GPF નો વ્યાજ દર નક્કી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
તા- ૧ / ૪ / ૨૦૨૨ થી ૩૦/૬/૨૦૨૨ સુધી વ્યાજ દર નક્કી કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
GPF કપાત ના વ્યાજ પર ટેક્સ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
તા- ૩૧ / ૧૨ / ૨૦૨૧ સુધી ૭,૧ % લેખે વ્યાજ દર નક્કી કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
GPF નો વ્યાજ દર નક્કી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર
GPF નો વ્યાજ દર નક્કી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર
જાણો આવનાર ત્રણ મહિના માટે કર્મચારીઓ ના GPF ma પડેલી સિલ્લક ઉપર નો દર કેટલો થયો નક્કી
જીપીએફ - ૧૦૨૦૧૬-૧૮૭-૪ નાણા વિભાગના તા .૧૨ / ૦૭ / ૨૦૨૧ ના જાહેરનામા ક્રમાંક : ( જીએન -૪૯ ) જીપીએફ - ૧૦૨૦૧૬-૧૮૭ - ઝ થી સામાન્ય ભવિષ્યનિધિ ઉપર તા .૦૧ / ૦૭ / ૨૦૨૧ થી ૩૦/૦૯/૨૦૨૧ સુધી ૭.૧ % લેખે વ્યાજ દર નક્કી કરવામાં આવેલ હતા . ભારત સરકારના નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા ઓક્ટોબર ૨૦૨૧ ના ઠરાવ ક્રમાંક : એફ.નં .૫ ( ૪ ) -બ ( પી.ડી . ) / ૨૦૨૧ થી સામાન્ય ભવિષ્યનિધિ અને અન્ય સમાન પ્રકારના ફંડ ઉપર તા .૦૧ / ૧૦ / ૨૦૨૧ ની અસરથી તા .૩૧ / ૧૨ / ૨૦૨૧ સુધીના ત્રણ ( ૩ ) માસના સમયગાળા માટે ૭.૧ % લેખે વ્યાજદર નક્કી કરવામાં આવેલ છે . તે મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ સામાન્ય ભવિષ્યનિધિની જમા સિલક ઉપર તા .૦૧ / ૧૦ / ૨૦૨૧ થી તા .૩૧ / ૧૨ / ૨૦૨૧ સુધી ૭,૧ % લેખે વ્યાજ દર નક્કી કરવામાં આવે છે .
GPF નો વ્યાજ દર નક્કી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર
ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે જીપીએફ ના વ્યાજ દર માટેના વિવિધ પરિપત્રો એ મુકવામાં આવશે તે તમે જોતા રહેશો ગુજરાત સરકાર દ્વારા જે વ્યાજ દર આપવામાં આવે છે તેના લેટર થતા હોય છે તે લેટર પ્રયત્ન કરવામાં આવશે જે જે કર્મચારીઓને જી પી એફ ઉપાડના આજ પછી ના જેટલા જોઇતા હોય એ હવે પછી આ લિંક પર અપડેટ કરવામાં આવશે જીપીએફ દર ના જે જે પરિપત્ર થશે તે તમામ પરીપત્રો gpa વ્યાજ દરે લગતી તમામ માહિતી અહી મુકવામાં આવશે તો મારા whatsapp ગ્રુપ સાથે જોડાયેલા રહેશો પ્રોજેક્ટ અમારા whatsapp ગ્રુપ નું નામ છે તેમાં જોડાયેલા રહેવું જીપીએફ બાબતની જે જે માહિતી ઉપલબ્ધ થશે gpa વ્યાજ દર બાબત જે જે અને તમામ માહિતી ને ઉપયોગી સંદર્ભ સાહિત્ય જી.પી.એફ મટીરીયલ મળશે તે તમામ મટીરીયલ અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે માટે જી.પી.એફ માટે આ લીંક કાયમી ટેવ રાખવી અને સમયાંતરે ચેક કરતા રહેવું
GPF નો વ્યાજ દર નક્કી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર
જી.પી.એફ એકદમ જ્યારે જ્યારે ફેરફાર કરવામાં આવશે ત્યારે જીપીએફ વ્યાજદરમાં ફેરફાર છે તેની નોંધ અહીં કરવામાં આવશે જીપીએસ ધર્મો જે પરિવર્તન આવશે તેના લીટર થશે તે તમામ લેટર નું સંકરણ કરી અહી મુકવામાં આવશે તમારે જ્યારે જરૂર પડે ત્યારે આ લિંગ માંથી તમને મળી રહેશે માટે જીપીએફ બાબત કોઈ પણ માહિતીની જરૂર પડે તે માટે આ લીંક શિવ રાખવી અને જરૂર પડે અને મુલાકાત લેતા રહેવું જીપીએફ જ્યારે આપણા મિત્રો સ્નેહીજનો ની જરૂર પડે ને કોઇ કર્મચારીની જીપીએફ બાબતની માહિતી જરૂર પડે તો તે સમયે આવીને ખૂબ જ ઉપયોગી થતી હોય આ લીંક શિવ રાખવી
GPF નો વ્યાજ દર નક્કી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર