વનસ્પતિ ના નામ તમે સાંભળ્યા હશે, પણ તેના અદભૂત ફાયદા નહીં હોય ખબર તો જાણી લો
મહત્વપૂર્ણ લિંક
આયુર્વેદ બુક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વનસ્પતિ ના નામ તમે સાંભળ્યા હશે, પણ તેના અદભૂત ફાયદા નહીં હોય ખબર તો જાણી લો
આપણી આસપાસ ઘણી બધી વનસ્પતિઓ વિશે જાણતા હોઈએ છીએ આપણા પાસે છે વનસ્પતિ ના ફાયદા પણ જાણતા હોઈએ છીએ પણ અમુક વનસ્પતિ એવી હોય છે કે જેને ખરેખર ઘણા બધા મોટા ફાયદા હોય છે પણ તે આપણે જાણતા નથી તો તેના માટે એક સરસ તેની માહિતી મુકવામાં આવી છે જેના દ્વારા તમારી આસપાસમાં તમારે નજીકમાં જ વનસ્પતિ ફળ-ફૂલ આવી બધી આસપાસમાં સરળતાથી મળી રહે તેવી ઘણી બધી બાબતો છે તો તમે તે વનસ્પતિન ઉપયોગ કરી તેનો સરળ ફાયદો કરી ઝડપી ફાયદો મળી જતો હોય ત્યાં પણ જાણતા ન હોય તેવી બધી બાબતો તમે જાણી શકશો અહીંયા જે પીડીએફ મૂકવામાં આવી છે તે પીડીએફ ડાઉનલોડ કરશો એટલે તમો નાની-નાની કેટલીક મહત્વની બાબતો મૂકવામાં આવી છે જે બાબતો તમારા જીવન સાથે સંબંધિત નાના રોગોના ઉપચાર માટે આ પીડીએફ ખૂબ ઉપયોગી થશે આપણી આસપાસ ઘણા બધા લોકોને સામાન્ય બિમારીમાં મોટા દવાખાને દોડી જવું પડતું હોય છે તેવા સમયે આવા ઘરગથ્થુ ઉપચાર ઘણા બધા ઉપયોગી તે જ પડતા હોય છે આસપાસમાં આપણા કે રસોડામાં ઘણા બધા મસાલા હોય છે એ રસોડા ના ઘણા બધા મસાલાઓનો ઉપયોગ પણ જાણતા હોઈએ છીએ પણ અમુક સમય જરૂરિયાત પડે ત્યારે ભૂલી જઈએ છીએ તેવા સમયે આવી દ્વારા તમને ખૂબ જ ઉપયોગી થશે અહીંયા એક ખાસ સ્વાધ્યાય લખી કે કોઈ ગંભીર બીમારી હોય તો તેવા સમયે ડોક્ટર પાસે જવું જોઈએ આવી બાબતો ફક્ત અને ફક્ત પ્રાથમિક સારવાર માટે ઉપયોગી હોય છે તાત્કાલિક કોઈ બાબતની જરૂર પડી જાય અને આપણે ડોક્ટર પાસે જઈ શકાય એવું ના હોય તેવા સમયે આવી બાબતો ખૂબ જ કામ આવતી હોય છે પણ આપણે જ્યારે ખરેખર કોઈ મોટી તકલીફ હોય તેવા સમયે ડોક્ટરની સલાહ મુજબ જ કામ કરવું જોઈએ જાતે કોઈપણ ઉપચાર કરવા ના બેસી જાય એ ધ્યાન રાખવું
વનસ્પતિ ના નામ તમે સાંભળ્યા હશે, પણ તેના અદભૂત ફાયદા નહીં હોય ખબર તો જાણી લો
આપણી પાસે ઘરગથ્થુ ઉપચાર કરવા માટે જરૂર પૂરતી માહિતી હોવી જોઇએ અને તે માટે જ અહીં ખાસ એ પીડીએફ મૂકવામાં આવી છે જે તમારી ઘરગથ્થુ ઉપચાર કરવા હોય તો તમારી આસપાસની જે બધી કર્મ ઉપલબ્ધ વસ્તુઓના ખરેખર શું ફાયદા છે તે બધા આ આપણે જાણતા નથી પણ આપણી આસપાસ જે વસ્તુ મળતી હોય છે તેના ઘણા બધા ફાયદા હોય છે.આપણે શાકભાજી બજારમાં કહી દેવું જોઈએ છીએ ત્યારે જ જાતની શાકભાજી બજારમાં તમને મળતી હશે તમે અમુક તમારી પસંદગીની શાકભાજી ખરીદવા હશો પણ તમે જોશો તો બીજી અન્ય કેટલીક જાત જાતની તમને જોવા મળશે તમે ફક્ત તમારા ઘરમાં કુટુંબીજનો મોજે શાક ભાવતું હશે તેટલી શાકભાજી તમે ખરીદો ત્યારે તમે જોશો તો તમને 25 50 પ્રકારની શાકભાજી જોવા મળશે કે જેના મસાલા દસ પંદર પ્રકારનાં જોવા મળશે મોદીને હોય લીંબોળી મરચા હોય કોથમીર મેથી જાતજાતના મસાલા તમને જોવા મળશે પણ ફક્ત અને ફક્ત તમે તમારે પસંદગીની જ વસ્તુ તમે ખર્ચો શાકભાજી પણ જાતજાતની જશે તો તેવા સમયે તમારા વિચારવું જોઇએ કે તેમાં ખરેખર તમે જે વસ્તુ નથી ખરીદી રહ્યા તે વસ્તુઓને પણ ઘણા બધા ફાયદાઓ થશે અને ફાયદાઓ તમે જાણતા નહીં હોય પણ આવી જ્યારે આવી માહિતી તમે એક કરતા હોય તમે વાંચતા હોય ત્યારે તમે એ બધી બાબતો જાણી શકતા હોઈએ છો આવી બાબતો વાંચવાથી આપણને આપણા શરીર માટે જ ફાયદો થતો હોય છે અને પોતાના જ શરીર સારું રહેતું હોય છે પોતાની તંદુરસ્તી સારી બનતી હોય છે પોતાનું આરોગ્ય જળવાય એ પોતાના ફાયદા માટે જ હોય છે પોતાના આરોગ્ય માટે આવી બધી બાબતો તમારે વાંચવી જોઈએ વિચારવી જોઈએ અને વધુમાં વધુ લોકો સુધી મોકલવી જોઇએ જેથી કરીને તમામ લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત થાય અને તમામ લોકોને તંદુરસ્તી સારી થઈ આ બધી બાબતો પોતાના ખોરાક સંબંધ હોય છે તમારે કોઈ નવું કશું કરવાનું નથી ફક્ત જે વસ્તુ આપણા શરીર માટે ઉપયોગી વિવિધ વસ્તુઓને આરોગ્ય માટે અથવા તો પોતાની તંદુરસ્તી માટે જ ખાવી જોઈએ બજારનું જે વસ્તુ બજારમાં મળતી હોય તેવો વસ્તુઓમાં ખરેખર આપણા ફાયદા અને કઈ છે કઈ વસ્તુ નુકસાનકારક છે તેમણે જાણતા જોઈએ છીએ છતાં પણ તેઓ ખોરાક તરીકે ઉપયોગ કરવામાં પાછા નથી પડતા માટે અહીં જે વનસ્પતિઓ કે ઘર ગથ્થુ ઉપયોગ માટે ઘરમાં વપરાતા રસોડામાં વપરાતા મસાલા ઓ કે આસપાસમાં આજુબાજુમાં જ વૃક્ષો દેખાઈ રહ્યા હોય તેના ફાયદા અને તેની જાણકારી અહીં આપવામાં આવી છે તેને ખરેખર આપણા જોડે ઉપયોગ કરવો જોઈએ કઈ બીમારીમાં કરવો જોઈએ અથવા તો તે આપણે ખોરાકમાં લેવા તો કરી લેવા આ બધી નાની બાબતો આપણે જાણતા ન હોઈએ તો આ વિવિધ માહિતી એકઠી કરીને આપણે જાણી શકીએ છીએ અને આપણે આપણા પરિવારમાં કાપવા મિત્રો આપણા પતિ પત્ની માતા-પિતા ભાઈ-બહેન એવા મિત્રોને આવી વનસ્પતિ પીકે આરોગ્ય લક્ષી માહિતી અથવા ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ
વનસ્પતિ ના નામ તમે સાંભળ્યા હશે, પણ તેના અદભૂત ફાયદા નહીં હોય ખબર તો જાણી લો
વનસ્પતિ ના નામ તમે સાંભળ્યા હશે, પણ તેના અદભૂત ફાયદા નહીં હોય ખબર તો જાણી લો