ચેક કરી શકો છો માટે આપણી આસપાસ જો કોઈને આવી હોય તો તેવા તમામ ખેડૂત મિત્રોને તમે મદદ કરી શકો છો અને તેમનો જમા થઈ ગયો છે કે કેમ તે ચેક કરાવી શકો છો આવી નાની નાની બાબતોમાં ખરેખર એક બીજાને ઉપયોગી થવા પ્રયત્ન કરવો જોઈએ અમે આપણી આસપાસ કેટલા પણ લોકો હશે જે ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા તો તેવા તમામ લોકોને તમે આવી મદદ કરી જોઈ શકો છો તેમના ખાતામાં જમા થઈ છે કે કેમ ઓનલાઇન તો જમા થયેલો બતાવતા હોય એને પાસબુકમાં એન્ટ્રી પડાવી પછી જમાના થાય તો તમે બેંક કર્મચારી ને આવી ઓનલાઇન વિગત તમે બતાવી ને ચેક કરાવી શકો છો માટે આપણી આસપાસ જે પણ ખોટું ખેડૂત મિત્રો હોય તમામ ખેડૂત મિત્રોને ઉપયોગી થવા અને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આવી માહિતી મોકલી વધુમાં વધુ ખેડૂત મિત્રો જાગૃત બને તેવા પ્રયત્નો કરવા માટે વિનંતી કરવામાં આવે છે
PM KISAN નો હપ્તો તમારા ખાતામાં જમાં થયો કે નહીં એ ચેક કરવાની લિંક
ખેડૂતોના બેંક ખાતામાં રોકડ સહાય જમા કરવામાં આવતી હોય છે જે રોકડ સહાય નો હપ્તો એમના ખાતામાં જમા થયેલ છે કે કેમ તે બે રીતે જોઈ શકાતું હોય છે બે રીતે એક નંબર નાખીને નંબર ત્રણ પ્રકારના નાખવાના હોય છે આધાર કાર્ડ નંબર ખાતા નંબર અને મોબાઈલ નંબર ત્રણ નંબર નાખીને ચેક કરી શકાય છે એને બીજી રીતે સમગ્ર ગામ ની યાદી જોઈ ને ચેક કરી શકાય છે બંનેમાંથી કોઈ પણ રીતે તમે ચેક કરી અને એ તો જમા થઈ છે કે કેમ તે જાણી શકો છો
PM KISAN નો હપ્તો તમારા ખાતામાં જમાં થયો કે નહીં એ ચેક કરવાની લિંક
રોકડ સહાય નો હપ્તો જમા થયેલ છે કે કેમ તે કાયમ માટે ચેક કરવા માટે આ લીંક સેવ કરી રાખવી આવી ઉપયોગી માહિતી તમારા મોબાઈલમાં સેવ રાખવાથી તમે કામ છે ચેક કરી શકો છો અહીંયા ઓફિશિયલ લીંક આપવામાં આવી છે જે દ્વારા તમે માહિતી મેળવી શકો છો માટે તમારા મોબાઇલમાં ઇન્ટરનેટની સુવિધા હોય તો તમે આવી માહિતી કાયમ માટે ઉપયોગ કરીને શિવ રાખી શકો છો માટે આ માહિતી કાયમ માટે તમારા મોબાઈલમાં સેવ કરી લેવી અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ લીંક ઉપર ચેક કરી શકો છો
PM KISAN નો હપ્તો તમારા ખાતામાં જમાં થયો કે નહીં એ ચેક કરવાની લિંક