એની સાસુ ને મારી સાસુ - સગી માં - દીકરી થાય" આપો લ્યો જવાબ.......

Join Whatsapp Group Join Now

એની સાસુ ને મારી સાસુ - સગી માં - દીકરી થાય" આપો લ્યો જવાબ.......


મહત્વપૂર્ણ લિંક


કોયડો વાંચવા માટે અહીં ક્લિક કરો 


જવાબ જોવા માટે અહીં ક્લિક કરો



 આપો લ્યો જવાબ.......


એક પુરુષ ગાડું લઈને જતા હતા , પાછળ એક સ્ત્રી જતી હતી


કોઈએ પૂછ્યું ,- એ ગાડું લઈને જાય એ તમારે શું થાય??


પેલી સ્ત્રી બોલી," વાત કરું તો વાર લાગે, ને ગાડું ઉપડી જાય....


એની સાસુ ને મારી સાસુ - સગી માં - દીકરી થાય" આપો લ્યો જવાબ.......




આપના મિત્રોને પણ શેર કરો




એની સાસુ ને મારી સાસુ - સગી માં - દીકરી થાય" આપો લ્યો જવાબ.......


અહીં કૌટુંબિક ફોટો મુકવામાં આવે છે તમારે તમારી બુદ્ધિનો મગજની શક્તિઓનો વિકાસ કરવા માટે આવે જુદા જુદા ઘોડા નો અભ્યાસ કરવો જોઇએ અને તેના જવાબ શોધવા માટે પ્રયત્ન કરવો જોઈએ આપણે પરિવારમાં જ્યારે પણ નવરા બેઠા હોય ત્યારે ખોટી ચર્ચા કર્યા વગર આવા જુદા જુદા ઘોડા નો અભ્યાસ કરવો જોઈએ તેની ચર્ચા કરવી જોઈએ અને કોયડાઓ ઉકેલવા પ્રયત્ન કરવો જોઈએ નાના બાળકોને સંબંધોની ખબર નથી હોતી પહેલાના વખતમાં દરેક ઘરમાં બે-ચાર ભાઈ બહેનો હતાં તો દરેકને સંબંધોની વધારે ખબર હોતી હે માં આવે તો બે-ચાર દિવસ કર મારો ખાતા હતા અને મહેમાનગતિ કરીને જતા અત્યારના સમયમાં મહેમાન આવી એક બે કલાક બેસી જતા રહે બાળકોને તેના સંબંધોની ખબર હોતી નથી દરેક પહેલાના સમયમાં ઘણા બધા સભ્યો હતા અત્યારે દરેક મા-બાપને જૂના વખતની તમે ચર્ચા કરશો તો તેની ખાતરી થશે અત્યારના સમયની વાત કરીએ તો કોઈને એક સંતાન હોય તો બે સંતાન હોય તો કાકા કાકી કેમ માસા માસી હોવા જેવા સંબંધો કરતા જશે અને આગામી સમયમાં આવા સંબંધોની બાળકો ને જાણ પણ ન હોય તેવા સમયે વિવિધ ઘોડાઓ તેમને ઉપયોગી થશે અને સાચા સંબંધ ને ખબર પડશે તેના માટે જ બાળકોને આ ના પ્રશ્નો પૂછતા રહેવું જોઈએ અને કોયડાઓ કરતા રહેવું જોઈએ દરેક બાળકોને આવા કોયડા ઉકેલવા થી કૌટુંબિક સંબંધ નો ખ્યાલ આવશે અને આપણને ખબર પડશે માટે તમામ મિત્રોને વિનંતી કે દાદા-દાદી માતા-પિતા કી દુવા મામા-મામી માસા-માસી પિતરાઈ બહેન ભત્રીજા ભત્રીજી ભાણેજ પાણખાણીયા આવા વિવિધ શબ્દોથી તે પરિચિત બનશે અને આવા વિવિધ કોયડા ઉકેલ તો રહેવા જોઈએ તો થી તમામ નો સંબંધ બની શકશે તેમના નામ આ વર્ષે તેના વચ્ચે પ્રેમ જાગૃત થશે અને કૌટુંબિક ભાવના જળવાઈ રહેશે માટે વિવિધ ગોડાઉન કરવા જોઈએ અને એકઠા થયેલા ઘોડાઓની મદદથી આપણા પરિવારમાં વિવિધતામાં પણ સંબંધ જળવાઇ રહી તેવો પ્રયત્ન કરવો જોઈએ અને આવા કોયડાઓ પરિવારમાં જ્યારે બેસ્યા હોય ત્યારે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું ક્યારેક ક્યારેક સમયની અનુકૂળતા મુજબ આવા ફોટા મૂકવામાં આવશે અને તે સમયે તમે તમારા પરિવાર માફ કરી શકશો આપણે જ્યારે કોઈ દુકાનમાં ખરીદી કરવા ગયા હોય ત્યારે આપણને ગમતી ન હોય તેવી વસ્તુ પર દુકાન હોય જ છે તો તેવા સમયે શું આપણે આપણી ગમતી વસ્તુ ના કરી શકીએ તો whatsapp ગ્રુપમાં પણ એવું જ છે આપણને ના ગમતી હોય તેવી વસ્તુ પર મૂકવામાં આવી હોય તો તમારે તેને ઈગ્નોર કરવાની આપણને ગમતી વસ્તુ જ તમારે મેળવવાની અને તેનો જ તમારે ઉપયોગ કરવાનો એટલા માટે મારા whatsapp ગ્રુપમાં જોડાઈ રહેજો સમયાંતરે આવા ઘોડા મુકવામાં આવશે જેમાં તમારા પરિવારમાં તમારા મોહલ્લામાં અથવા તમારા ગ્રુપમાં whatsapp ચલાવતા હોય મિત્ર હોય પરિવારને whatsapp હોય તે મુકવા માટે આવા ખોટા કામ લાગશે માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેશો 

એની સાસુ ને મારી સાસુ - સગી માં - દીકરી થાય" આપો લ્યો જવાબ.......

https://project303.blogspot.com/2021/09/sasu-vahu-sasara-jamai-koyada.html

https://project303.blogspot.com/2021/09/sasu-vahu-sasara-jamai-koyada.html



પરિવાર ને લગતાં વિવિધ સંબંધોની જાણકારી આપતા અવનવા કૌટુંબિક ઓઢવ મુકવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવા વિનંતી છે પરિવાર સાથે તેના સંબંધોની જાણકારી મળતાં અટવાઇ જતાં અવનવા બધી શક્તિનો ઉપયોગ કરીને જવાબ આપી શકાતા જાત જાતના ઘોડાઓએ મુકવામાં આવશે જે તમે જાણશો અને તેનો ઉપયોગ કરજો અને પોતાના પરિવારમાં શેર પણ કરજો 



એની સાસુ ને મારી સાસુ - સગી માં - દીકરી થાય" આપો લ્યો જવાબ.......






એની સાસુ ને મારી સાસુ - સગી માં - દીકરી થાય" આપો લ્યો જવાબ....... Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR