ધોરણ-3 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
ધોરણ-3 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-3 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
- વર્ષ : 2020-21 ધોરણ ૩. વિષય : ગણિત પ્રથમ સત્ર ) f મ પાઠનું નામ અને પેટા અનિ . અધ્યયન નિષ્પતિઓ M 304 1 ક્યાંથી જોવું ( June ) ત્રિપરિમાણીય આકારો ની સમજ ધરાવે છે . સીધી રેખા નો ઉપયોગ કરીને તૂટક રેખા પરથી કાગળની કાપીને કાગળની ગડી પાડીને વગેરે દ્વારા M 304.1 ત્રિપરિમાણીય આકારો બનાવે છે અને ઓળખે છે , ત્રણ અંકની સંખ્યા સાથે કામ કરે છે . M 301 | 301.1 સ્થાનકિંમતનો ઉપયોગ કરીને 999 સુધીની સંખ્યા ઓ વાંચે છે અને લખે છે . M 301.299 સુધી સંખ્યાઓની સ્થાનકિંમતના આધારે સરખામણી કરે છે , 2 સંખ્યાની ગમત ( july ) M 301.3 આપેલ પરિસ્થિતિ / પરિપ્રેક્ષ્યમાં યોગ્ય અંક ક્રિયા દર્શાવે છે અને ઉપયોગ કરે છે . ' M 301.99 સુધીની તરત પહેલાની અને પછીની સંખ્યા ઓળખે છે તથા બે સંખ્યાઓની વચ્ચેની સંખ્યા કહે છે . [ M 301.5,999 સુધીની સંખ્યાઓને ચડતા - ઉતરતા ક્રમમાં ગોઠવે છે , M 301.6 999 સુધી સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખે છે તથા વિસ્તૃત સ્વરૂપ પરથી સંખ્યા બનાવે છે . M 2017 999 થી વધે નહીં તેવા વદી વગરના તથા વદ્દીવાળા સરવાળા કરે છે . 3 આપો અને લો ( July ) M 3018 | દશકા વગરની તથા દશકાવાળી બાદબાકી કરે છે . , | જવાબ 999 થી વધતો ન હોય તેવી ત્રણ અંકની સંખ્યાઓના રોજિંદા જીવનને સ્પર્શીતા સરવાળા બાદબાકીના M 301.9 કોયડા ઉકેલ છે , M 999 સુધીની સંખ્યા ઓ ની વિવિધ પેટર્ન રચે છે 301.10 સિન્ટીમીટર અને મીટર જેવા પ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને લંબાઈ અને અંતરનો અંદાજ લગાવે છે તેમજ તમની વચ્ચેનો સંબંધ ઓળખે છે , M 305 M 305.1 બિન પ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને લંબાઈનું માપન કરે છે , 4 લાંબુ અને ટેકે ( Aug ) , 305.2 બિન પ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને લંબાઈનો અંદાજ લગાવે છે . M 305.3 સેન્ટિમીટર , મીટર અને કિલોમીટર જેવા પ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને લંબાઈ / અંતરનું અનુમાન કરે છે . અને માપ કાઢે છે . ' M 305.4 મીટરનું સેન્ટીમીટરમાં અને સેન્ટિમીટરનું મીટરમાં રૂપાંતર કરે છે . 304,2 બાજુઓની ખૂણાઓની અને વિકર્ણની સંખ્યાના આધારે દ્રિપરિમાણીય આકારોને વર્ણવે છે . દાખલા તરીકે પુસ્તકના મુખપુષ્ટને ચાર બાજુ , ચાર ખૂણા અને બે વિકર્ણ છે . M 304.૩ / આપેલ આકારની લાદીનો ઉપયોગ કરીને જગ્યા છોડયા વિના આપેલ વિસ્તારને ભરે છે . | M 304.4 ત્રિકોણ , ચોરસ , લંબચોરસ અને વર્તુળ આકારોની ઓળખ અને સમજ ધરાવે છે . | 304,5 આપેલ આકૃતિમાં કેટલા આકાર છે તેની ગણતરી કરે છે , 5 આકાર અને ભાત ( Aug ) M 304.6 આપેલ આકૃતિમાં સૌથી મોટા આકાર ( ત્રિકોણ , ચોરસ , લંબચોરસ ) ની ગોઠવણી કરે છે . ' M 304.7 વિવિધ વસ્તુઓમાં ધાર અને ખૂણાઓની ઓળખ કરે છે અને સમજ ધરાવે છે . M 304,8 ટનગ્રામની મદદથી વિવિધ ચિત્રો બનાવે છે . ' M 304.9 પિટર્ન ( વણાટની ભોયતળીયાની , ઓળખે છે અને આગળ વધારે છે .
વર્ષ : 2020-21 ધોરણ ૩. વિષય : ગણિત પ્રથમ સત્ર ) f મ પાઠનું નામ અને પેટા અન . અધ્યયન નિષ્પતિઓ | M 301.7 99 થી વધે નહીં તેવા વદી વગરના તથા વદી વાળા સરવાળા કરે છે . 6 આપ - લે ની ગમત ( Sep ) | M 301.8 | દસકા વગરની તથા દસ કાવાળી બાદબાકી કરે છે , જવાબ 999 થી વધતો ન હોય તેવી ત્રણ અંકની સંખ્યાઓના રોજિંદા જીવનને સ્પર્શતા સરવાળા બાદબાકીના M 301.9 | કોયડા ઉકેલે છે , M 999 સુધીની સંખ્યાઓની વિવિધ પેટર્ન રચે છે . 301.10 M 309 કેલેન્ડર પર ચોક્ત દિવસ એને તારીખ બતાવે છે . માહિતી કૅલેન્ડર , જન્મનું પ્રમાણપત્ર , શાળાનું સમયપત્રક , શાળાનું વાર્ષિક કેલેન્ડર ) વગેરેને સમજે છે અને તેનું M 309.1 અર્થઘટન કરે છે , M 309.2 કલેન્ડર પર ચોક્કસ દિવસ અને તારીખ બતાવે છે . સમય વહી જાય છે ( Oct ) | M 309.૩ કેલેન્ડર પૂર્ણ કરે છે , M 310 M 310 ઘડિયાળનો ઉપયૌગ કરી ચોક્કસ સમય કલાકમાં જણાવે છે . M 310.1 ] સમયરેખા મુજબ માહિતીને ગોઠવે છે ,
ધોરણ-3 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
ધોરણ-3 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો