ધોરણ-4 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-4 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
ધોરણ-4 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
કમ પાઠનું નામ બી.આર.સી. ઉમરેઠ . વર્ષ : 2020-21 ધોરણ ૪ - વિષય : ગણિત ( પ્રથમ સત્ર ) પૈયું અ . નિ . અનિ અધ્યયન નિષ્પત્તિઓ M 401 સંખ્યાઓની મૂળભુત કિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે . | M 401.110,000 સુધીની સંખ્યાઓની સમજ ધરાવે છે . M 401.2 | 10,000 સુધીની સંખ્યાઓને અંકોમો લખે છે . 401.3 | io , 000 સુધીની સંખ્યાઓને શબ્દો માં લખે છે . M 401.4 10,000 સુધીની સંખ્યા ની સ્થાન કિંમત જણાવે છે , M 401.5 એક અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા સાથે ગુણાકાર કરે છે . M 401.6 એક અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે ગુણાકાર કરે છે . M 4017 | એક અંકની સંખ્યાનો ત્રણ અંકની સંખ્યા સાથે ગુણાકાર કરે છે . 1 1 ઈટ ની ઈમારત ( June ) M 401.8 | સરવાળા આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે . M 401.9 બાદબાકી આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે , M ગુણાકાર આધારિત વ્યાવહારિક કૌયડાઓ ઉકેલે છે . 401.10 M ભાગાકાર આધારિત વ્યાવહારિક કોયડાઓ ઉકેલે છે , 401.11 આસપાસના પર્યાવરણ માં જોવા મળતા આ કારો ની સમજ ધરાવે છે . M 403 IM 403.1 | ભૌમિતિક આકારોની વિવિધ પેટર્નને ઓળખે છે . કાગળને વાળીને - કાપીને કે આંગળાની છાપ વગેરેને આધારે સમિતિની સંકલ્પના સમજવા દર્પણ આકૃતિ M 403.2 બનાવે છે . મીટરનું સેન્ટીમીટરમાં અને સેન્ટિમીટરનું મીટરમાં રૂપાંતર કરે છે , M 405 M 405.1 અંતર અને ઊંચાઈના એકમ ( સૈમી , મીટર , કી.મી ) ની સમજ ધરાવે છે , M 406 M 405.2 અંતર અને ઊંચાઈના એકમોનું રૂપાંતરણ કરે છે . સેમીનું મીટર , મીટરનુ સેમી , મીટરનુ કિમી , કિમીનું મીટર , બે વસ્તુઓ વચ્ચેના અંતર , જુદી જુદી વસ્તુઓનું વજન , વસ્તુઓની ગુંજાશ વગેરેનો અંદાજ લગાવે છે અને નિમનું ચોક્કસ માપન કરે છે . M 406.1 કોઈપણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરે છે . M 406.2 બે બિંદુઓ વચ્ચેના અંતરનું માપપટ્ટી વડે માપન કરે છે અને દોરે છે . | M 406.3 ઊચાઈનું અનુમાન કરે છે . લાંબુ અને ટેક ( July ) 2 M 406.4 શિચાઈનું માપન કરે છે . ' M 406.5 | ઊંચાઈના અનુમાન અને માપનની સરખામણી કરે છે . M 406.6 અંતર અને ઊંચાઈ આધારિત વ્યાવહારિક કૌયડા ઉકેલ છે . M 407 રોજિંદા જીવનની પરિસ્થિતિઓ - સમસ્યાઓનો ઉકેલ મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ દ્વારા આપે છે , નાણું , લંબાઈ , વજન , જથ્થો , અંતર , ગુંજાશ વગેરે આધારિત ) , M 407.1 આપેલી વિગતોને આધારે માહિતીનો અંદાજ મેળવે છે . M 407.2 આપેલી વિગતોને આધારે ગાણિતિક પ્રક્રિયાઓની મદદથી ઉકેલ મેળવે છે . 3 | ભોપાલ નો પ્રવાસ ( July ) Mા 40.3 અંકની સંખ્યાનો એક અંકની સંખ્યાર્થી ભાગાકાર કરે છે . M 407. ત્રણ અંકની સંખ્યાનો એક અંકની સંખ્યાથી ભાગાકાર કરે છે . | M 407.5 ભાગો કાર આધારિત વ્યાવહારિક કોયડો ઉકેલે છે . નાણું , લંબાઈ , વજન , જથ્થો , અંતર , ગુંજાશ વગેરે આધારિત
બી.આર.સી. ઉમરેઠ . વર્ષ : 2020-21 ધોરણ ૪ - વિષય : ગણિત ( પ્રથમ સત્ર ) પૈયું કમ પાઠનું નામ અ . નિ . અધ્યયન નિષ્પત્તિઓ M 408 ઘડિયાળાનો સમય કલાક અને મિનિટમાં વાંચે છે અને સમયને am અને pm માં દર્શાવે છે . 408.1 | પડિયાળનો સમય ઓળખી શકે છે . M 108.2 | આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવે છે . M 508.3 |ોજિંદા જીવન વ્યવહારને સમય સાથે જોડે છે . M 408.4 સમયનું અનુમાન કરે છે . [ M 408.s સમયનો કરેલા અનુમાનને વાસ્તવિક રીતે ચકાસણી કરે છે . 12 કલાક અને 24 કલાકની ઘડિયાળને સમજે તેમજ તેમની વચ્ચેનો સંબંધ શોધે છે . M 409 4 ટીક - ટીક - ટીક ( Aug ) ' M 409.1 ] સમયને 12 કલાક અને 24 કલાકના સંદર્ભે દર્શાવે છે . M 409.2 | રોજિંદા જીવનમાં 12 કલાક અને 24 કલાકના સંદર્ભે સમયનો ઉપયોગ કરે છે , M 410 રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓની સમયગાળાની ગણતરી કરે છે અને ઘટનાઓને કમમાં ગોઠવે છે . M 410.1 | બ ઘટનાઓ વચ્ચેના સમયગાળાની ગણતરી કરે છે . M 410.2 ધટનાઓને સમયના ક્રમમાં ગોઠવે છે , | 410.૩ મિનિટ , કલાક , દિવસ , અઠવાડિયું , માસ અને વર્ષની સમજ સમયના સંદર્ભમાં ધરાવે છે . [ M 410,4 કેલેન્ડરની સમજ ધરાવે છે . M 403 403 આસપાસના પર્યાવરણમાં જોવા મળતા આ કારોની સમજ ધરાવે છે . 5 દુનિયા જોવાનો રસ્તો ( Aug ) M 403.3 | વસ્તુને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં જૉઈને તેના દેખાવ વિશે સમજે છે , M 403,4 | વસ્તુને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં જોઈને દોરે છે , M 40૩.૩ આપેલ ચિત્ર - નકશાના આધારે અવકાશીય સમજણ અને દિશાઓ સંબંધી પ્રશ્નોના જવાબ આપે છે . M 401 M 401 6 ભંગાર વેચનાર ( Sep ) M 407 સંખ્યાઓ મૂળભૂત ક્રિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે . M પોતાના હિસાબની રોજનીશી બનાવે છે . 401.12 M 401.13 ચલણી નોટ - સિક્કાના આધારે 1,000 સુધીના સરવાળા કરે છે . | રોજિંદા જીવનની પરિસ્થિતિઓ - સમસ્યાઓનો ઉકેલ મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ દ્વારા આપે છે . નાણું , લંબાઈ , વજન , જો , અંતર , ગુંજાશ વગેરે આધારિત ) , M 407.6 માહિતી આધારિત અર્થગ્રહણ કરીને પ્રશ્નોના જવાબ આપે છે . ( બિલ , ભાવ પત્રક ) . બે વસ્તુઓ વચ્ચેના અંતર , જુદી - જુદી વસ્તુઓ નું વજન , વસ્તુઓની ગુંજાશ વગેરેનો અંદાજ લગાવે છે અને તમનું ચોક્કસ માપન કરે છે . M 406,7 જા શની સંકલ્પના સમજે છે . M 406 7 જગ અને મગ ( Oct ) M 406.8 વસ્તુની ગુંજાશનો અંદાજ લગાવૈ છે . M 406.9 || જા શનો એકમ લિટર અને મિલીલીટરની સમજ ધરાવે છે , M લિટરનું મિલીલીટરમાં અને મિલીલીટરનું લિટરમાં રૂપાંતર કરે છે . 406.10 M 406.11 કિંજાશનો વ્યવહારુ કોયડા ઉકેલે છે . IM
ધોરણ-4 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
ધોરણ-4 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો